Monthly Archives: January 2016

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૧) 3

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૭}

આજે માણો વેર વિરાસત નવલકથાનો સત્યાવીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

ત્રણ સુંદર પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ 8

શ્રી દેવિકાબેન ધૃવની ત્રણ પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે, પ્રથમ રચના એક સુંદર ગીત છે, જે મળ્યું નથી તેની ઝંખના તેના કેન્દ્રમાં છે, બીજી કૃતિ ગઝલરચના છે, અને ત્રીજુ અછાંદસ કાવ્ય છે. દેવિકાબેનની આજે પ્રસ્તુત કરેલી ત્રણેય રચનાઓ આગવી અને અનોખી છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.

મુસાફર.. – બાર્બરા જેન બેયન્ટન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 5

૪ જૂન ૧૮૫૭ના રોજ ઓસ્ટ્રેલીયાના ન્યૂ સાઉથ વેલ્સમાં જન્મેલ બાર્બરા જેન બેયન્ટનની પ્રસ્તુત અનુદિત વાર્તા મૂળ ઓસ્ટ્રેલીયામાં સૌપ્રથમ વખત ૧૨ ડિસેમ્બર ૧૮૯૬ના રોજ સિડનીથી પ્રકાશિત‘ધ બુલેટીન’ સામયિકમાં‘’ધ ટ્રેમ્પ’ના શીર્ષક સાથે પ્રસિદ્ધ થઈ હતી,ત્યારબાદ ૧૯૦૨માં લંડનથી પ્રકાશિત તેમના પુસ્તક “બુશ સ્ટડીઝ” માં એ ફરી પ્રકાશિત થઈ. ઓસ્ટ્રેલીયાના અંતરીયાળ, ઝાડી ઝાંખરાવાળા મેદાની પ્રદેશોમાં છૂટાછવાયાવસતા લોકોના જીવનની હાડમારીઓ અને મુશ્કેલીઓને તેમણે તાદ્દશ ઝીલવાનો પ્રયાસ કર્યો. એ પ્રકારના જીવનની નિર્દય, ભયાવહ અને એકાંતિક નિષ્ઠુરતાને પોતાના લખાણોમાં તેમણે વાતાવરણના વર્ણનનો કે શાબ્દિક ચમત્કૃતિનો આધાર લીધા વગર ઘટનાઓની અને પાત્રોની ખૂબ વિગતે છણાવટથી પ્રસ્તુત કરી. અવાચક કરી દેતી ભયાનકતા અને તીખી વાસ્તવિકતા તેમના સર્જનોની વિશેષતા રહી છે. તેમના સર્જનોને વિવેચકોની પ્રસંશા અને નિંદા બંને ભરપૂર મળ્યાં છે..

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૦) 1

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૬}

આજે માણો વેર વિરાસત નવલકથાનો છવ્વીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

ચમનીયાનો… “છેલ્લો દિવસ” – રમેશ ચાંપાનેરી 10

ખંડેર ઈમારત ઉપર લગાવેલા, ને રંગબેરંગી ઇલેક્ટ્રિક તોરણ જેવા ઝબકેલા, અડધાં સળગેલા, ને અડધા હોલવાયેલા જેવાં, મારા પરમ બંધુઓ.. આકાશને ખબર નથી કે હું કોના ટેકાથી અડીખમ ઉભો છું. દરિયાને ખબર નથી કે હું કોનો ખોળો લઈને સુતો છું. પવનને ખબર નથી કે મને ધક્કા કોણ મારે છે. પણ મને ખબર છે કે મારા આધાર સ્તંભ તમારા જેવા મારા મિત્રો હોવાથી હું આપની મહેફિલમાં પર્વતની માફક ઉભો છું.

ચાર માઈક્રોફિક્શન.. – હિરલ કોટડીઆ, ગોપાલ ખેતાણી 11

મૂળ રાજકોટના, વ્યવસાયે એન્જીનીયર ગોપાલભાઈ ખેતાણીએ રોજબરોજના જીવનમાં આસપાસમાં અનુભવેલી ઘટનાઓ પરથી ત્રણ માઈક્રોફિક્શન લખી છે, તો હિરલબેન કોટડીઆની વાતમાં પણ અનુભવ તો આપણા સૌનો જ છે, ફક્ત દ્રષ્ટિકોણનો ફરક છે.. બંને મિત્રોએ અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. તેમની કલમને શુભેચ્છાઓ.

