ગણૅશ વંદના….


પરથમ પહૅલા સમરીયૅ રૅ…સ્વામી તમનૅ સુંઢાળા…
રિરધ્ધી સિસધ્ધી ના દાતાર છૉ દેવતા, મહૅર કરૉનૅ મહારાજ રૅ…(૨)

માતા તમારી પારવતી રૅ…સ્વામી તમનૅ સુંઢાળા…
િપતા શંકર દૅવ દૅવના…મહૅર કરૉનૅ મહારાજ રૅ…(૨)