અક્ષરનાદ ઈ-પુસ્તકો 1786

Download and Read Aksharnaad Gujarati e-books for free from here!

અક્ષરનાદ પરથી અને ન્યૂઝહન્ટ પરથી લાખોની સંખ્યામાં ડાઊનલોડ જેની ગણતરી પણ હવે અમે મૂકી દીધી છે, હજારો પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, સતત મેળવતો રહ્યો છે. ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ… આંકડા સાચે જ આનંદ આપનારા છે.

નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ બે લાખથી વધુ પ્રતિ પુસ્તક ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર.

નવા ઉમેરાયેલ પુસ્તક

ક્રમપુસ્તકનું નામપુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧.અંતથી આરંભ – ઉમા પરમાર અંતથી આરંભ - ઉમા પરમાર (ઇ-પુસ્તક) (11104 downloads )

અક્ષરનાદ ઈ-પુસ્તકો

અક્ષરનાદ પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક સીરીઝની લિન્ક
૧. તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ
૨. યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા
૩. દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી
૪. વેર વિરાસત – પિન્કી દલાલ વેર વિરાસત – પિન્કી દલાલ
૫. જીવન અંંતરંગ – લઘુનવલ જીવન અંંતરંગ – લઘુનવલ
૬. રોલ નંબર.. – અજય ઓઝા રોલ નંબર.. – અજય ઓઝા
૭. ગુજરાતી નાટકો ગુજરાતી નાટકો

અક્ષરનાદના નીચે આપેલા બધા જ ઈ-પુસ્તકો પી.ડી.એફ ફોર્મેટમાં છે, એ માટે અડૉબ રીડર આપ અહીં ક્લિક કરીને મેળવી શક્શો.

