Daily Archives: નવેમ્બર 5, 2008


તરફડાટ એટલે – પન્ના નાયક

તરફડાટ એટલે તમે કહેશો જલ બહાર આણેલા કોઈ મીનને પૂછી જુઓ પણ ઘૂઘવતા ઉદધિની ભીતર જે કોરું કોરું તરફડે એને તમે શું કહેશો? – પન્ના નાયક