| ક્રમ |
પુસ્તકનું નામ |
પુસ્તક લિન્ક અને અન્ય માહિતી |
| ૧. |
મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા |
મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (145370 downloads )
|
| ૨. |
શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક |
શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (152397 downloads )
|
| ૩. |
એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ |
એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (273685 downloads )
|
| ૪. |
પરમ સખા મત્યુ – કાકા કાલેલકર |
પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (106634 downloads )
|
| ૫. |
જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક |
જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (98748 downloads )
|
| ૬. |
મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય |
મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (97386 downloads )
|
| ૭. |
મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા |
મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (85719 downloads )
|
| ૮. |
આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી |
આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (97001 downloads )
|
| ૯. |
રઢિયાળી રાતના રાસ ગરબા |
રઢિયાળી રાતના રાસ ગરબા (106720 downloads )
|
| ૧૦. |
રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી |
રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (271790 downloads )
|
| ૧૧. |
સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન |
સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (75371 downloads )
|
| ૧૨. |
ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત |
ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (110647 downloads )
|
| ૧૩. |
રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી |
રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (218812 downloads )
|
| ૧૪. |
ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ |
ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (72353 downloads )
|
| ૧૫. |
સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો |
સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (87382 downloads )
|
| ૧૬. |
વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ |
વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (108745 downloads )
|
| ૧૭. |
સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ |
સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (93800 downloads )
|
| ૧૮. |
વિવાહ સંસ્કાર |
વિવાહ સંસ્કાર (109288 downloads )
|
| ૧૯. |
૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર |
૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (99905 downloads )
|
| ૨૦. |
૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો |
૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (97445 downloads )
|
| ૨૧. |
માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી |
માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (180661 downloads )
|
| ૨૨. |
શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ |
શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (79781 downloads )
|
| ૨૩. |
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ |
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (78266 downloads )
|
| ૨૪. |
પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે |
પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (74086 downloads )
|
| ૨૫. |
હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ |
હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (70541 downloads )
|
| ૨૬. |
અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) |
અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (75817 downloads )
|
| ૨૭. |
બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) |
બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (67844 downloads )
|
| ૨૮. |
બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા |
બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (179936 downloads )
|
| ૨૯. |
ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ |
ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (81198 downloads )
|
| ૩૦. |
ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ |
ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (73649 downloads )
|
| ૩૧. |
જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી |
જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (69339 downloads )
|
| ૩૨. |
ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ |
ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (136754 downloads )
|
| ૩૩. |
ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ |
ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (82560 downloads )
|
| ૩૪. |
બાળગીતા – મહેન્દ્ર નાયક |
બાળગીતા - મહેન્દ્ર નાયક (74802 downloads )
|
| ૩૫. |
આપણા ગરબા… – સંકલિત |
આપણા ગરબા... - સંકલિત (79255 downloads )
|
| ૩૬. |
મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી |
મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (76806 downloads )
|
| ૩૭. |
ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી |
ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (135436 downloads )
|
| ૩૮. |
સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન |
સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (92833 downloads )
|
| ૩૯. |
વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) |
વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (56706 downloads )
|
| ૪૦. |
મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ |
મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (63702 downloads )
|
| ૪૧. |
પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક |
પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (60877 downloads )
|
| ૪૨. |
જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર |
જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (61798 downloads )
|
| ૪૩. |
કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત |
કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (60133 downloads )
|
| ૪૪. |
વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ |
વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (62576 downloads )
|
| ૪૫. |
સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા |
સંસ્કૃત સુભાષિત સંગ્રહ (69482 downloads )
|
| ૪૬. |
પરમ તેજે… – ભવસુખ શિલુ |
પરમ તેજે... - ભવસુખ શિલુ (57239 downloads )
|
| ૪૭. |
માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક |
માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (73899 downloads )
|
| ૪૮. |
ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ |
ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (66463 downloads )
|
| ૪૯. |
ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક |
ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (54458 downloads )
|
| ૫૦. |
