અક્ષરનાદ ઈ-પુસ્તકો 1793

Download and Read Aksharnaad Gujarati e-books for free from here!

અક્ષરનાદ પરથી અને ન્યૂઝહન્ટ પરથી લાખોની સંખ્યામાં ડાઊનલોડ જેની ગણતરી પણ હવે અમે મૂકી દીધી છે, હજારો પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, સતત મેળવતો રહ્યો છે. ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ… આંકડા સાચે જ આનંદ આપનારા છે.

નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ બે લાખથી વધુ પ્રતિ પુસ્તક ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર.

નવા ઉમેરાયેલ પુસ્તક

ક્રમપુસ્તકનું નામપુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧.અંતથી આરંભ – ઉમા પરમાર અંતથી આરંભ - ઉમા પરમાર (ઇ-પુસ્તક) (53577 downloads )

અક્ષરનાદ ઈ-પુસ્તકો

અક્ષરનાદ પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક સીરીઝની લિન્ક
૧. તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ
૨. યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા
૩. દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી
૪. વેર વિરાસત – પિન્કી દલાલ વેર વિરાસત – પિન્કી દલાલ
૫. જીવન અંંતરંગ – લઘુનવલ જીવન અંંતરંગ – લઘુનવલ
૬. રોલ નંબર.. – અજય ઓઝા રોલ નંબર.. – અજય ઓઝા
૭. ગુજરાતી નાટકો ગુજરાતી નાટકો

અક્ષરનાદના નીચે આપેલા બધા જ ઈ-પુસ્તકો પી.ડી.એફ ફોર્મેટમાં છે, એ માટે અડૉબ રીડર આપ અહીં ક્લિક કરીને મેળવી શક્શો.

