લાગણી – જીગ્નેશ અધ્યારૂ


Heart Berak lonely and sad in love

કોઈના વગર કોઈ

ઝૂરી ઝૂરી ને મરતુ નથી

કોઈનો હાથ પકડીને

કોઈ ભવસાગર તરતું નથી

સ્વાર્થ ના સગા સહુ

પૈસો જ છે પરમેશ્વર

પૈસા વગર તો લોહી પણ

લોહીને સાંભરતુ નથી

નફરતના બીજ વાવીને

દુઃખનો પાક લણીને

આંખોમાં નફરત ભરીને

કોઈ સુખી થતુ નથી…

 – જીગ્નેશ અધ્યારૂ


0 thoughts on “લાગણી – જીગ્નેશ અધ્યારૂ

 • વિવેક ટેલર

  સુંદર ભાવાભિવ્યક્તિ…

  આપની કોલમ દિવ્ય ભાસ્કરમાં નિયમિતપણે વાંચવાની મજા આવે છે… અભિનંદન !

 • ajitgita

  Sir , It seems that U r very touchy in the ocean of heart & mind.I liked your wet feeling dipped in high thinking & thoughts.
  I Must say that You & your writtings can brighten our mental horiezone 4 the expanded thinking of/on LIFE.
  Keep on writting like this to make us feel that some 1 is with US.

 • Vimal Jain

  Suresh sir
  “Lagni ne nakaratmak ke positiveness sathe sambandh na hoy , E to bas vahetu zarnu che”

 • સુરેશ

  ભાઈ! આટલા બધા નકારાત્મક ન બનો. આજની ઘડીમાં જીવવાનું શરુ કરો.