માનસ – સુરેશ સોમપુરા |
માનસ - સુરેશ સોમપુરા (59567 downloads )
|
| ૫૧. |
જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી |
જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (68253 downloads )
|
| ૫૨. |
ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ |
ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (59676 downloads )
|
| ૫૩. |
સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા |
સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (68528 downloads )
|
| ૫૪. |
કવિતા નામે સંજીવની – સંજુ વાળા |
કવિતા નામે સંજીવની - સંજુ વાળા (61031 downloads )
|
| ૫૫. |
અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ |
અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (50009 downloads )
|
| ૫૬. |
અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ |
અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (48705 downloads )
|
| ૫૭. |
મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા |
મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (74399 downloads )
|
| ૫૮. |
આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* |
આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (63547 downloads )
|
| ૫૯. |
ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* |
ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (67662 downloads )
|
| ૬૦. |
પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (54768 downloads )
|
| ૬૧. |
શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* |
શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (59263 downloads )
|
| ૬૨. |
શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* |
શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (58740 downloads )
|
| ૬૩. |
વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (65546 downloads )
|
| ૬૪. |
વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (56590 downloads )
|
| ૬૫. |
અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* |
અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (57836 downloads )
|
| ૬૬. |
આનંદનું આકાશ – શશિકાંત શાહ* |
આનંદનું આકાશ – શશિકાંત શાહ (58081 downloads )
|
| ૬૭. |
આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* |
આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (55050 downloads )
|
| ૬૮. |
સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* |
સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (60326 downloads )
|
| ૬૯. |
નિસ્બત – પ્રજ્ઞા વશી* |
નિસ્બત – પ્રજ્ઞા વશી (55700 downloads )
|
| ૭૦. |
દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* |
દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (51466 downloads )
|
| ૭૧. |
ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# |
ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (80448 downloads )
|
| ૭૨. |
ગરવું ઘડપણ – સંકલિત* |
ગરવું ઘડપણ – સંકલિત (60824 downloads )
|
| ૭૩. |
ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* |
ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (51952 downloads )
|
| ૭૪. |
સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* |
સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (45185 downloads )
|
| ૭૫. |
સંબંધમિમાંસા – શશિકાંત શાહ* |
સંબંધમિમાંસા - શશિકાંત શાહ (47303 downloads )
|
| ૭૬. |
જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* |
જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (70804 downloads )
|
| ૭૭. |
વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* |
વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (50476 downloads )
|
| ૭૮. |
સુધન – હરનિશ જાની# |
સુધન - હરનિશ જાની (52283 downloads )
|
| ૭૯. |
હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા |
હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (64740 downloads )
|
| ૮0. |
કવિતા.કોમ – બ્રિજ પાઠક |
કવિતા.કોમ - બ્રિજ પાઠક (45946 downloads )
|
| ૮૧. |
ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે |
ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (54850 downloads )
|
| ૮૨. |
કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી |
કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (47697 downloads )
|
| ૮૩. |
રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ |
રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (46952 downloads )
|
| ૮૪. |
દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી |
દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (51575 downloads )
|
| ૮૫. |
રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ |
રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (45659 downloads )
|
| ૮૬. |
બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા |
બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (53995 downloads )
|
| ૮૭. |
અંગદાનથી નવજીવન – સંકલિત |
અંગદાનથી નવજીવન (51625 downloads )
|
| ૮૮. |
સમિધા – સુરેશ સોમપુરા |
સમિધા - સુરેશ સોમપુરા (57680 downloads )
|
| ૮૯. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (50680 downloads )
|
| ૯૦. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (50244 downloads )
|
| ૯૧. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (49704 downloads )
|
| ૯૨. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (48384 downloads )
|
| ૯૩. |
ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા |
ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (49930 downloads )
|
| ૯૪. |
સીધી વાત – જીતુભાઈ પંડ્યા |
સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (46483 downloads )
|
| * |
સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો |
| ૧. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (76221 downloads )
|
| ૨. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (61954 downloads )
|
| ૩. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (57102 downloads )
|
| ૪. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (65692 downloads )
|
| ૫. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (56613 downloads )
|
| ૬. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (61170 downloads )
|
| ૭. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (56999 downloads )
|
| ૮. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (25465 downloads )
|
| ૯. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (53981 downloads )
|
| ૧૦. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (53137 downloads )
|
| ૧૧. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (56077 downloads )
|
| ૧૨. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (50365 downloads )
|
| ૧૩. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (50096 downloads )
|
| ૧૪. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (51495 downloads )
|
નિષ્ઠાપૂર્ણ પ્રયત્ન …લોકોને નિસ્વાર્થભાવે પોતાની પાસેનું ‘કંઈક’ વહેંચવાની. મનશા ચરિતાર્થ… અભિનંદન અને આભાર. -લા’કાન્ત / ૧૮-૧૦-૧૨
મોરાર સાહેબ અને રવિ સાહેબનો ઇતિહાસ આપ્સો.