અક્ષરનાદ દ્વારા નિઃશુલ્ક એક ક્લિકે ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (139168 downloads )
૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (146807 downloads )
૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (267344 downloads )
૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (100850 downloads )
૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (93818 downloads )
૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (92041 downloads )
૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (79848 downloads )
૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (91363 downloads )
૯. રઢિયાળી રાતના રાસ ગરબા રઢિયાળી રાતના રાસ ગરબા (100813 downloads )
૧૦. રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (266199 downloads )
૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (70015 downloads )
૧૨. ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (104143 downloads )
૧૩. રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (212450 downloads )
૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (66567 downloads )
૧૫. સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (81884 downloads )
૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (102979 downloads )
૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (88133 downloads )
૧૮. વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર (103853 downloads )
૧૯. ૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર ૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (94458 downloads )
૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (91413 downloads )
૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (174540 downloads )
૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (73783 downloads )
૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (73232 downloads )
૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (68092 downloads )
૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (65207 downloads )
૨૬. અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (69808 downloads )
૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (62906 downloads )
૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (174173 downloads )
૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (74847 downloads )
૩૦. ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (67065 downloads )
૩૧. જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (62569 downloads )
૩૨. ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (131168 downloads )
૩૩. ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (77084 downloads )
૩૪. બાળગીતા – મહેન્દ્ર નાયક બાળગીતા - મહેન્દ્ર નાયક (68906 downloads )
૩૫. આપણા ગરબા… – સંકલિત આપણા ગરબા... - સંકલિત (73024 downloads )
૩૬. મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (71132 downloads )
૩૭. ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (129251 downloads )
૩૮. સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (87627 downloads )
૩૯. વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (50633 downloads )
૪૦. મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (57702 downloads )
૪૧. પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (55182 downloads )
૪૨. જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (56282 downloads )
૪૩. કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (53788 downloads )
૪૪. વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (56790 downloads )
૪૫. સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા સંસ્કૃત સુભાષિત સંગ્રહ (63750 downloads )
૪૬. પરમ તેજે… – ભવસુખ શિલુ પરમ તેજે... - ભવસુખ શિલુ (52554 downloads )
૪૭. માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (68499 downloads )
૪૮. ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (61120 downloads )
૪૯. ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (48572 downloads )
૫૦. માનસ – સુરેશ સોમપુરા માનસ - સુરેશ સોમપુરા (52981 downloads )
૫૧. જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (62046 downloads )
૫૨. ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (54290 downloads )
૫૩. સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (62322 downloads )
૫૪. કવિતા નામે સંજીવની – સંજુ વાળા કવિતા નામે સંજીવની - સંજુ વાળા (55056 downloads )
૫૫. અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (45127 downloads )
૫૬. અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (43648 downloads )
૫૭. મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (67946 downloads )
૫૮. આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (58515 downloads )
૫૯. ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (62478 downloads )
૬૦. પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (49720 downloads )
૬૧. શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (53669 downloads )
૬૨. શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (52892 downloads )
૬૩. વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (60309 downloads )
૬૪. વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (51085 downloads )
૬૫. અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (52774 downloads )
૬૬. આનંદનું આકાશ – શશિકાંત શાહ* આનંદનું આકાશ – શશિકાંત શાહ (52922 downloads )
૬૭. આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (49648 downloads )
૬૮. સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (54496 downloads )
૬૯. નિસ્બત – પ્રજ્ઞા વશી* નિસ્બત – પ્રજ્ઞા વશી (49878 downloads )
૭૦. દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (45984 downloads )
૭૧. ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (75024 downloads )
૭૨. ગરવું ઘડપણ – સંકલિત* ગરવું ઘડપણ – સંકલિત (55220 downloads )
૭૩. ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (46462 downloads )
૭૪. સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (39636 downloads )
૭૫. સંબંધમિમાંસા – શશિકાંત શાહ* સંબંધમિમાંસા - શશિકાંત શાહ (42047 downloads )
૭૬. જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (64919 downloads )
૭૭. વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (45423 downloads )
૭૮. સુધન – હરનિશ જાની# સુધન - હરનિશ જાની (46567 downloads )
૭૯. હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (58865 downloads )
૮0. કવિતા.કોમ – બ્રિજ પાઠક કવિતા.કોમ - બ્રિજ પાઠક (41255 downloads )
૮૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (48837 downloads )
૮૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (42464 downloads )
૮૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (41717 downloads )
૮૪. દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (46623 downloads )
૮૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (40247 downloads )
૮૬. બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (48009 downloads )
૮૭. અંગદાનથી નવજીવન – સંકલિત અંગદાનથી નવજીવન (45875 downloads )
૮૮. સમિધા – સુરેશ સોમપુરા સમિધા - સુરેશ સોમપુરા (51092 downloads )
૮૯. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (44970 downloads )
૯૦. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (44349 downloads )
૯૧. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (43758 downloads )
૯૨. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (42452 downloads )
૯૩. ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (43993 downloads )
૯૪. સીધી વાત – જીતુભાઈ પંડ્યા સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (40553 downloads )
* સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો
૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (70897 downloads )
૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (56346 downloads )
૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (51683 downloads )
૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (59569 downloads )
૫. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (50685 downloads )
૬. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (55190 downloads )
૭. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (51325 downloads )
૮. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (20052 downloads )
૯. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (48682 downloads )
૧૦. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (47789 downloads )
૧૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (50340 downloads )
૧૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (44721 downloads )
૧૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (44145 downloads )
૧૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (45860 downloads )

*નિશાનીવાળા પુસ્તકો શ્રી ગોવિંદ મારુના અને #નિશાનીવાળા પુસ્તકો શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને ગુજરાતી લેક્સિકોનના સૌજન્યથી અહીં પ્રસ્તુત થયા છે.

છેલ્લે આ પાનું તા. ૨૨ જૂન ૨૦૨૨ ના રોજ અપડેટ કર્યું.

આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

1,793 thoughts on “અક્ષરનાદ ઈ-પુસ્તકો

  • રમેશભાઈ ચાંપાનેરી (હાસ્ય કલાકાર)

    નમસ્તે જીગ્નેશભાઈ

    આપને રોજ વાંચું પણ છું. ખુબ મહેનત તમે કરો છો. ગુજરાતી સાહિત્યની આ સેવા એક દિવસ ઉગશે તો ખરી જ. એથી વિશેષ ગુજરાતી સાહિત્યમાં ડૂબવા મથેલા સાહિત્યરસિકો માટે આપ આધાર સ્તંભ પણ બની રહેશો.

  • shankermistry

    The site is excellent and promises to become even better.
    I am a great admirer of writings of Mr. Jignesh Adhyaru and would like to see more of his stories with moral lessons. Is the a e-book for collections like that?

