લાગણી – જીગ્નેશ અધ્યારૂ


Heart Berak lonely and sad in love

કોઈના વગર કોઈ

ઝૂરી ઝૂરી ને મરતુ નથી

કોઈનો હાથ પકડીને

કોઈ ભવસાગર તરતું નથી

સ્વાર્થ ના સગા સહુ

પૈસો જ છે પરમેશ્વર

પૈસા વગર તો લોહી પણ

લોહીને સાંભરતુ નથી

નફરતના બીજ વાવીને

દુઃખનો પાક લણીને

આંખોમાં નફરત ભરીને

કોઈ સુખી થતુ નથી…

 – જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “લાગણી – જીગ્નેશ અધ્યારૂ