ઍક્ષેલ્લેન્ત એફ્ફોર્ત્સ્
સોરાષ્ટ્નિ રસધાર ભાગ ૧ – ૫ અને રસોરઠિ બહારવટિયા ભાગ ૧ – ૩ ઉપ્લબ્ધ કરાવો
ખુબ સરસ સમગ્ી પિરસવ બદલ ધન્યવાદ
નીતા
વધારે પુસ્તક મુકો તો બહુ સારુ ગુજરાતિઓ માટે ઘણુ સારુ…આના લેીધે ગુજરાતઓ વધુ ને વધુ ગુજરાતિ સહિત્યના ટ્ચમા આવસે અને ગુજરાતિ સાહિત્ય વિશે વધુ ને વધુ જાણસે. તેથિ વધુ ઇ પુસ્તકો મુકવા વિનન્તિ.
ગુજરતિ સહિત્ય રસિક્.
હિમ્મત સારેસા…..
Great effort and wonderful job.
All Gujaratis should be grateful to the team of Aksharnaad. Keep it up friends, may God almighty bless you for serving the mother tounge and Gujarati literature.
Hope to see more and more ebooks on your site.
Vipul P. Kamdar
Rajkot.
best web site like a in home book
આજે પહેલલું પુસ્તક કાશીબેનનું “મારી અભિનવ દીક્ષા” વાંચ્યું. વાંચતાં વાંચતાં દીલ દ્રવી ઉઠ્યું, સેવકોને લોકોની સેવા કરવામાં કેવી કેવી હાડમારી ભોગવવી પડે છે. પણ આ બધું વાંચતાં એક વસ્તુ ધ્યાનમાં આવી કે ગામડામાં આટલી બધી ગરીબી છે છતાં લગ્ન તો કરવાના, બાળકો પેદા કરવાના, છતાં અજ્ઞાન અને નિરક્ષરતાને કારણે કુટુંબનિયોજન નથી અપનાવતા અને આ સેવકો પણ એ દીશામાં વધારે કામ નથી કરતાં.
મુક સેવકનું અવર્ણનિય કામ દર્શાવ્તું સરસ પુસ્તક છે.
આવી સ્રરસ વેબ સઇટ્ જોઇ આનન્દ આનન્દ……..
very very very good and great website for gujarati…..I have been search for such e-library since long….I think this is second but better e-library…..there are better unknown authers and better unknown readers who are meeting at one site that is akshar naad website…
thanks a lot for all the the creators, organisers and all the participants…. thanks again..
આ પુસ્તક અમને બહુ ગમ્યા ….શું હું આ પુસ્તક મારી વેબસાઈટ પર મૂકી શકુ ?…જલ્દી જવાબ આપવા વિનંતી સહ ….- સુરેશ
Aapane khub khub abhinandan aavi sudar vaividyasabhar web site rachava badal!
