તરફડાટ એટલે
તમે કહેશો
જલ બહાર આણેલા
કોઈ મીનને પૂછી જુઓ
પણ ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને તમે શું કહેશો?
– પન્ના નાયક
તરફડાટ એટલે
તમે કહેશો
જલ બહાર આણેલા
કોઈ મીનને પૂછી જુઓ
પણ ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને તમે શું કહેશો?
– પન્ના નાયક
it real good. keep at up
comment by -hemant doshi from mumbai
nice to read again !!
thnx !!
koi koru koru tarafade… ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દીધું. સુન્દર..
ભીનુ ભીનુ પણ ઘણીવાર તરફડાતું હોય છે.એનું શું ?
Kadach anubhavelu khub j sundar nirupan
6 j ahi ubhrai ne aavelu 6.
ઓછા શબ્દોમાં ખૂબ સુંદર અભિવ્યક્તિ.great.great.great.great.great.great.
“પણ ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને તમે શું કહેશો?”
આ કોરું કોરું તે કોણ?
ક્યાં શોધું કે હું પૂછી શકું?
Great realy you are great.
ઓછા શબ્દોમાં ખૂબ સુંદર અભિવ્યક્તિ.