Monthly Archives: January 2023


દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ – પુસ્તક પરિચય

પૃથ્વી સત્યના બળ પર ટકેલ છે. અસત્ – અસત્ય – એટલે ‘નથી’, સત્ – સત્ય – એટલે ‘છે’. અસત્ને જ્યાં હસ્તી જ નથી ત્યાં તેની સફળતા શી હોય? અને ‘છે’ તેનો નાશ કોણ કરી શકનાર છે? આટલામાં સત્યાગ્રહનું આખું શાસ્ત્ર છે.

દક્ષિણ-આફ્રિકાના-સત્યાગ્રહનો-ઇતિહાસ-ગાંધીજી-પુસ્તક-પરિચય