U DISE નંબર એટલે શું? – હેમાંગી ભોગાયતા મહેતા 2
વિદ્યાર્થીનો U-DISE નંબર જ્યારે પ્રથમ ધોરણમાં વિદ્યાર્થીનો પ્રવેશ થાય ત્યારે જનરેટ કરવામાં આવે છે. વિદ્યાર્થીની વિગત સર્વ શિક્ષા અભિયાન પોર્ટલમાં મોકલવામાં આવે છે
વિદ્યાર્થીનો U-DISE નંબર જ્યારે પ્રથમ ધોરણમાં વિદ્યાર્થીનો પ્રવેશ થાય ત્યારે જનરેટ કરવામાં આવે છે. વિદ્યાર્થીની વિગત સર્વ શિક્ષા અભિયાન પોર્ટલમાં મોકલવામાં આવે છે
શું તમને ખબર છે કે આજના સમયમાં પણ અમુક શાળાઓમાં બાળકોને શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવે છે?
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એવી શાળાઓ ચલાવવામાં આવે છે જ્યાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ અને રહેવાની સુવિધા ઉપલબ્ધ હોય છે.
ત્રણ પ્રકારની શાળાઓ એટલે કે સરકારી, ગ્રાન્ટ ઈન એઇડ તથા ખાનગી શાળાઓ વિશે જાણીએ.
બાળકોને ‘મફત’ અને ‘ફરજીયાત’ શિક્ષણ આપવા દેશનો પ્રત્યેક નાગરિક કટિબદ્ધ બને અને સરકારે ભવિષ્યમાં તમામ પ્રકારની શાળાઓમાં ૧૦૦ % ફી માફી કરવી પડે એવી આશા રાખીએ..
વાલીએ બાળકની ‘સાથે’ રહેવાનું છે, બાળકની ‘માથે’ નહિ. વાલીઓ જો આ સ્વીકારે તો વાલી-બાળક વચ્ચે અને વાલી-શાળા વચ્ચેના ઘણા સંઘર્ષોનો અંત આવી જશે.
શિક્ષણનું માધ્યમ ગુજરાતી હોવું જોઈએ કે અંગ્રેજી એ કાયમ શિક્ષણશાસ્ત્રીઓ ઉપરાંત સમાજશાસ્ત્રીઓ અને દરેક કોલમિસ્ટ માટે ચર્ચાનો મનપસંદ વિષય રહ્યો છે.
પ્રશ્ન એ છે કે શું કોરોનાને લીધે શિક્ષણકાર્ય પર અસર થઈ છે? જવાબ છે ‘હા’. આ માટેનું મુખ્ય કારણ છે કે આપણે ઓનલાઈન શિક્ષણ માટે ટેવાયેલા જ નથી.