  • Darshit (બગીચાનો માળી)

    ખુબ સરસ. અત્યારે ચાર પુસ્તક ડાઉનલોડ કર્યા છે, તે વંચાઇ જશે પછી ચોક્કસ ફરી મુલાકાત લેવી પડશે..

    ઇ-પુસ્તક હોવાથી કોમ્પ્યુટર પર નિરાંતે વાંચી શકાશે. આ રીતે ઇ-પુસ્તક ઉપલબ્ધ કરાવવા આપનો બદલ ખુબ આભાર. વધુ નવા પુસ્તકનો ઇંતઝાર રહેશે.

  • krutika

    i love all the zaverchand meghani’s novel. i was in search of manshai na diva from long time. bt i didnt get it. when i have searched here i got this book. thanks a lot.

  • chirag

    શ્રી જીગ્‍નેશ ભાઇ,
    ચાણ્‍ાકયના નિતીશાસ્‍ત્રના કેટલાક સુત્રો ડાઉન લોડ કરવા છે તો કેવીરીતે કરવાં.

  • ashish

    વહ ભૈ વહ હવ્વે તો ત્રૈન મ , કે તોઉર મ ગમે ત્યરે બોૂક વન્ચિ શકશે મ ધન્ય ચ્હે તમોને

  • CHETAN

    ખુબ ઉમદા કામ તમે કરો છો બાળકો માટે કૈક મજાનું સાહિત્ય અહી રજુ કરવા વિનંતી

  • kishor

    ખુબ સરસ આપણી ગુજરાતી ભાષા ને જીવિત રાખવા ની આનાથી વધારે
    શું સેવા હોઈ શકે .

  • vipul sondarva

    શ્રીમાન જીજ્ઞેશભાઇ,
    મને તમારી માતૃભાષા પ્રત્યેની આવી ખેવના બહુ જ પ્રેરણાદાયી લાગી.
    તમારે દ્વારા કરવામાં આવેલ ગુજરાતી પુસ્તકોની ઇ-કોપી ખરેખર પ્રસંશનીય છે.
    હું મારી તરફથી આપને આપના આ ભગીરથ કાર્યમાં મદદરૂપ થઇ શકું તો તમારા તરફથી મને જાણ કરશોજી.

  • ushapatel

    સુપ્રભાતમ જીજ્ઞેશભાઈ..

    આપે જે પુસ્તકો ડાઉનલોડ કરવા મૂક્યા છે તે બદલ આપનો ખૂબખૂબ આભાર..આવી અનોખી પરબ ખોલી તે બદલ પણ. બીજું આમાનું એક પુસ્તક મને સૌથી વધું ગમ્યું તે છે જ્ઞાનનો ઉદય અને પાંદડે પાંદડે જ્યોતિ..આવાં અવારનવાર અન્ય પુસ્તકો મૂકતા રહેશો તો વધુને વધુ આવકાર્ય બનશે.અસ્તુ.

  • shankermistry

    An excellent site for lovers of Gujarati language.
    It is very satisfying to see the administrators making the site better and better as the time goes. It is also trying to be an all inclusive one stop site.
    Congratulations.

  • Bhaskar Mahendra Rawal

    E-books’ concept is God Gifted Literature/ Treasure for ” Any One” who is in search of …
    The journey starts at click mode to end at the stops called heart and brain, together.
    Lets prey for many more books showers from all corners of this Wonder World of Literature.

  • prakash vaghasiya

    ખુબ જ સરસ ……
    ગુજરતના સહિત્ય ને વાચિને મન ને આનન્દ થયો….
    તમારુ કાર્ય અભિનન્દન ને પાત્ર ….!!!

  • subhash patoliya

    અક્ષરનાદ ના માધ્ય થી ખુબ નવુ નવુ જાણવા મળે છે પરતુ ડાઉનલોડ વિભાગ માં નવા પુસ્તકો મુકવા નમ્ર અપીલ

  • Utsav

    I just found this by site while surfing on internet.
    First of all I will say that this is the coolest site I have ever seen. I found many gujarati ebooks here those i was looking for over a year or more.. NOW I AM VERY HAPPY…
    I have 1 question:
    મારે સૌરાષ્ટ્રની રસધાર ઈ-પુસ્તક ડાઉનલોડ કરવુ છે તો કેવી રીતે કરી શકુ??