અક્ષરનાદ દ્વારા નિઃશુલ્ક એક ક્લિકે ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (107184 downloads )
૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (115668 downloads )
૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (234018 downloads )
૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (67793 downloads )
૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (61653 downloads )
૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (63100 downloads )
૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (46707 downloads )
૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (61289 downloads )
૯. રઢિયાળી રાતના રાસ ગરબા રઢિયાળી રાતના રાસ ગરબા (68638 downloads )
૧૦. રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (231342 downloads )
૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (39895 downloads )
૧૨. ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (70796 downloads )
૧૩. રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (179005 downloads )
૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (36202 downloads )
૧૫. સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (50165 downloads )
૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (71104 downloads )
૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (56565 downloads )
૧૮. વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર (73710 downloads )
૧૯. ૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર ૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (65542 downloads )
૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (59986 downloads )
૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (140271 downloads )
૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (40102 downloads )
૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (39602 downloads )
૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (35630 downloads )
૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (32318 downloads )
૨૬. અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (36652 downloads )
૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (30957 downloads )
૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (140821 downloads )
૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (43292 downloads )
૩૦. ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (34918 downloads )
૩૧. જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (32111 downloads )
૩૨. ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (98303 downloads )
૩૩. ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (47499 downloads )
૩૪. બાળગીતા – મહેન્દ્ર નાયક બાળગીતા - મહેન્દ્ર નાયક (37439 downloads )
૩૫. આપણા ગરબા… – સંકલિત આપણા ગરબા... - સંકલિત (42073 downloads )
૩૬. મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (38901 downloads )
૩૭. ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (93414 downloads )
૩૮. સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (59342 downloads )
૩૯. વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (20917 downloads )
૪૦. મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (25525 downloads )
૪૧. પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (24343 downloads )
૪૨. જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (25191 downloads )
૪૩. કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (23132 downloads )
૪૪. વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (24194 downloads )
૪૫. સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા સંસ્કૃત સુભાષિત સંગ્રહ (33352 downloads )
૪૬. પરમ તેજે… – ભવસુખ શિલુ પરમ તેજે... - ભવસુખ શિલુ (22052 downloads )
૪૭. માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (37129 downloads )
૪૮. ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (28029 downloads )
૪૯. ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (21542 downloads )
૫૦. માનસ – સુરેશ સોમપુરા માનસ - સુરેશ સોમપુરા (22935 downloads )
૫૧. જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (32819 downloads )
૫૨. ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (24222 downloads )
૫૩. સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (32608 downloads )
૫૪. કવિતા નામે સંજીવની – સંજુ વાળા કવિતા નામે સંજીવની - સંજુ વાળા (26849 downloads )
૫૫. અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (18611 downloads )
૫૬. અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (17315 downloads )
૫૭. મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (39158 downloads )
૫૮. આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (29902 downloads )
૫૯. ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (34218 downloads )
૬૦. પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (15441 downloads )
૬૧. શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (24423 downloads )
૬૨. શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (24093 downloads )
૬૩. વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (31524 downloads )
૬૪. વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (21794 downloads )
૬૫. અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (25225 downloads )
૬૬. આનંદનું આકાશ – શશિકાંત શાહ* આનંદનું આકાશ – શશિકાંત શાહ (24751 downloads )
૬૭. આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (22547 downloads )
૬૮. સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (24549 downloads )
૬૯. નિસ્બત – પ્રજ્ઞા વશી* નિસ્બત – પ્રજ્ઞા વશી (19932 downloads )
૭૦. દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (18517 downloads )
૭૧. ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (48648 downloads )
૭૨. ગરવું ઘડપણ – સંકલિત* ગરવું ઘડપણ – સંકલિત (28047 downloads )
૭૩. ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (19427 downloads )
૭૪. સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (13180 downloads )
૭૫. સંબંધમિમાંસા – શશિકાંત શાહ* સંબંધમિમાંસા - શશિકાંત શાહ (15103 downloads )
૭૬. જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (36486 downloads )
૭૭. વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (16548 downloads )
૭૮. સુધન – હરનિશ જાની# સુધન - હરનિશ જાની (20295 downloads )
૭૯. હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (32268 downloads )
૮0. કવિતા.કોમ – બ્રિજ પાઠક કવિતા.કોમ - બ્રિજ પાઠક (14170 downloads )
૮૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (19970 downloads )
૮૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (14535 downloads )
૮૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (15904 downloads )
૮૪. દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (20685 downloads )
૮૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (13559 downloads )
૮૬. બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (19737 downloads )
૮૭. અંગદાનથી નવજીવન – સંકલિત અંગદાનથી નવજીવન (19439 downloads )
૮૮. સમિધા – સુરેશ સોમપુરા સમિધા - સુરેશ સોમપુરા (25051 downloads )
૮૯. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (19356 downloads )
૯૦. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (18405 downloads )
૯૧. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (17289 downloads )
૯૨. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (17206 downloads )
૯૩. ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (17754 downloads )
૯૪. સીધી વાત – જીતુભાઈ પંડ્યા સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (14150 downloads )
* સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો
૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (45135 downloads )
૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (30329 downloads )
૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (25701 downloads )
૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (32512 downloads )
૫. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (25307 downloads )
૬. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (26920 downloads )
૭. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (25929 downloads )
૮. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (16949 downloads )
૯. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (23803 downloads )
૧૦. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (22222 downloads )
૧૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (23191 downloads )
૧૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (19063 downloads )
૧૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (18879 downloads )
૧૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (20688 downloads )

*નિશાનીવાળા પુસ્તકો શ્રી ગોવિંદ મારુના અને #નિશાનીવાળા પુસ્તકો શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને ગુજરાતી લેક્સિકોનના સૌજન્યથી અહીં પ્રસ્તુત થયા છે.

છેલ્લે આ પાનું તા. ૨૨ જૂન ૨૦૨૨ ના રોજ અપડેટ કર્યું.