GUJARATI bhashani seva badal aakhu gujarat tatha duniya na khune khune vasato darek gujarati premi aapno sada aabhari rahese!
thank you!
zaverchand meghani ni varta RASDHAR NI VARTAO- PART-3 & OTHER End of Part sudhi Mukava Vinanti Chhe.
thank a lot……for this AKSHARDAN WABSITE, sudnly when i m searching a ZAVERCHAN MEGHANI’S ”SAURASTRA NI RASDHAR” I WILL SAY EVERBODY (ALL OF GUJARATI FRIENDS)FOR TO READ A FAVOURITE GUJARATI BOOKS BOOKS at this time i found it….
(TAMARO MANIE TETALO ABHAR OCHO CHE..BHAI…)
ખુબ્ જ સરસ
postoffice novel mukava vinati………..?
plz upload the desert flower in audiocast
નવુ કદમ સરસ લાગ્યુ
આધ્યાત્મિકતાને મહત્વ આપો ચ્હો તે બદલ બહુ આભાર
ખરેખર તમારો આભાર માનવો જ ઘટે. બહુ ઓછા લોકો માતૃભાષા અને સાહિત્ય માટે તમારી જેમ પ્રયત્નશીલ હોય છે. તમને ખૂબ ખૂબ અભિનંદન.
સતત આ ક્ષેત્રમ પ્રગતિશીલ રહો અને અમારી કઈ મદદ હોય તો મેઈલ કરી ચોક્કસથી જાણ કરજો. મને આનંદ થશે.
khub abhar apene ane apany temane khub khub abhinandan
ગંગાસતી નાં ભજન નો સંગ્રહ મળ્યો. અતિ ઉત્તમ.
એક વિનંતી નરસિંહ મેહતા ના ભજન નો સંગ્રહ મુકવામાં આવે તો લોકો ને
વધુ એક ઉત્તમ સંગ્રહ મળશે
ખુબ અભાર અને આપને અને આપની ટીમ ને ખુબ અભિનંદન
આપના સોૂચનને ધ્યાનમાઁ લીધુઁ છે, બને તેટલુઁજલ્દીથી અમલમાઁ મોૂકવા પ્રયત્ન કરીશુઁ.
ગોપાલ
ખૂબ જ સરસ ! મેં સંપાદન કરેલ ગિજુભાઇ બધેકાની બાળવાર્તાઓ છે. આપશ્રીને મોકલવી છે. શું સ્વીકાર કરશો ?
ખુબ સરસ
Very good website and great collection. I found Gangasati Bhajan Sangrah, which was totally unexpected. Only heard a few lines from a kathiyawadi friend (Vijadi Naa Chamkaare….) and now have the e book. Many thanks!!
ડાઉનલોડ ની લીંક જોઇ પહેલા તો એવુ લાગ્યું કે અહી લોગ ઇન અને રજિસ્ટર્ડ થવાની ઝંઝટ તો હશે જ….પણ અહી તો એક જ ક્લિક આપતાં જ બુક ડાઉનલોડ..! વાહ ….! કહેવુ પડે હો….થોડી વધુ બુકો મૂકી દો એટલે પછી ગવર્નમેન્ટ લાઇબ્રેરી માં જવાનું બિલકૂલ બંધ…!
Please upload some books for study.
પ્રથમ તો ખુબ ખુબ અભિનન્દન
જુનુ ગધ્ય અને પધ્ય સહિત્ય મુકો તો આપનો આભારી રહીશ
આભાર વધુ ને વધુ પુસ્તકો આપો.
ખુબ ખુબ આભાર.
i want to download Zaverchand Meghani’s vevishal 2nd edition book
I want to download Zaverchand Meghani’s vevishal book….
ખુબ જ સરસ આ વેબ સાઈટ ચે વધારે પુસ્તક મુકો તો સારુ .
It’s a great site ! I was finding such a site which serves me Gujarati books. Thanks. Really great !
Please add some Gunvantrai Acharya’s books…
unable to download pdf file…
મોજ પડિ ગઇ.
તમારા સદવિચાર અને તમારા સુભ કામ માટૅ ખુબ ખુબ અભિનઁદન .