  • Rekha Sindhal

    જીજ્ઞેશભાઈ, માણસની સાચી ઓળખ તેના કાર્યો છે. તમારૂં આ કાર્ય જોઈ ખુબ આનંદ થયો. આ કામ થાય તો સારૂં એમ મનમાં ઘણા વખતથી રમતું હતુ. ઉત્તમ ગુજરાતી પુસ્તકો સીમાડા પાર કરે તે અત્યારના યુગમાં જરૂરી છે અને નેટથી હવે તે શક્ય છે પરંતુ ધુણી ધખાવનાર કોઈક જ હોય ને? આપને ખુબ ખુબ ધન્યવાદ!

  • bhikhu pithia

    sirji,

    Kaniya lal munsi, kavidad, kavi kag , Pingalsi dan narela, kavi misanji nu sahitya upload karo to gujrati sahitya premi janta uppar tmaro moto upkar thase.

    zaver chand meghani na sorthi barvatiya, vasundhara na vala davla, saurastra ni rasdhar. charan kanya

    munsi ji ni, somnath no nath, jai somanth, patn ni prabhuta.

    all these are the heritage of gujrat literature, please upload all such, entire gujrat will bbe thank ful to you, specially me

    akha na chappa,

  • Ashok Baraiya

    મે સૌરાષ્ટ્ર ની રસધાર ના બન્ને ભાગ લીધા છે ખુબ મજા આવી
    મારી પ્રાથના છે કે હજી તેના બિજા ભાગ આપો.

  • Shilpa Panchal

    જિગ્નેશ ભાઈ,

    Very nice site.

    request you to please tell me from where i get below given gujarati book, if u can,

    Book name : Kamangaro Kanudo (part -1/2)
    from: puneet prakhashan mandir
    lekhak : rajnikant patel

    ghana divas thi aa books search kari rahi chu… pan kadach tame mane help kari saksho….

    I will be very thankful to you if u will help me.

  • પ્રવિણ પટેલ

    જિગ્નેશભાઇ
    જેટલી વાર આ સાઇટ ની વિસિટ કરું છું એટલી વાર હ્રદયથી તમારો આભાર માનુ છુ. ગુજરાત થી ૧૫૦૦ કીમી દુર આ સાઇટ માંથી ગુજરાત ની માટી ની સુગન્ધ આવે છે.
    સહ્રદય તમારો તેમજ બધા વંચકો નો આભાર
    પ્રવિણ પટેલ
    મુળ વતન – પાટણ

  • kashyap

    I am really thankful to Aksharnaad and respected Shree Jigheshbhai for the herculean efforts put in providing gujarati literature to the global gujjus who inspite of wanting to read gujarati literature, are somehow unable to do so due to several constraints like unavailability of the resources. And to do so at no cost is really commendable!!
    Thanks to your efforts I would start reading the high quality gujarati literature now onwards during my free lunch time in the office and satisfy my hunger which has been there since I moved out of India 10 years before!
    I really thank Aksharnaad and Jigneshbhai for being a critical link for people like me in keeping touch base with our mothertongue.

  • Nirav Parekh

    I am so thankful to Aksharnaad and Jigneshbhai. I have been very interested in our Gujarati Sahitya. But somehow, it is very difficult to get books in Gujarati language in Mumbai that Aksharnaad made it easy available here at free of cost. I got my food here. Congrates to Aksharnaad and Jigneshbhai.

  • Bharat Kapadia

    અક્ષરનાદના માધ્યમથી જીજ્ઞેશભાઈએ જે જગન માંડ્યો છે, તે કાબિલે-તારીફ છે. સારું સાહિત્ય ધૂળધોયાની માફક વીણી લાવવું. અન્યો મોકલે, તેમાંથી ગાળી-ચાળીને વેબ પર ચડાવવાની મહેનત ઉઠાવવી. હું આ પરિશ્રમ અને પ્રક્રિયાથી વાકેફ છું એટલે આ સમજી શકું છું. આ બધું ખૂબ સમય અને પરિશ્રમ માગી લે તેવું છે. Almost a thankless job. જે પ્રેમ, લગન અને નિષ્ઠાપૂર્વક આ બધું આકાર લે છે તે બદલ મારા હૃદયના ધન્યવાદ સ્વીકારશો.