Leave a Reply to gopalCancel reply

1,786 thoughts on “અક્ષરનાદ ઈ-પુસ્તકો

  • La'Kant

    નિષ્ઠાપૂર્ણ પ્રયત્ન …લોકોને નિસ્વાર્થભાવે પોતાની પાસેનું ‘કંઈક’ વહેંચવાની. મનશા ચરિતાર્થ… અભિનંદન અને આભાર. -લા’કાન્ત / ૧૮-૧૦-૧૨

  • Kandarp

    સોરાષ્ટ્નિ રસધાર ભાગ ૧ – ૫ અને રસોરઠિ બહારવટિયા ભાગ ૧ – ૩ ઉપ્લબ્ધ કરાવો

  • Himmat Saresa

    વધારે પુસ્તક મુકો તો બહુ સારુ ગુજરાતિઓ માટે ઘણુ સારુ…આના લેીધે ગુજરાતઓ વધુ ને વધુ ગુજરાતિ સહિત્યના ટ્ચમા આવસે અને ગુજરાતિ સાહિત્ય વિશે વધુ ને વધુ જાણસે. તેથિ વધુ ઇ પુસ્તકો મુકવા વિનન્તિ.
    ગુજરતિ સહિત્ય રસિક્.
    હિમ્મત સારેસા…..

  • vipul

    Great effort and wonderful job.
    All Gujaratis should be grateful to the team of Aksharnaad. Keep it up friends, may God almighty bless you for serving the mother tounge and Gujarati literature.
    Hope to see more and more ebooks on your site.

    Vipul P. Kamdar
    Rajkot.

  • M.D.Gandhi, U.S.A.

    આજે પહેલલું પુસ્તક કાશીબેનનું “મારી અભિનવ દીક્ષા” વાંચ્યું. વાંચતાં વાંચતાં દીલ દ્રવી ઉઠ્યું, સેવકોને લોકોની સેવા કરવામાં કેવી કેવી હાડમારી ભોગવવી પડે છે. પણ આ બધું વાંચતાં એક વસ્તુ ધ્યાનમાં આવી કે ગામડામાં આટલી બધી ગરીબી છે છતાં લગ્ન તો કરવાના, બાળકો પેદા કરવાના, છતાં અજ્ઞાન અને નિરક્ષરતાને કારણે કુટુંબનિયોજન નથી અપનાવતા અને આ સેવકો પણ એ દીશામાં વધારે કામ નથી કરતાં.

    મુક સેવકનું અવર્ણનિય કામ દર્શાવ્તું સરસ પુસ્તક છે.

  • Ramesh M.Leuva

    આવી સ્રરસ વેબ સઇટ્ જોઇ આનન્દ આનન્દ……..
    very very very good and great website for gujarati…..I have been search for such e-library since long….I think this is second but better e-library…..there are better unknown authers and better unknown readers who are meeting at one site that is akshar naad website…
    thanks a lot for all the the creators, organisers and all the participants…. thanks again..

  • patadiya suresh

    આ પુસ્તક અમને બહુ ગમ્યા ….શું હું આ પુસ્તક મારી વેબસાઈટ પર મૂકી શકુ ?…જલ્દી જવાબ આપવા વિનંતી સહ ….- સુરેશ

  • Prakash Nair

    Aapane khub khub abhinandan aavi sudar vaividyasabhar web site rachava badal!

    GUJARATI bhashani seva badal aakhu gujarat tatha duniya na khune khune vasato darek gujarati premi aapno sada aabhari rahese!
    thank you!

  • hitesh patel

    thank a lot……for this AKSHARDAN WABSITE, sudnly when i m searching a ZAVERCHAN MEGHANI’S ”SAURASTRA NI RASDHAR” I WILL SAY EVERBODY (ALL OF GUJARATI FRIENDS)FOR TO READ A FAVOURITE GUJARATI BOOKS BOOKS at this time i found it….
    (TAMARO MANIE TETALO ABHAR OCHO CHE..BHAI…)

  • Balvant

    નવુ કદમ સરસ લાગ્યુ
    આધ્યાત્મિકતાને મહત્વ આપો ચ્હો તે બદલ બહુ આભાર

  • વિશ્વાસ ઉપાધ્યાય

    ખરેખર તમારો આભાર માનવો જ ઘટે. બહુ ઓછા લોકો માતૃભાષા અને સાહિત્ય માટે તમારી જેમ પ્રયત્નશીલ હોય છે. તમને ખૂબ ખૂબ અભિનંદન.
    સતત આ ક્ષેત્રમ પ્રગતિશીલ રહો અને અમારી કઈ મદદ હોય તો મેઈલ કરી ચોક્કસથી જાણ કરજો. મને આનંદ થશે.

