હસો અને હસાવો (1) – સંકલિત 6

છગન : ‘કાળા રંગનો બલ્બ આપો.’
દુકાનવાળો : ‘કાળા રંગનો ? ક્યાં લગાવવો છે ?’
છગન : ‘બપોરે અંધારું કરીને સૂવા માટે લગાવવો છે.’

************ ********* ********* ********* ********* *******

નટુ : ‘અલ્યા ગટુ, લેન્ડલાઈન અને મોબાઈલ વચ્ચે ફરક શો ?’
ગટુ : ‘એ તો બહુ સરળ છે. લેન્ડલાઈનનો નંબર આપણે આંગળીથી ઘુમાવીએ છીએ, જ્યારે મોબાઈલનો અંગૂઠાથી.’

************ ********* ********* ********* ********* ********* ********* ********* ********* *

મૂંઝાયેલા રમણીકને ગિરીશે ચિંતાનું કારણ પૂછ્યું.
રમણીક : ‘મારી પત્ની બજારમાં ગઈ છે, અને વરસાદ શરૂ થઈ ગયો છે.’
ગિરીશ : ‘એમાં મૂંઝાય છે શું, કોઈ સ્ટોરમાં ઘુસી જશે.’
રમણીક : ‘એ જ તકલીફ છે ને. એ રૂ. 500 લઈને નીકળી છે . ’

આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “હસો અને હસાવો (1) – સંકલિત

 • પ્રેમ માથુર

  મૂંઝાયેલા રમણીકને ગિરીશે ચિંતાનું કારણ પૂછ્યું.
  રમણીક : ‘મારી પત્ની બજારમાં ગઈ છે, અને વરસાદ શરૂ થઈ ગયો છે.’
  ગિરીશ : ‘એમાં મૂંઝાય છે શું, કોઈ સ્ટોરમાં ઘુસી જશે.’
  રમણીક : ‘એ જ તકલીફ છે ને. એ રૂ. 500 લઈને નીકળી છે . ’

  —————-

  આ જોક સાચો છે… મારા મિત્રને આનો જાતઅનુભવ થયેલો છે…