ગુજરાતી લોકકથાઓ – ઝવેરચંદ મેઘણી ની મુકવા વિનંતિ…
thank you very much…..
ખુબજ સરસ …..
તમારિ મેહનત ને વન્દન ………….
zaverchand meghani ni rasdhar na badha part mukva namra vinanti
બિજ મર્ગિ પુસ્તક વાન્ચિને ઘનો અનન્દ થયો ધન્ય્વાદ નિરન્જન ભૈ
ગુજરાતી લોકકથાઓ – ઝવેરચંદ મેઘણી ની મુકવા વિનંતિ….
મહાન લોકોની ‘ આત્મકથા’વિષય ના પુસ્તક મૂકવા
માટે આપને વિનંતી
ખુબ જ સરસ
thanks for this
ખુબ સરસ
બિજા પુત્સ્કો મડવા માટે સુ કરવુ
aapan dwar khub sara aeva pusta ko mukavama aaviya che ane gujrati bhashana vikhas ma aa pustako nu khub mahtav rehase kem ke aap thi jadpi ane sard rite koi pustak made tem nathi aapna dwar aa 32 pusta ko mukavama aaviya che te khusaras che ane apna aa prays vadhu pusto ko mukay ane tevi subha kamna o jay gujarat
જય સ્વામનારાયન સારુ લાગેે ચે
હજુ વધુ પુસ્તકો ડાઊનલોડ વિભાગ માં મુકવા નમ્ર વિનતી ……….ખુબજ સરસ સાહિત્ય ભંડાર ………
સુરેશ ભૈ નિ ભગ્વત ગિતા બદલ અભિનન્દન્
ભરત ઉપાધ્યય્
સમ્રુદ્ધ વાંચન પીરસવા બદલ આભાર.
સુરેશ દલાલ ને અભિનંદન.
આવું નજરાણું બીજે અલભ્ય!
– સુરેશ શાહ, સિંગાપોર
it’s amazing site for gujju people
u h’ve any gujrati computer books than plz mail my id to link
AKSHARNAD best for gujarati reader. Again ihave started to read gujarati sahitya.
ખુબજ સરસ ! ગમે ત્યાથિ વાચિ શકય્..ગમે તે સમયે!! સરસ પુતકો વાન્ચવાનેી મઝા આવેચે…..ખુબ ખુબ આભાર………
ખુબજ સરસ
મારે સાહ્બુદિન રાથોર નિ કહાનિ જોઇએ ……
I LIKE YOUR EFFORT TO EXPAND GUJARATI LITERATURE THRU INTERNET.
PLEASE ALSO PUT FAMOUS E-BOOK NOVELS ON UR SITE, LIKE ‘SARASWATI CHANDRA’ (BY GOWERDANRAM TRIPATHI) & ‘SAAT PAGALA AAKASH’ (BY KUNDANIKA KAPADIYA).
ખુબ જ સરસ છે
જય સ્વામિનારાયણ
અક્ષરનાદ દ્વારા ગુજારતી સાહિત્ય એ બુક દ્વારા જે ઉપલબ્ધ સરળતાથી થઇ શકે તે માટે અથાગ મહેનત લેવામાં આવેલ છે તે ખરેખર ધન્યતાને આભારી છે ખૂબજ સુંદર અને કદી ના વિસરાઈ તેવું ઉત્તમ કાર્ય બદલ અભિનંદન.
ખુબજ સરસ . બહુ જ આનદ થયો.
ખુબ ખુબઆભિનન્દન સમાજ સેવા અને ગ્યાન સેવ નુ ઉતમ કામ બદલ હર્દ્કિ અભિનન્દ જય હો
GHANA VAKHT THATU GUJARATI BOOKS KYA VANCHAVA MALSE TAME HAMARI ICHHA PURI KARI THENKSઙ્
તમારા પુસ્તકો ખુબજ ગમ્યા
ખુબ જ આભાર માનુ આવા ઉમદા કાર્ય કરવા બદલ મને કિશોરો ના રવિન્દ્રનાથ પુસ્તક મળશે ખરુ? જો આપ મદદ કરશો તો હુ આપનો રુણી રહિશ આભર
લોકમિલાપ-ભાવનગરનો સઁપર્ક સાધો, ત્યાઁથેી પુસ્તક મળેી રહેશે.