  • મિલિન્દ પાઠક

    ગંગાસતી નાં ભજન નો સંગ્રહ મળ્યો. અતિ ઉત્તમ.
    એક વિનંતી નરસિંહ મેહતા ના ભજન નો સંગ્રહ મુકવામાં આવે તો લોકો ને
    વધુ એક ઉત્તમ સંગ્રહ મળશે
    ખુબ અભાર અને આપને અને આપની ટીમ ને ખુબ અભિનંદન

    • gopal

      આપના સોૂચનને ધ્યાનમાઁ લીધુઁ છે, બને તેટલુઁજલ્દીથી અમલમાઁ મોૂકવા પ્રયત્ન કરીશુઁ.
      ગોપાલ

  • ગુણવંતભાઇ પ્રજાપતિ

    ખૂબ જ સરસ ! મેં સંપાદન કરેલ ગિજુભાઇ બધેકાની બાળવાર્તાઓ છે. આપશ્રીને મોકલવી છે. શું સ્વીકાર કરશો ?

  • ASHOK PATEL

    Very good website and great collection. I found Gangasati Bhajan Sangrah, which was totally unexpected. Only heard a few lines from a kathiyawadi friend (Vijadi Naa Chamkaare….) and now have the e book. Many thanks!!

  • Pintoo

    ડાઉનલોડ ની લીંક જોઇ પહેલા તો એવુ લાગ્યું કે અહી લોગ ઇન અને રજિસ્ટર્ડ થવાની ઝંઝટ તો હશે જ….પણ અહી તો એક જ ક્લિક આપતાં જ બુક ડાઉનલોડ..! વાહ ….! કહેવુ પડે હો….થોડી વધુ બુકો મૂકી દો એટલે પછી ગવર્નમેન્ટ લાઇબ્રેરી માં જવાનું બિલકૂલ બંધ…!

  • bhavin swami

    પ્રથમ તો ખુબ ખુબ અભિનન્દન
    જુનુ ગધ્ય અને પધ્ય સહિત્ય મુકો તો આપનો આભારી રહીશ

  • dip

    તમારા સદવિચાર અને તમારા સુભ કામ માટૅ ખુબ ખુબ અભિનઁદન .

  • Jatin Gadhiya

    ગુજરાતી લોકકથાઓ – ઝવેરચંદ મેઘણી ની મુકવા વિનંતિ…

  • vijay chauahn

    બિજ મર્ગિ પુસ્તક વાન્ચિને ઘનો અનન્દ થયો ધન્ય્વાદ નિરન્જન ભૈ

  • parmarjaydip

    મહાન લોકોની ‘ આત્મકથા’વિષય ના પુસ્તક મૂકવા
    માટે આપને વિનંતી

  • shailesh

    ખુબ સરસ
    બિજા પુત્સ્કો મડવા માટે સુ કરવુ
    aapan dwar khub sara aeva pusta ko mukavama aaviya che ane gujrati bhashana vikhas ma aa pustako nu khub mahtav rehase kem ke aap thi jadpi ane sard rite koi pustak made tem nathi aapna dwar aa 32 pusta ko mukavama aaviya che te khusaras che ane apna aa prays vadhu pusto ko mukay ane tevi subha kamna o jay gujarat

  • darshan

    હજુ વધુ પુસ્તકો ડાઊનલોડ વિભાગ માં મુકવા નમ્ર વિનતી ……….ખુબજ સરસ સાહિત્ય ભંડાર ………

  • bharat bhavanishankar upadhyay

    સુરેશ ભૈ નિ ભગ્વત ગિતા બદલ અભિનન્દન્

    ભરત ઉપાધ્યય્

  • Suresh Shah

    સમ્રુદ્ધ વાંચન પીરસવા બદલ આભાર.
    સુરેશ દલાલ ને અભિનંદન.

    આવું નજરાણું બીજે અલભ્ય!

