કમ્બલ કી કહાની
એક બાર મૈં બજારમેં કમ્બલ ખરીદને ગયા. એક બાઇ કમ્બલ બેચને બૈઠી થી. ઉસને ભાવ બતાયા, “ડેઢ રૂપયા કમ્બલ.”
મૈંને ઉસસે પૂછા, “ઉન ક્યા ભાવ પડા? બુનાઇ કિતના લગા? ભેડ પાલનેમેં કિતના ખર્ચ આતા હૈ?” વહ મેરી ઓર સાશ્ચર્ય દેખને લગી કી યહ સબ પૂછનેવાલા કૌન હૈ? ફિર ઉસને મુઝે સબ બતા દિયા. ઔર મંને હિસાબ લગા કર કહા “યહ કમ્બલ પાંચ રૂપયેસે કમ પર પડેગા હી નહીં, ફિર તું ડેઢ રૂપયા કૈસે લગાતી હૈ?” વહ મેરી ઔર દેખતી હી રહ ગઇ, કહને લગી “પાંચ રૂપયા કૈસે બતાય? ડેઢ બતાયા તો લોગ સવા કહતે હૈં!” મૈંને કમ્બલ લે લિયા ઔર ઉસે પાંચ રૂપતે દે દિયે.
ફિર ક્યા હુઆ? હમારે આશ્રમ મેં સૂત કાંતને કે લિયે બચ્ચે આયા કરતે. વે તીન-ચાર આના કમાતે. ઉન દિનોં મજદૂરોં કો ભી દો-સવા દો આના મજૂરી મિલતી થી. ઉન બચ્ચોં કો મને કમ્બલકી કહાની બતાઈ ઔર કહા કી “આપ લોગોં કો ૩ – ૪ આના મજદૂરી મિલતી હૈં ના? તો ઐસા કીજીએ કી બરસાત મેં ઘાસ કા બોઝ બાંધકર ઔરતેં આતી હૈં; આપ ઉસ ઘાસ કો દો આને મેં ખરીદેં.”
બચ્ચોં ને માન લિયા ઔર બાજારમેં પહુંચે. વહાં ઘાસ બેચને વાલી કહતી થી “તીન પૈસા બોઝ,” તો દૂસરે કહતે “દો પૈસા લે.” યે બચ્ચેં કહને લગે, “ઇસકી કીમત તો દો આના હૈ.” વહ ગ્રાહક કહતા, “બહુત બઢ-ચઢ કર બોલતા હૈ બચ્ચા! ક્યા કોઇ ઇસે દો આના દેગા?” બચ્ચેને કહા “મૈં હી દૂંગા! ઔર સચમુચ દો આને દેકર ઉસને વહ બોઝ ખરીદ લિયા.
– વિનોબા ભાવે (‘વાંચનયાત્રાનો પ્રસાદ’માંથી સાભાર)
હું હૉસ્ટેલમાં હતો ત્યારે અમારે વિદ્યાર્થીઓને એક ‘સોવેનિયર’ બહાર પાડવું હતું. તેમાં મુખ્યમંત્રી તરીકેનો શુભેચ્છા સંદેશ લેવા અમે ગાંધીનગર ગયેલા. ત્યારે બાબુભાઇ કહે, “તમારી ભાવના સારી છે પણ એટલા માટે અહીં સુધી ધક્કો શા માટે ખાધો? કાગળ લખ્યો હોત તોપણ સંદેશો મોકલી દેત.” તરત જ સંદેશો લખાવી, ટાઇપ કરાવીને ત્યાં ને ત્યાં અમને આપી દીધો. પણ વાત અહીં પૂરી થતી નથી. અમારૂ સોવિનિયર પ્રસિદ્ધ થાય તે પહેલાં બાબુભાઇઅની સરકાર ગઇ! ત્યાં તો બાબુભાઇઅનો પત્ર આવ્યો કે હવે હું મુખ્યમંત્રી નથી, માટે સંદેશા નીચે “માજી મુખ્યમંત્રી લખશો.!”
