અક્ષરનાદ ઈ-પુસ્તકો 1786

Download and Read Aksharnaad Gujarati e-books for free from here!

અક્ષરનાદ પરથી અને ન્યૂઝહન્ટ પરથી લાખોની સંખ્યામાં ડાઊનલોડ જેની ગણતરી પણ હવે અમે મૂકી દીધી છે, હજારો પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, સતત મેળવતો રહ્યો છે. ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ… આંકડા સાચે જ આનંદ આપનારા છે.

નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ બે લાખથી વધુ પ્રતિ પુસ્તક ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર.

નવા ઉમેરાયેલ પુસ્તક

ક્રમપુસ્તકનું નામપુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧.અંતથી આરંભ – ઉમા પરમાર અંતથી આરંભ - ઉમા પરમાર (ઇ-પુસ્તક) (12059 downloads )

અક્ષરનાદ ઈ-પુસ્તકો

અક્ષરનાદ પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક સીરીઝની લિન્ક
૧. તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ
૨. યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા
૩. દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી
૪. વેર વિરાસત – પિન્કી દલાલ વેર વિરાસત – પિન્કી દલાલ
૫. જીવન અંંતરંગ – લઘુનવલ જીવન અંંતરંગ – લઘુનવલ
૬. રોલ નંબર.. – અજય ઓઝા રોલ નંબર.. – અજય ઓઝા
૭. ગુજરાતી નાટકો ગુજરાતી નાટકો

અક્ષરનાદના નીચે આપેલા બધા જ ઈ-પુસ્તકો પી.ડી.એફ ફોર્મેટમાં છે, એ માટે અડૉબ રીડર આપ અહીં ક્લિક કરીને મેળવી શક્શો.

અક્ષરનાદ દ્વારા નિઃશુલ્ક એક ક્લિકે ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (108832 downloads )
૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (117297 downloads )
૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (235684 downloads )
૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (69461 downloads )
૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (63302 downloads )
૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (64691 downloads )
૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (48372 downloads )
૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (62880 downloads )
૯. રઢિયાળી રાતના રાસ ગરબા રઢિયાળી રાતના રાસ ગરબા (70281 downloads )
૧૦. રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (233027 downloads )
૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (41486 downloads )
૧૨. ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (72484 downloads )
૧૩. રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (180660 downloads )
૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (37790 downloads )
૧૫. સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (51835 downloads )
૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (72778 downloads )
૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (58206 downloads )
૧૮. વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર (75347 downloads )
૧૯. ૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર ૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (67131 downloads )
૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (61622 downloads )
૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (142016 downloads )
૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (41811 downloads )
૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (41242 downloads )
૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (37341 downloads )
૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (34039 downloads )
૨૬. અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (38326 downloads )
૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (32684 downloads )
૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (142499 downloads )
૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (44942 downloads )
૩૦. ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (36499 downloads )
૩૧. જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (33756 downloads )
૩૨. ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (99983 downloads )
૩૩. ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (49109 downloads )
૩૪. બાળગીતા – મહેન્દ્ર નાયક બાળગીતા - મહેન્દ્ર નાયક (39065 downloads )
૩૫. આપણા ગરબા… – સંકલિત આપણા ગરબા... - સંકલિત (43699 downloads )
૩૬. મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (40556 downloads )
૩૭. ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (95108 downloads )
૩૮. સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (60890 downloads )
૩૯. વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (22549 downloads )
૪૦. મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (27226 downloads )
૪૧. પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (26005 downloads )
૪૨. જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (26875 downloads )
૪૩. કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (24762 downloads )
૪૪. વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (25888 downloads )
૪૫. સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા સંસ્કૃત સુભાષિત સંગ્રહ (34933 downloads )
૪૬. પરમ તેજે… – ભવસુખ શિલુ પરમ તેજે... - ભવસુખ શિલુ (23676 downloads )
૪૭. માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (38735 downloads )
૪૮. ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (29713 downloads )
૪૯. ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (23120 downloads )
૫૦. માનસ – સુરેશ સોમપુરા માનસ - સુરેશ સોમપુરા (24522 downloads )
૫૧. જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (34420 downloads )
૫૨. ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (25843 downloads )
૫૩. સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (34215 downloads )
૫૪. કવિતા નામે સંજીવની – સંજુ વાળા કવિતા નામે સંજીવની - સંજુ વાળા (28417 downloads )
૫૫. અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (20152 downloads )
૫૬. અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (18810 downloads )
૫૭. મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (40740 downloads )
૫૮. આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (31475 downloads )
૫૯. ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (35752 downloads )
૬૦. પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (16949 downloads )
૬૧. શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (25951 downloads )
૬૨. શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (25644 downloads )
૬૩. વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (33079 downloads )
૬૪. વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (23331 downloads )
૬૫. અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (26747 downloads )
૬૬. આનંદનું આકાશ – શશિકાંત શાહ* આનંદનું આકાશ – શશિકાંત શાહ (26265 downloads )
૬૭. આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (24000 downloads )
૬૮. સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (26027 downloads )
૬૯. નિસ્બત – પ્રજ્ઞા વશી* નિસ્બત – પ્રજ્ઞા વશી (21424 downloads )
૭૦. દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (19953 downloads )
૭૧. ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (50116 downloads )
૭૨. ગરવું ઘડપણ – સંકલિત* ગરવું ઘડપણ – સંકલિત (29465 downloads )
૭૩. ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (20882 downloads )
૭૪. સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (14594 downloads )
૭૫. સંબંધમિમાંસા – શશિકાંત શાહ* સંબંધમિમાંસા - શશિકાંત શાહ (16521 downloads )
૭૬. જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (37966 downloads )
૭૭. વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (18029 downloads )
૭૮. સુધન – હરનિશ જાની# સુધન - હરનિશ જાની (21676 downloads )
૭૯. હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (33673 downloads )
૮0. કવિતા.કોમ – બ્રિજ પાઠક કવિતા.કોમ - બ્રિજ પાઠક (15605 downloads )
૮૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (21367 downloads )
૮૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (15874 downloads )
૮૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (17276 downloads )
૮૪. દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (22032 downloads )
૮૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (14911 downloads )
૮૬. બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (21100 downloads )
૮૭. અંગદાનથી નવજીવન – સંકલિત અંગદાનથી નવજીવન (20745 downloads )
૮૮. સમિધા – સુરેશ સોમપુરા સમિધા - સુરેશ સોમપુરા (26294 downloads )
૮૯. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (20611 downloads )
૯૦. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (19675 downloads )
૯૧. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (18546 downloads )
૯૨. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (18460 downloads )
૯૩. ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (18983 downloads )
૯૪. સીધી વાત – જીતુભાઈ પંડ્યા સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (15376 downloads )
* સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો
૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (46381 downloads )
૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (31549 downloads )
૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (26936 downloads )
૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (33756 downloads )
૫. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (26489 downloads )
૬. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (28120 downloads )
૭. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (27111 downloads )
૮. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (16949 downloads )
૯. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (24978 downloads )
૧૦. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (23383 downloads )
૧૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (24333 downloads )
૧૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (20145 downloads )
૧૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (19987 downloads )
૧૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (21796 downloads )