    – સુરેશ શાહ, સિંગાપોર

  • Geeta Bhatt

    ખુબજ સરસ ! ગમે ત્યાથિ વાચિ શકય્..ગમે તે સમયે!! સરસ પુતકો વાન્ચવાનેી મઝા આવેચે…..ખુબ ખુબ આભાર………

  • manali patel

    I LIKE YOUR EFFORT TO EXPAND GUJARATI LITERATURE THRU INTERNET.

    PLEASE ALSO PUT FAMOUS E-BOOK NOVELS ON UR SITE, LIKE ‘SARASWATI CHANDRA’ (BY GOWERDANRAM TRIPATHI) & ‘SAAT PAGALA AAKASH’ (BY KUNDANIKA KAPADIYA).

  • અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી

    અક્ષરનાદ દ્વારા ગુજારતી સાહિત્ય એ બુક દ્વારા જે ઉપલબ્ધ સરળતાથી થઇ શકે તે માટે અથાગ મહેનત લેવામાં આવેલ છે તે ખરેખર ધન્યતાને આભારી છે ખૂબજ સુંદર અને કદી ના વિસરાઈ તેવું ઉત્તમ કાર્ય બદલ અભિનંદન.

  • Hiteshbhai Joshi

    ખુબ ખુબઆભિનન્દન સમાજ સેવા અને ગ્યાન સેવ નુ ઉતમ કામ બદલ હર્દ્કિ અભિનન્દ જય હો

  • kamlesh patel

    ખુબ જ આભાર માનુ આવા ઉમદા કાર્ય કરવા બદલ મને કિશોરો ના રવિન્દ્રનાથ પુસ્તક મળશે ખરુ? જો આપ મદદ કરશો તો હુ આપનો રુણી રહિશ આભર

    • gopal

      લોકમિલાપ-ભાવનગરનો સઁપર્ક સાધો, ત્યાઁથેી પુસ્તક મળેી રહેશે.
      ગોપાલ

  • dilip

    aa site joine aanand thayo.darek school ma aanu naam mokaliye to ghanuj saru parinaam aavse. ghana ne to khabarj nathi.gujarati nu star j niche java paamyu che te unchu aavse…ghanoj aabhar…thanx

  • pravinkumar

    આપનો આભર કારણ કે ધણા વખત પછી મારી ગુજરાતી સાહિત્ય ની લાલસા ને આ સાઈટ દ્વારા પોષણ મળ્યુ છે.

    શ્રી ગોપાલભાઈ આપને મદદ કરવા ના ઊદેશ્ય થી જણાવુ છુ કે હુ સારુ ગુજરતી ટાઈપ પેજ મેકર મા ગોપીકા ફોન્ટ થી તેમજ વર્ડ પેડ પર પણ ગુજરતી સારી ઝડપ થી કરુ છુ. મારો મોબાઈ ૦૯૪૨૯૩૦૫૯૩૩ છે. આપના સહકાર સભર પ્રત્યુત્ત ની આશા સહ.
    ધન્યવાદ.

  • manubhai 1981

    અક્ષરનાદ અને ભાઇશ્રી ગોપાલભાઇને નમસ્કાર ને
    ધન્યવાદ !મેઁ વાપીથી એક સ્વજન મારફતે તમારુઁ
    મુઁબઇ વાળાઁ બહેને લખેલુઁ મહાભારત વાઁચ્યુઁ છે.વળી
    અક્ષરનાદ પૈકી નઁ.૧-૧૦-૧૨ અને ૧૮ વાઁચેલાઁ છે.આ
    ઇ-પુસ્તકો મૂકવાની પ્રથા ખૂબ જ ગમી છે.આભાર !

    • gopal

      ટુઁક સમયમાઁ બેને લખેલુઁ આખુઁ ભાગવત તમને નેટ પર વાચવા મળશે.
      ગોપાલ

  • devendra desai

    Are krishnavatar parts 1 to 8 -by K M Munshi, in gujarati ,available as downloads?
    If available I am interested as I did not find krishnavatar in english that lucid and enchanting.