    ભરત કાપડીઆ

  • Kaushik

    Myself being a Gujju am not able to know the culture of gujarati sahitya but when I came across this site it attracted me towards it and I have downloaded some books which will apprise me n make me proud of being a gujju.I have studied in english medium hence I am able to read only that to slowly but I am sure it will bring a vast change in me.I appreciate the efforts put in n thank them for this endevour.
    Regards
    Kaushik

  • Akhil patoliya

    mare zaverchan meghani ni saurashtra ni rashdhar joi tu hatu j mane a web site upar thi malu gayu thaks.

    jo have tame bahdur baharvatiya e-book mukso to tamrao khub khub aabhar rahese

    zaverchan meghani na book vachvi game che.

  • Jayanti Patel

    I got website link from friend Mr. Nayan Viroja leaving in Vapi.
    I like the website, it very good media to getting so many books and other Sahitya.

    i had down load “Param Sakha Mrityu” , it give us good massage of Life

  • subhash patoliya gondal

    અક્ષરનાદ ના ડાઊનલોડ મા ઘણા સમય થી એક ના એક પુસ્તકો છે તો નવા પુસ્તકો મુકવા નમ્ર વિનતી .

  • dharmendra

    શુ ” જીવન જીવન ” પ્રાપ્તી સ્થાન મળી શકે ? ખુબ જ સરસ વાર્તા ઓ મુકી છે આભાર

  • chaudhari mitesh

    શ્રી જીજ્ઞેશભાઇ ને મિતેશ ચૌધરી (આંજણા યુવક) ના ખૂબ ખૂબ અભિનંદન,
    ખરે ખર તમારુ કામ ખૂબજ પ્રશંસા ને પાત્ર છે. મને ઝવેરચંદ મેઘાણી ની “સૌરાષ્ટ્રની રસધારા” ખૂબ ગમી. જો તમે ”માનવી ની ભવાઇ” પન્નાલાલ (આંજણા)પટેલ લીખીત નવલકથા ડાઉનલોડ માટે મૂકશો તો હુ અને સમસ્ત આંજણા યુવક આપને આભારી રહેશે. ધન્યવાદ.

  • Tejas

    thank u for havig such great thing on net.. thanks for providing such gr8 books for free downloading.. if possible, plz upload gujarati translation of “the alchemist” named “kimiyagar” also…..
    thanks once again for sharing…..

  • Raj Adhyaru

    આટ્લા બધા ગુજરાતિ રસિકો હોય તો વાંચન સામગ્રી પીરસવાની મજા જ અલગ છે.

    ખુબ ખુબ અભિનંદન્…..

  • Pramod Vaidya

    આજ રોજ સોરાસ્ત નિ ર સ ધા રા દાવુન લોદ ક્રરિ. લાબા સ મ ય બાદ વાચ્ન્ નો અનન્દ્ મ્લ્યો.

  • Atul Raval

    જીજ્ઞેશભાઈ,

    અક્ષરનાદ માટે અભિનંદન. મેં પણ ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ માટે “એકત્ર” પ્રવૃત્તિ શરૂ કરી છે. આ સાથે એનો પરિચય જોડું છું. તમે સંમતી આપશો તો “એકત્ર”માં તમારી પીડીએફ ઉમેરીશું.

    “એકત્ર” : પરિચય

    આધુનિક સમયમાં, ટેકનોલોજીના વ્યાપક એવા ઉપયોગથી, જયારે જીવનનાં તમામ વ્યવહારો કરવાની પદ્ધતિઓમાં પરિવર્તનો આવી રહ્યા છે, જેમ કે, બેંક-રેલ્વેની કામગીરી વિ., તો પછી લેખન-વાચનની પ્રવૃત્તિમાં કેમ નહીં?

    ગુજરાતી લેખન-વાચનની પ્રક્રિયામાં, ટેકનોલોજીના ઉપયોગ વડે આવી રહેલાં પરિવર્તનને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય. ‘એકત્ર’ એવી એક બારી છે જ્યાંથી, જેમ ઘરની છાજલીઓ પરથી પુસ્તકો લઇને વાંચી શકાય તેમ કોમ્પુટરના સ્ક્રીન પર આ પુસ્તકો વાંચી શકાય. આંગળીના ટેરવેથી જેમ પુસ્તકનાં પૃષ્ઠો ઉથલાવીએ છીએ તેમ જ પૃષ્ઠો ઉથલાવતાં જઇને વાંચવાની એક ડિજિટલ વ્યવસ્થાને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય.