અષ્ટવિનાયક બોટની જળસમાધિ.. – વિષ્ણુ ભાલીયા 16

હું જ્યાં નોકરી કરું છું ત્યાં, પીપાવાવ બંદરથી ખૂબ જ નજીક આવેલા જાફરાબાદ બંદરની એક બોટની આ કરુણાંતિકા છે. જાફરાબાદના વિષ્ણુભાઈ ભાલીયા વ્યવસાયે મૂળે માછીમાર અને સાથે વ્યાપાર પણ કરતા વિષ્ણુભાઈનો લેખનમાં આ પ્રથમ પ્રયત્ન છે, જેને સંપાદક તરીકે મેં મઠારવાનો યત્ન માત્ર કર્યો છે. અષ્ટવિનાયક બોટની આ વાત અમને એટલે પણ યાદ છે કે એ શોકસમયના અમે પણ સાક્ષી છીએ, એ વખતે દરિયામાં હું ડ્રેજીંગનું કામ સંભાળતો અને એટલે મારી સાથે કામ કરતા ખલાસીઓ અને કેપ્ટન વગેરે પાસેથી આ ઘટના વિશે ઘણું સાંભળ્યું હતું, પણ આટલી વિગતે વાત કરીને વિષ્ણુભાઈએ આ દુર્ઘટનાને એક દસ્તાવેજી સ્વરૂપ આપ્યું છે. લેખનના પ્રથમ પ્રયત્ન અને અક્ષરનાદ પર તેમની પ્રથમ રચના બદલ તેમને શુભકામનાઓ.

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૯)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૫}

આજે માણો વેર વિરાસત નવલકથાનો પચીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

કલીમ્પોંગ.. (પશ્ચિમ બંગાળનું નાનકડું હિલ સ્ટેશન) – તુમુલ બૂચ 18

મુંબઈના તુમુલભાઈ બૂચનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે, અહીં તેઓ પશ્ચિમ બંગાળના કલીમ્પોંગ નામના નાનકડા હિલ સ્ટેશન વિશેની વિગતે સરસ વાત અને તેમની મનમોજી રઝળપાટનો અદકેરો અનુભવ મૂકે છે. અક્ષરનાદને આ સુંદર કૃતિ પાઠવવા બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

ધાર્મિક મહત્વ અને અંધશ્રદ્ધા… – પરમ દેસાઈ 5

વડોદરાના ૧૯ વર્ષીય પરમ દેસાઈનો અક્ષરનાદ પર અને સર્જન પ્રક્રિયામાં એમ બંને ક્ષેત્રમાં હાથ અજમાવવાનો આ પ્રથમ પ્રયત્ન છે. ધર્મ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ વૈચારીક મનોમંથનનો સદાબહાર વિષય છે. પરમભાઈના પણ આ વિષય વિશેના વિચારો આજે જાણીએ. પ્રથમ લેખ તરીકે તેમનો આ પ્રયત્ન સરસ છે, અક્ષરનાદમાં તેમનું સ્વાગત છે..

૧૦ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૮) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 7

મે ૨૦૧૫માં ૧૦૦ માઈક્રોફિક્શન વાર્તાઓ લખવાનો આગવો કીર્તિમાન બનાવ્યા પછી હાર્દિકભાઈ લાંબા સમયે આજે તેમની દસ માઈક્રોફિક્શન સાથે ઉપસ્થિત થયા છે. તેમની આગવી સર્જનક્ષમતાનો ચમકારો તેમની આ બધી જ વાર્તાઓમાં છે. તો આજે માણીએ તેમની ૧૦૧ થી ૧૧૦ ક્રમની માઈક્રોફિક્શન વાર્તાઓ..

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૮) 2

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૪}

આજે માણો વેર વિરાસત નવલકથાનો ચોવીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

ચાહત – ભરત કાપડીઆ 4

નિયતિ કેવી અજબ, કેવી નિતનિરાળી છે, એ અલગ અલગ સમયે અલગ અલગ સ્થાનેથી કાંઇક ને કાંઇક અચરજ ઉછાળતી રહેતી હોય છે. ક્યારેક તાતાથૈયા કરતી ખુશીની બૌછાર, ક્યારેક ઠંડા બરફ જેવી સ્થિર પણ સતત ઝમતી રહેતી ગમગીની, તો ક્યારેક still photograph જેવી શિલાની માફક ચોંટી રહેતી શૂન્યમનસ્કતા.

શૃંગાર, શૈયા અને શ્યામા.. – કંદર્પ પટેલ 3

શૃંગારિક મુક્તક કાવ્યોમાં ‘અમરૂશતકમ’નું નામ સંસ્કૃતમાં ઉચ્ચ સ્થાને છે. અમરૂક કાશ્મીરનો રાજા હતો, જેમણે આ શ્લોકો લખ્યા છે. ૧૩૭૦ શ્લોકોનો સંગ્રહ શબ્દે-શબ્દે શ્રુંગારરસિકતા ટપકાવે છે. આ ઘટના પાછળ એક બૌદ્ધિક ચર્ચા સંકળાયેલ છે.

શંકરાચાર્ય કુમારિલ ભટ્ટ પાસે ગયા. પરંતુ, કુમારિલ ભટ્ટ સમાધિ લઇ રહ્યા હતા તેથી તેમણે શંકરાચાર્યને મંડનમિશ્ર પાસે કાશીમાં જવા કહ્યું. કાશી પહોંચીને શંકરાચાર્યે એક કૂવામાંથી પાણીનો મશક ભરી રહેલી પનિહારીને પૂછ્યું, “મંડનમિશ્ર ક્યાં મળી રહેશે?”

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૭) 4

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૩} 1

આજે માણો વેર વિરાસત નવલકથાનો ત્રેવીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’