– મણિભાઇ પટેલ
* * *
૧૯૯૦માં મોરબીથી વિધાનસભામાં ચૂંટાયા પછી બાબુભાઇએ ચિમનભાઇ પટેલના મંત્રીમંડળમાં નર્મદા ખાતાનો હવાલો સંભાળેલો. તે વખતે ૮૦ વરસના બાબુભાઇ નિયમિત મોરબી જઇ પોતાના મતવિસ્તારની પ્રજાના પ્રશ્નો સાંભળતા એ જોઇને મુખ્યમંત્રી ચિમનભાઇ એક વાર રમૂજમાં બોલેલા કે બાબુભાઇ આ ઉમરે છેક મોરબી સુધી નિયમિત જાય છે પણ મારાથી અહીં નજીક ઊંઝા સુધી જવાતું નથી એટલે લોકો મારી ટીકા કરે છે!
– મણિભાઇ પટેલ
* * *
એકવાર મજૂર મહાજનના કાર્યક્રમમાં તેઓ વહેલા આવી ગયા એટલે મેં કહ્યુંકે, “બાબુભાઇ, તમે વહેલા છો. તો મને કહે, “મારે હજુ ખાવાનું બાકી છે; ખાઇશ ત્યાં સુધીમાં સમય થઇ જશે.” એટલે મારી મૂંઝવણ વધી ગઇ કે એ સમયે બાબુભાઇઅને શું ખવડાવવું? પણ ત્યાં તો એમણે થેલીમાંથી ડબ્બો કાઢીને નાની ભાખરી ખાવા માંડી !
– મણિભાઇ પટેલ
* * *
એસ.ટી. બસના ગાંધીનગર ડેપોમાં મારી બદલી થઇ પછી એક દિવસ હું ગાડીનં ૬૯૫૦ માં કંડક્ટરની ફરજ બજાવતો હતો. અમદાવાદમાં સર્કિટહાઉસ આગળ અમારી ગાડી અચાનક બંધ પડી ગઇ. અમારાડ્રાઇવર કાંતિભાઇ રાવળે બસમાંના બારેક મુસાફરોને ગાડીને ધક્કા મારવાની વિનંતી કરી. અમે સૌ ધક્કા મારતા હતા ત્યાં મારી નજર ગુજરાતના માજી મુખ્યમંત્રી બાબુભાઇ પર પડી. એક હાથમાં ચોપડા ભરેલી થેલી સાથે તેઓ બસને ધક્કો મારતા હતા!
* * * * * * * * *
આજે પ્રસ્તુત છે શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત ‘વાંચનયાત્રાનો પ્રસાદ’માંથી કેટલાક નાનકડા પરંતુ પ્રેરણાદાયક પ્રસંગો. આ પ્રસંગોમાં સમાવિષ્ટ છે વિનોબા ભાવેની સાથે થયેલ એક હ્રદયસ્પર્શી ઘટના અને ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ વિશેના મણિભાઈ પટેલના કેટલાક પ્રેરણાદાયક અનુભવો. ક્યારેક નાનકડી વાત હ્રદય પર ચોટ કરતી હોય છે, એ જ આશા સાથે આજના આ ટૂંકા પ્રસંગો પ્રસ્તુત છે.
ગમ્યુ…શીખ્યુ…માણ્યુ..
દિલ ને ગમે અવિ વાત્
I HAD VERY GOOD PERSONAL DEALINGS OR WORKING WITH OUR STATE MINISTERS
..I START WITH FIRST HON. JIVRAJBHAI MEHTA SAHEB, PERSONALLY PHONED AND CALLED TO HELP TO AVERT TEXTILEMILL CLOSING FOR WANT OF COAL.
*SHRI BABUBHAI PATEL CARED FOR AND HELP ME TO CONTINUE TO RUN MY TILES FACTORY Want of cement
* Shri Ganshyambhai Oza visited our mills personally with committee to help avert closing SAVE TOTAL CLOSING FOR FINANCE
*Shri Chimanbhai Patel helped for GIDC and other industrial matters for my small industries service association of Petlad
* Manubhai Shah,chairman GIDC and central minister for Commerce for etablishment of GIDC at PETLAD IN 1970 FOR INDUSTRIES.
ALL WERE HELPING PERSONALLY AS HELP
NOW …VIKAS PURUSH….****
OUR MODI SAHEB, I HAVE NOT MET BUT DOING ALL ROUND VIKAS OF GUJA NOW RAT, BUT MANCHESTER OF BARODA STATE NOW IN ANAND DIST IS GRAVE YARD OF INDUSTRIES
ALL THOSE DAYS ARE GONE OF SELFLESS SERVICES..MY HAT OFF ALL OF THEM
..
Very insiring. અતિ પ્રેરણાદાયી પ્રસન્ગો. महाजना येन गता स पन्था l
નમન હો આપણા બાબુભાઈને.