  • sachin mayani

    તમારા તમામ પુસ્સ્ત્ત્કો ક્ખુઉબ ગમ્યા ગઉર્જિએફ ના પુસ્તકો મુક્આ બ્બ્લ્લમન્
    gurjieff na tatha ouspenky na pustako ramesh parekh vagere mukva vinanti

    • gopal

      ગુજરાતીમાઁ ટાઇપ કરનારાઓ મળતા નથી એટલે વધુ પુસ્તકો મૂકી શકાતા નથી એ ન ગમે એવી મર્યાદા છે.

    • gopal

      રણજીતભાઇ,
      પ્રયત્ન કરીશુઁ, ગુજરાતી ટાઇપીસ્ટો ગોતયાઁય જડતા નથી એટલે કામમાઁ વિલઁબ થાય છે, મદદ કરશો?
      ગોપાલ

      • SB

        ગોપાલ
        પહેલા વિંડોજ ૯૫ ના જમાનામાં, સ્કેનર નવા નવા નિકળ્યા ત્યારે સ્કેનર સાથે એક સોફવેર આવતું. કાગળ સ્કેન કરો એટલે એનુ લખાણ ( ફોટો ફાઈલ રુપે નહી ) સિધુ એક્ષ્સલ કે વર્ડમા લઈ શકાતું. આજે શું સગવડ છે મને ખબર નથી. પેજ ના ફોટા તો લઈ જ શકાય છે. પણ એનાથી ઍમબી ની દ્રષ્ટિએ પુસ્તક નું વજન વધી જાય. કોઇ શેરિંગ સાઈટ નો ઉપયોગ કરી શકાય.

  • reena gajjar

    matru bhasha ava samaye jya pachal padi rahi chhe tyare aa e book ek rasaprad madhyam bani raheshe navi pedhine matrubhasha taraf valava mate

    • reena gajjar

      લેખિકા શ્રી નીલમ દોશીનો આજના શુભ દિને ઈ પુસ્તક રજૂ થવા બદલ અભિનંદન
      આ બાળનાટકો વાંચીને બાળકો જરૂર માતૃભાષા વાચવાનો આનંદ મેળવી શકશે.
      બાલ સાહિત્ય મૂર્તિમંત્ કરવા બદલ આભાર.
      આપનું સ્વાસ્થ્ય સારું રહે તેવી ઈશ્વરને અભ્યર્થના

      • gopal

        મોકલવાનું સરનામું:

        ગોપાલ.હ.પારેખ કૅર ઓફ ચીપ્સ એન્ડ બાઇટસ, બીજે માળે, નગરશેઠ ચેમ્બર્સ, ગેલેક્ષી હોટેલની સામે, ગુંજન એરીયા, જી.આય.ડી.સી. વાપી (ગુજરાત) 396195 મોબાઇલ નં:09898792836
        ઇ-મૈલ: ghparekh414@gmail.com

    • gopal h. parekh

      તમારો સઁપર્ક કરવાનેી વિગત (ફોન નઁબર, ઇ-મૈલ આય. ડી. પોસ્ટલ એડ્રેસ મોકકો તો આપણે વાત કરી શકીએ.
      ગોપાલ

  • Vparmar

    ખુબજ સરસ કાર્ય

    I Was looking ebook of Shri Meghani since long time and dream come tru at aksharnaad downloads

    Thank’

    • gopal

      ટૂંક સમયમાં ‘મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ’ પ્રકાશક: મેઘાણી પરિવાર વતી આદર્શ પ્રકાશન, અમદાવાદ) મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તે જાણવું આપને ગમશે.

