સૂકી આંખો, છૂપા મર્મને, કળવા મથી રહ્યો છું,
શું તે મુજને પ્રેમ કરે? ખુદને પૂછી રહ્યો છું.
શ્વાસે શ્વાસે, આજ અંતરે, તુજને ભરી રહ્યો છું,
વધી રહ્યો છું તારામાં ને, ખુદમાં ઘટી રહ્યો છું.
તને પામવા, સ્વ ભૂલીને આગળ વધી રહ્યો છું,
સપ્તપદીના સાતે વચનો, મનમાં રટી રહ્યો છું.
તારી આંખે આ જીવનના, સ્વપ્ન સેવી રહ્યો છું
મારા થાઓ ફક્ત આટલી વાત હું કહી રહ્યો છું.
– – જીગ્નેશ અધ્યારૂ (લખ્યા તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૦૮)
DEAR JIGNESHBHAI
IT WOULD BE MY PRIVILEGE IF YOU WOULD BE KIND ENOUGH TO PROVIDE US YOUR FULL FLEDGE BIODATA. IT WILL REALLY HELP VISITORS OF YOUR SITE TO KNOW YOU BETTER AND FEELS YOU CLOSE ENOUGH. ITS MY SUGGESTION.
Respected sir,
Your poem is to deep touch to my heart. Its very good, i hope you
have write more well & good all things also.
tulsi.
SUNDAR RACHANA….ANE GAMI ! Tamara Blog par avyo…have
tame avasho mara Blog CHANDRAPUKAR at
http://www.chandrapukar.wordpress.com
સુંદર રચના…
Dear Mr.Jignesh
This is relly good one.
awesome post jignesh