    ‘એકત્ર’માં ભારતીય સાહિત્યનાં પુસ્તકો ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આરંભ તો ગુજરાતી ભાષાના પુસ્તકોથી કરવાનો છે, પણ પછી અન્ય ભારતીય ભાષાઓને પણ એમાં સમાવતા જઇને, એક અખૂટ પુસ્તકોની શ્રેણી ‘એકત્ર’માં ઉપલબ્ધ કરવાનો ઇરાદો છે. નવા પ્રકાશનો, પૂર્વેનાં પ્રકાશનો અને એમ સાહિત્યનાં ક્ષેત્રમાં સમાવી શકાય એવાં તમામ પુસ્તકોને અહીં જગ્ગા આપવાની છે. અહીં આ પુસ્તકોને ડાઉનલોડ કરીને સાચવી પણ શકાય અને અથવા ઓનલાઈન પણ વાંચી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે.

    ‘એકત્ર’માં પુસ્તકો ઉપરાંત ઓડિયો બુક્સ પણ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોમ્પુટરની મદદથી પુસ્તકોને વાંચવાની સાથે સાથે જ સાંભળી શકાય એવી પણ એક વ્યવસ્થા ઊભી થઈ શકે એમ છે. અને આમ કરીને, સાહિત્યને શ્રવણ દ્વારા પામવાની એક અદ્ભુત અનુભૂતિ સુધી લઈ જનારી શક્યતાને પણ સાકાર કરવી છે.

    સામયિકોનું પ્રકાશન પણ ‘એકત્ર’માં થાય એમ ઇચ્છનીય છે. હાલ પ્રકાશિત થઈ રહેલા સામયિકો ઉપરાંત ‘એકત્ર’ દ્વારા સંપાદિત સામયિકને પણ અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

    ‘એકત્ર’ દ્વારા સાહિત્ય સાથે જોડવા માટે જે એપ્લીકેશન જરૂરી છે તે ‘એપલ’ અને ‘ગુગલ’ પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. કોઈ પણ ઉપકરણ દ્વારા ‘એકત્ર’ સુધી પહોંચી શકાય એવી ગોઠવણ કરવામાં આવી રહી છે. મોબાઈલથી લઈને કોમ્પુટર સુધીના સાધનોમાં ‘એકત્ર’ દ્વારા પુસ્તકો વાંચી શકાય એમ છે.

    ગુજરાતી સાહિત્ય અને પછી ભારતીય સાહિત્યને, કોમ્પુટરની એકજ ક્લિક દ્વારા, આંખ સામે રજૂ કરવું કે પછી કાન દ્વારા પામવું, એવી અનુકૂળતા ઊભી કરી આપનારી વ્યવસ્થા, નામે ‘એકત્ર’ને આવકારીએ અને આપણાથી શક્ય હોય તેટલો સહકાર આપી આ પ્રયત્નને આગળ લઈ જઈએ.

    http://www.ekatrabooks.com પરથી આગળની માહિતી મેળવી શકાય.

    -અતુલ રાવલ

    Atul Raval
    atulraval@ekatrabooks.comhttp://www.ekatrabooks.com • 704-756-1325

  • DUSHYANT MEHTA

    SINCE LAST MORE THAN TWO DECADES I AM LONGING TO FIND BOOK ” JANAM JOGI” ON NARSINH MEHTA WRITTEN BY SHRI JAGUBHAI RAVAL. THIS BOOK IS ALSO NOT AVAILABLE WITH HIS FAMILY. PLEASE TRY TO GET THIS BOOK AND PUT ON THIS SITE SO THAT ALL NAGAR CAST ( GNATI ) WILL BE OBLIGED TO HAVE IT HERE.

  • mayur kalsariya

    આદરનિય મુરરબિ શ્રેી
    સરાહનિય પ્રયાસ બદલ ખુબ ખુબ અભિનન્દન
    ખરેખર ખુબ સારુ કાર્ય
    i was finding such a nice website since a long
    thanks to pustkalaya.com
    hoping for another part of saurastra ni rasdhar

    thanks again

    from :mayur kalsariya
    ASSISTANT ENGINEER
    GHPHC
    JAFRABAD
    GUJRAT

  • Gautam Arya

    આપનો આ પ્રયાસ ખુબ જ ગમ્યો અને આશ છે આવુ ગ્યાન સભર સહિત્ય હજિ પન પુરુ પડશો…..