ગોપાલ
જેને પન આ અમુલ્ય પુસ્ત્કોનુ દઆન્ કરેલ ચે તેને કોતિ કોતિ વન્દન્.
aa site joine aanand thayo.darek school ma aanu naam mokaliye to ghanuj saru parinaam aavse. ghana ne to khabarj nathi.gujarati nu star j niche java paamyu che te unchu aavse…ghanoj aabhar…thanx
આભાર ….આભાર્…
કાકાકાલેક્રર પુસ્તક માતે
tx for good book upload – i read *enjoy it .
સરસ હજુ નવા પુસ્તકો નો ઉમેરો કરો
પ્રયત્ન ચાલુ જ છે. ટાઇપીસ્ટો જડતા નથી એટલે વિલઁબ થાયછે.
ગોપાલ
આપનો આભર કારણ કે ધણા વખત પછી મારી ગુજરાતી સાહિત્ય ની લાલસા ને આ સાઈટ દ્વારા પોષણ મળ્યુ છે.
શ્રી ગોપાલભાઈ આપને મદદ કરવા ના ઊદેશ્ય થી જણાવુ છુ કે હુ સારુ ગુજરતી ટાઈપ પેજ મેકર મા ગોપીકા ફોન્ટ થી તેમજ વર્ડ પેડ પર પણ ગુજરતી સારી ઝડપ થી કરુ છુ. મારો મોબાઈ ૦૯૪૨૯૩૦૫૯૩૩ છે. આપના સહકાર સભર પ્રત્યુત્ત ની આશા સહ.
ધન્યવાદ.
અક્ષરનાદ અને ભાઇશ્રી ગોપાલભાઇને નમસ્કાર ને
ધન્યવાદ !મેઁ વાપીથી એક સ્વજન મારફતે તમારુઁ
મુઁબઇ વાળાઁ બહેને લખેલુઁ મહાભારત વાઁચ્યુઁ છે.વળી
અક્ષરનાદ પૈકી નઁ.૧-૧૦-૧૨ અને ૧૮ વાઁચેલાઁ છે.આ
ઇ-પુસ્તકો મૂકવાની પ્રથા ખૂબ જ ગમી છે.આભાર !
ટુઁક સમયમાઁ બેને લખેલુઁ આખુઁ ભાગવત તમને નેટ પર વાચવા મળશે.
ગોપાલ
Please upload Dr. Sharad Thaker’s book.. Thank you
Are krishnavatar parts 1 to 8 -by K M Munshi, in gujarati ,available as downloads?
If available I am interested as I did not find krishnavatar in english that lucid and enchanting.
very nice website
ખુબ જ સરસ
તમારા તમામ પુસ્સ્ત્ત્કો ક્ખુઉબ ગમ્યા ગઉર્જિએફ ના પુસ્તકો મુક્આ બ્બ્લ્લમન્
gurjieff na tatha ouspenky na pustako ramesh parekh vagere mukva vinanti
ગુજરાતીમાઁ ટાઇપ કરનારાઓ મળતા નથી એટલે વધુ પુસ્તકો મૂકી શકાતા નથી એ ન ગમે એવી મર્યાદા છે.
સોરઠ ના બાહરવટીયા પુસ્તક અપલોડ કરવા મહેરબાની કરશો?
રણજીતભાઇ,
પ્રયત્ન કરીશુઁ, ગુજરાતી ટાઇપીસ્ટો ગોતયાઁય જડતા નથી એટલે કામમાઁ વિલઁબ થાય છે, મદદ કરશો?