  • RAJATKUMAR ZALA

    khubaj saras karya gujarati bhasha mate karo chho.typing etlusaras chhe ke na vat puchho. vinamulye apati aa seva ma ane pustak ne pdf banavav ma ketli mehnat padti hashe te hu smji shaku chhu.avo pryas abhinandan ne patra chhe.keep it up. aamaro sath hamesha raheshe.ame vanhavata raheshu.
    aabhar aapno——-RAJATKUMAR ZALA

  • RK

    ગુજરાતી કોમિક્સ હોય તો અપલોડ કરો . અમરચિત્રકથા, ચાંદામામા, ચંપક, નિરંજન, ચંદન, ચક્રમ, ફૂલવાડી, ચાચા ચૌધરી, નાગરાજ, ધ્રુવ, ડોગા, શક્તિમાન, ભોકાલ, ભેડીયા – કોબી, ગમરાજ , બાંકેલાલ, જીવરામ જોશી ની (અડૂકિયો દડૂકિયો , છકો – મકો,મિયાં ફૂસકી અને ટાભા ભટ્ટ) યાર આમથી કોઈ બૂક હોય તો ઉપલોડ કરો અને ગલબા શિયાળ ને તો હું ભૂલી ગયો એની કી વાર્તા હોય તો ઉપલોડ કરો

  • K.U.Patel

    ગુજરાતી સાહિત્યની આટલી સરસ સેવાબદલ તમારો આભાર માનુ તેટલો ઓછોછે.
    આભર
    કાન્તિ પટેલ

  • Kamlesh A Bhatt

    This is very good effort to make reach the Gujarati Sahitya to many people. This looks like Guttenberg Project. I would be happy if you can put books whose copyright has been expired. Generally copyright expires after 40 years.

  • Vijay

    નમ્સ્તે,

    તમરિ પસે જો ભગત દુલા કાગ ના ભજન અને કવ્ય ના પિઙીએફ્ હોય તો મહેર્બનિ કરિ અમરિ સથે સેર કરવા વિનન્તિ.

  • dilip solanki

    આ પ્રકાર ની માહીતી તમે આપીને ખુબ સારૂ કામ કર્યુ હું ઘણા સમય થી આવી વેબ સાઇની શોધ માં હતોલ આ પ્રમાણે તમે સારા સારા જાણીતા લેખકોનાં પુસ્તકો મુકશો તો ખુબ જ મજા આવશે

  • shivangi shah

    મને જોશેફ મેકવન્ નિ મરિ પર્નેતર નવલકથા બુક મલિ શકે.જો મલિ શકે એમ હોય તો આપનો ખુબ ખુબ આભાર્.

  • La'Kant

    જય હો

    અસલી ગુજરાતી અસ્મિતા અને ભારતીય સન્સ્કૃતિના ચાહકો માટે…. એક અનમોલ ખજાનો! અખૂટ ….સાહિત્ય …વિવિધતા અને પસંદગી મૂંજવી મારે…
    આવી સમાજસેવા વિરલાજ કરે હો!…તમારા જતનપૂ ર્વક કરાયેલા સંનિષ્ઠ
    પ્રયત્નો બેહતર ઉજળા રંગ લાવશે જ! હૃદયપૂર્વક અભિનંદન અને આભાર સહ આશીર્વાદ પણ…-લા’ કાન્ત / ૮-૫-૧૨

  • જયેશ જરીવાલા

    ગિજુભાઈ બધેકાના પુસ્તકમાં મજા પડી ગઇ. હજુ તો આ પહેલું પુસ્તક ડાઉનલોડ થયું છે. બીજા ય આવા જ હશે…

    તમે કરેલ કામ અભિનંદનને પાત્ર છે.

  • Raj

    વેદ અને પુરાણની ગુજરાતી માં પીડીએફ બુક હોય તો તમરી સાઇટ ઉપર મૂકો મારી પાસે રામાયણ અને મહાભારત પીડીએફમાં છે પણ ગુજરાતી માં નથી જો આ બે ગ્રંથ અને સૂતપુરાણી જો ગુજરાતી માં હોય તો અપલોફ કરો

  • Mayank Shelawala

    I read Gujarati Sahitya from my 1st Std of Schooling. I have my small personal library around 1000 books. But in abroad I am missing all these. With this site I am back with my LIFE. Wonderful work. I don’t have gujarati KeyBoard otherwise i would have writen in Gujarati..

  • Mistry Kishor

    આપ્ને ત્યા પુસ્તકો માગીને વાચ્વાની આદત ચે ! આવી વેળાએ ઓન લેન નોવેલ મુકવી ખરેખર સાહસ્નુ કામ ચે.