  • Palak

    વીણેલા મોતી ની જેમ અહી બધા જ પુસ્તકો છે .તે માટે તમારો ખુબ આભાર
    મને મુક્તિ બંધન ભાગ ૧ અને ૨ ની શોધ છે જો આપ અહી મૂકી શકો તો આપ નો ખુબ આભાર.

  • Jayu Jani

    ખૂબ ખૂબ જ સરસ પુસ્તકો મુકયા છે
    તમારો ખુબ આભાર્, ઘણી મહેનત અને સમય માગી લેતુ કામ છે.
    માનવી ની ભવાઈ, મળેલા જીવ, પીળા રુમાલ ની ગાંઠ જો પોસ્ટ કરી શકો તો ખુબ ગમશે.

  • અરવિંદ અડાલજા

    ખૂબ જ આવકારદાયી અને પ્રશંસનીય પગલું ! ખૂબ ખૂબ અભિનંદન ! ગુજરાતીને જીવાડવા આધુનિક ટેકનીક અપનાવવી જ રહી. આ વેબ સાઈટ દેશ-વિદેશમાં ગુજરાતથી દૂર વસતા ગુજરતીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે જે નિશંક છે.

  • Chintan

    Tamane aa website banavava mate koti kori dhanyavad, aa website amara jeva gujarat thi dur rahenara loko mare upar vada na aashirvad j chhe, aaje ek j bethak ma saurastr ni rasdhar bhag 1 vanchi nakyo ane man trup trup thay gayu aatala mahna o pachhi….

    keep up the good work and let us know if you need any financial help

  • ડૉ. જયરાજ દેસાઈ

    ખૂબ જ પ્રશંશનિય પગલું. અભિનંદન. એક સૂચન છે. ડાઉનલોડ લિંકની ઉપર પુસ્તકોના નામ સાથે જો ટૂંકમાં એ પુસ્તક કયા વિષયનું છે તે પણ જણાવશો તો રસરૂચિ અનુસાર વાંચકને એ પુસ્તક ડાઉનલોડ કરવું કે નહી તેની સમજ ડાઉનલોડ કરતા પહેલાં જ પડી જશે. જાણીતા રચનાકારોનાં પુસ્તકો માટે કે પુસ્તકના શીર્ષકમાં જ વિષય સમાયેલો હોય તેને આની જરૂર નથી જેમકે “રસધારની વાર્તાઓ” – સ્વ. ઝવેરચંદ મેઘાણી, પરંતુ વાંચન 2010 પરથી એ પુસ્તકમાં શું સમાયેલું છે એ ખબર પડતી નથી એટલે ડાઉનલોડ કરવું કે નહી એ વિષે દ્વિધા રહે છે.

  • paresh lagdhir

    મને તમારી વેબસાઈટ ખુબજ સારી લાગી. બધાજ પુસ્તકો ખુબજ સરસ છે. શક્ય હોય તો કાગવાણી અપલોડ કરો.

    આભાર…..

  • paresh

    થન્ક યુ વેરિ મચ અક્શઆનન્દ્
    મ્રુગજલ ના પાનિનુ પાન કરવદવા બદલ

  • Mohammed

    સાહેબ્ બહુજ સારિ વેબ સાઇત્ત બનાવિ ચ્હે, આશા ચ્હે કે હમેશા નવિનતા જોવા મદ્શે ..ઘના ઘના અભિનન્દન્

  • Rahul

    કુપ્રા કરી ને આપ શ્રી માથી કોઇ સારુ એવુ કુનડ્લી નુ પી.ડિે એફ ફાઇલ મુક્શો.

  • Dr. Bhupen Vyas

    હરિ ઔમ્….અતિ અન્નન્દ થયો તમારિ સેવા અમારા જેવા ને બહુજ ઉપયોઈ થઈ …..તેને માતે અભિનનદ.

  • Dr Dilip Patel (Bharodiya)

    ખુબ સરસ પુસ્તકો. મને ઝવેરચંદ મેઘાણી ના સૌરાષ્ટ્ર ની રસધાર ખુબ ગમે છે. ઘણી મહેનત અને સમય માગી લેતુ કામ છે. માનવી ની ભવાઈ, મળેલા જીવ, પીળા રુમાલ ની ગાંઠ જો પોસ્ટ કરી શકો તો ખુબ ગમશે.