ગોપાલ
ગોપાલ
પહેલા વિંડોજ ૯૫ ના જમાનામાં, સ્કેનર નવા નવા નિકળ્યા ત્યારે સ્કેનર સાથે એક સોફવેર આવતું. કાગળ સ્કેન કરો એટલે એનુ લખાણ ( ફોટો ફાઈલ રુપે નહી ) સિધુ એક્ષ્સલ કે વર્ડમા લઈ શકાતું. આજે શું સગવડ છે મને ખબર નથી. પેજ ના ફોટા તો લઈ જ શકાય છે. પણ એનાથી ઍમબી ની દ્રષ્ટિએ પુસ્તક નું વજન વધી જાય. કોઇ શેરિંગ સાઈટ નો ઉપયોગ કરી શકાય.
i love this site most…..special for saurshtra ni rasdhar plz put 3rd and 4th part
matru bhasha ava samaye jya pachal padi rahi chhe tyare aa e book ek rasaprad madhyam bani raheshe navi pedhine matrubhasha taraf valava mate
લેખિકા શ્રી નીલમ દોશીનો આજના શુભ દિને ઈ પુસ્તક રજૂ થવા બદલ અભિનંદન
આ બાળનાટકો વાંચીને બાળકો જરૂર માતૃભાષા વાચવાનો આનંદ મેળવી શકશે.
બાલ સાહિત્ય મૂર્તિમંત્ કરવા બદલ આભાર.
આપનું સ્વાસ્થ્ય સારું રહે તેવી ઈશ્વરને અભ્યર્થના
ગુજરાતી અને અન્ય સાહિત્યની આવી સુંદર સેવા બદલ
અક્ષરનાદ અને ગોપાલભાઇને અભિનન્દન. હું કોઇ
પુસ્તક મોકલી શકું
ભાઇ,
જરૂરથી મોકલો, અમને ખૂબ જ ગમશે.
ગોપાલ
મોકલવાનું સરનામું:
ગોપાલ.હ.પારેખ કૅર ઓફ ચીપ્સ એન્ડ બાઇટસ, બીજે માળે, નગરશેઠ ચેમ્બર્સ, ગેલેક્ષી હોટેલની સામે, ગુંજન એરીયા, જી.આય.ડી.સી. વાપી (ગુજરાત) 396195 મોબાઇલ નં:09898792836
ઇ-મૈલ: ghparekh414@gmail.com
તમારો સઁપર્ક કરવાનેી વિગત (ફોન નઁબર, ઇ-મૈલ આય. ડી. પોસ્ટલ એડ્રેસ મોકકો તો આપણે વાત કરી શકીએ.
ગોપાલ
અભિનદન-ગુજરાતી સાહિત્ય ની અજોડ સેવા બદલ.
ખુબજ સરસ કાર્ય
I Was looking ebook of Shri Meghani since long time and dream come tru at aksharnaad downloads
Thank’
MANE GAMELU PUSTAK ZAVERCHAND MEGHANI NU RASDHAR NI VARTAO CHHE
ટૂંક સમયમાં ‘મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ’ પ્રકાશક: મેઘાણી પરિવાર વતી આદર્શ પ્રકાશન, અમદાવાદ) મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તે જાણવું આપને ગમશે.
khubaj saras karya gujarati bhasha mate karo chho.typing etlusaras chhe ke na vat puchho. vinamulye apati aa seva ma ane pustak ne pdf banavav ma ketli mehnat padti hashe te hu smji shaku chhu.avo pryas abhinandan ne patra chhe.keep it up. aamaro sath hamesha raheshe.ame vanhavata raheshu.
aabhar aapno——-RAJATKUMAR ZALA
ગુજરાતી કોમિક્સ હોય તો અપલોડ કરો . અમરચિત્રકથા, ચાંદામામા, ચંપક, નિરંજન, ચંદન, ચક્રમ, ફૂલવાડી, ચાચા ચૌધરી, નાગરાજ, ધ્રુવ, ડોગા, શક્તિમાન, ભોકાલ, ભેડીયા – કોબી, ગમરાજ , બાંકેલાલ, જીવરામ જોશી ની (અડૂકિયો દડૂકિયો , છકો – મકો,મિયાં ફૂસકી અને ટાભા ભટ્ટ) યાર આમથી કોઈ બૂક હોય તો ઉપલોડ કરો અને ગલબા શિયાળ ને તો હું ભૂલી ગયો એની કી વાર્તા હોય તો ઉપલોડ કરો
તમારા સૂચનો ધ્યાનમાઁ રાખીશુઁ.
ગોપાલ
Congratulation & very nice i was looking for this gujarati liturature to read which i was missing ever since i came to usa.Thanks for great service
આભાર તમારો અમારેી કદર કરવા બદલ
અક્ષરનાદ
ગુજરાતી સાહિત્યની આટલી સરસ સેવાબદલ તમારો આભાર માનુ તેટલો ઓછોછે.
આભર
કાન્તિ પટેલ
This is very good effort to make reach the Gujarati Sahitya to many people. This looks like Guttenberg Project. I would be happy if you can put books whose copyright has been expired. Generally copyright expires after 40 years.
I ILKE IT
નમ્સ્તે,
તમરિ પસે જો ભગત દુલા કાગ ના ભજન અને કવ્ય ના પિઙીએફ્ હોય તો મહેર્બનિ કરિ અમરિ સથે સેર કરવા વિનન્તિ.
આ પ્રકાર ની માહીતી તમે આપીને ખુબ સારૂ કામ કર્યુ હું ઘણા સમય થી આવી વેબ સાઇની શોધ માં હતોલ આ પ્રમાણે તમે સારા સારા જાણીતા લેખકોનાં પુસ્તકો મુકશો તો ખુબ જ મજા આવશે
મને જોશેફ મેકવન્ નિ મરિ પર્નેતર નવલકથા બુક મલિ શકે.જો મલિ શકે એમ હોય તો આપનો ખુબ ખુબ આભાર્.
સર મને શુન્ય માથિ સર્જન બુક મલિ
I need
જય હો
અસલી ગુજરાતી અસ્મિતા અને ભારતીય સન્સ્કૃતિના ચાહકો માટે…. એક અનમોલ ખજાનો! અખૂટ ….સાહિત્ય …વિવિધતા અને પસંદગી મૂંજવી મારે…
આવી સમાજસેવા વિરલાજ કરે હો!…તમારા જતનપૂ ર્વક કરાયેલા સંનિષ્ઠ
પ્રયત્નો બેહતર ઉજળા રંગ લાવશે જ! હૃદયપૂર્વક અભિનંદન અને આભાર સહ આશીર્વાદ પણ…-લા’ કાન્ત / ૮-૫-૧૨
very nice work
ગિજુભાઈ બધેકાના પુસ્તકમાં મજા પડી ગઇ. હજુ તો આ પહેલું પુસ્તક ડાઉનલોડ થયું છે. બીજા ય આવા જ હશે…
તમે કરેલ કામ અભિનંદનને પાત્ર છે.
વેદ અને પુરાણની ગુજરાતી માં પીડીએફ બુક હોય તો તમરી સાઇટ ઉપર મૂકો મારી પાસે રામાયણ અને મહાભારત પીડીએફમાં છે પણ ગુજરાતી માં નથી જો આ બે ગ્રંથ અને સૂતપુરાણી જો ગુજરાતી માં હોય તો અપલોફ કરો
I read Gujarati Sahitya from my 1st Std of Schooling. I have my small personal library around 1000 books. But in abroad I am missing all these. With this site I am back with my LIFE. Wonderful work. I don’t have gujarati KeyBoard otherwise i would have writen in Gujarati..
આપ્ને ત્યા પુસ્તકો માગીને વાચ્વાની આદત ચે ! આવી વેળાએ ઓન લેન નોવેલ મુકવી ખરેખર સાહસ્નુ કામ ચે.
it;s best website.thanks
you are doing fabulous job.
i like your work
many many thanx to you.
i have one requist
plz upload gupt series by dhumketu
બહુ જ સરસ બુક્સ
વન્ડરફુલ અનુભવ
Wonderful sites
આ ભર્ congrates for great literature
mane aksarnad joaie chhe…………….