  • Shailesh Mehta

    તા. મે ૧૮, ૨૦૧૧.
    સ્વાગત,
    મારા પુસ્તક-સંગ્રહ ના કૈંક પુસ્તકો માટે હું પરદેશ માં ઝૂરતો હતો..
    આપના “ઓન લાઈન પી ડી એફ સંગ્રહે મારે માટે મોટો ઉપકાર કર્યો છે..
    આવા અનેક પુસ્તકો “ઓન લાઈન” આવે તેને માટે મારું પ્રોત્સાહન છે..
    ખાસ :
    ” અડધી સદી ની વાંચન યાત્રા”;
    ગાંધી ગંગા., તથા
    શ્રીમદ ભાગવત , મહાભારત, ચરક સંહિતા અને મનુસ્મૃતિ સંક્ષિપ્ત તથા મહાભારત નું શાંતિ-પર્વ જેવા પુસ્તકો
    “ઓન લાઈન” આવે તેને માટે મારું પ્રોત્સાહન છે
    અસ્તુ,
    શૈલેષ મેહતા
    mehtasp25@gmail.com

  • AJAYSINH R. CHAVDA

    આપે જે પુસ્તક ડઊનલોડ વિભાગ શરુ કર્યો છે તે ખૂબ પ્રસન્સનિયછે. હજુ પણ વધુ પુસ્તકો આ વિભાગમા મુકવામા આવે એવી આશા રાખીએ.

  • રામભાઇ ગોહિલ

    મારે પપન્નાલાલ પટૅલ નિ નવલકથા ડાઉનલોડ કરવિ તો ક્યાથિ મલશે

  • દીપક દવે

    શ્રી જીજ્ઞેશભાઈ
    આજના કોનવેન્ટીયા વાતાવરણ માં ગુજરાતી સાહીત્ય તો આગલી પેઢી સાવ ભુલી જશે, મેઘાણી ની સૌરાષ્ટ્ર્ની રસધાર અમારા જેવી જુની પેઢી એ લેંગ લાઈબ્રેરી રાજકોટ ના સૌજન્ય થી વાંચેલી છે, અને લોકમીલાપ ના સહયોગ થી તે જમાના માં ઘરે ઘરે પહોંચી ગઈ હતી, પણ આજે માં બાપ અહીયાં , બાળકો પરદેશ, કોનવેન્ટ નું ભણતર તેથી સ્કુલ માં પણ આનાથી અજાણ.. તેવે વખતે આ ebooks થી સાચેજ ક્રાન્તી આવી ગઈ છે, મેં આ બન્ને ચોપડીયો લગભગ ૧૦૦ મીત્રો ને મોકલી,મોટાભાગ ના મીત્રો નો આભાર નો પત્ર આવી ગયો, અને કેટલાકે એકજ બેઠક માં બન્ને ચોપડીયો વાંચી નાખી, તેમાંય વાંચી શકાય તેવામોટા અક્ષરો અને PDF form..તેથી મોટી ઉમરના મીત્રો એ સરળતાથી વાંચી અને બાળકોને વાંચી સંભળાવી પણ..જો આ ebooks સ્વરુપે ફરી પ્રગટ ન થઈ હોત તો સમય જતા આવું સાહીત્ય ભુતકાળ માં ગરક થઈ ને ભુલાઈ જાત… લાખ લાખ અભીનંદન… શક્ય હોત તેટલું ઉત્તમ ગુજરાતી સાહીત્ય આમ ebooks સ્વરુપે મુકતાજાવ.. અલબત્ત લેખકો ની સહમતીથી જ..
    અને ગુજરાતી પ્રજા જે પરદેશ માં કે દેશ માં આવા ઉત્તમ ગુજરાતી સાહીત્ય થી વંચીત રહી ગઈ છે તેઓ પણ તેનો રસાસ્વાદ લઈ ને બોલે.. જય જય ગરવી ગુજરાત…..
    ફરી ફરી અભીનંદન અને આભાર…..

    દીપક દવે

  • RAMESH MAINTHIA

    RARE AND BEAUTIFUL COLLECTION PRESENTED TO YOUNG AND OLDE GENERATION UNDERSTAND OUR CULTURE – IN ADDITION WHERE WE ARE LOOSING A COMMAND OVER OUR MOTHER TONGUE GUJARATI. IT IS VERY GOOD LESSON FOR US TO RENEW OURSELF WITH LANGUAGE