*નિશાનીવાળા પુસ્તકો શ્રી ગોવિંદ મારુના અને #નિશાનીવાળા પુસ્તકો શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને ગુજરાતી લેક્સિકોનના સૌજન્યથી અહીં પ્રસ્તુત થયા છે.

છેલ્લે આ પાનું તા. ૨૨ જૂન ૨૦૨૨ ના રોજ અપડેટ કર્યું.

Leave a Reply to Jayendra PanchalCancel reply

1,786 thoughts on “અક્ષરનાદ ઈ-પુસ્તકો

  • Vatsal Dave

    મહાદેવ હર્……
    આભાર…..ખુબ જ સરસ…..ગુજરાતેી ગેીતો પન મુકો તો સારુ

  • Nilesh

    gujaratiyo ae website chokas thi mulakat levi j levi joiye.gujarat ni history ane ghano j bhadho sangrah aa website upar 6e.ane te pan free ma .bahar aa j vastu leva jaav to ghani j moghi male 6e.mara khayale aa website best ever website 6e.ane gujarat ni history uparant ghanu j badhu aa website ma aapelu 6e.ane aapna gujarat ni gujarati je khovay jay rahi 6e.teno purn vikas karvama yogdaan aapvu joiye.jai hind

  • Nilesh

    ગુજરાત ના લોકો માતે એક સારુ સાહિત્ય પુરુ કરે સે. આ વેબસાત ઘનિ જ સારિ.

  • Mahesh

    khub j saras website banavi che aapni team a mane khub j gami.
    Me Bhagwad Gita – Suresh Dalal Sahebni vanchi mane khub j gamyu manni santi no anubhav thayo ane aaje aa vanchan pachi agal aane jivanma utaru ane a pramanenu j jivan agal jivu ema prabhu mane mada kare evi prabhune prarthna.
    Ek vaar farithi apno abhar vyakt karta..
    Mahesh.

  • amrit

    ખુબ સરસ મિત્ર ….

    મારિ એક વિનતિ છે કે …computer language related
    કોઇ books upload કરો …..

  • kirit patel

    dear friend,

    kharekhar khubaj anand thayo tamari aa website visit kari ne,haji mari ek request che ke tame business related biji sari gujrati books upload karo jethi e saralta thi badha vanchi sake. tamari aa pahel gujrati loko ma navi energy navu jom peda karse je agal jata ek itihas nu nirman karse,,,,,,,,khub khub abhinandan.

  • Ghanshyam

    ગુજરાિત સિહ્તય માટે આ વેબસઇટ ખુબ સરસ ચે.
    વધુ બુકો ડાઊનલોડ મુકવા વીન્તી

  • tatvachinatak patwel

    tmaru kam uttam che ne vadgune vadhu pustko mukata jav tevi vnnti che shakrbashy/vivek chudamni/gita/ ramayan jeva pustko mukava mari vnnti che koe smpradayna pustko muki temne mahatv nahi aapbva vinnti che karnke teto dhndho bani gyo che badhaj peso/pratishtha/pad /prachar/pralpbhan/ne prapnchana bhogi che aa hoytya prbhau kadi hoy shkej nahi aavjo bhai tmara kamma mari shubhecha che /t/v/patel

  • paresh m parmar

    first of all congratulations and thanking you. its a wonderfull try and i wish to grown up more and more success. i want to say that in gujarati language there are no more book on cheracter so i wan to request to add all the character in this site. thank you

  • nilima patel

    મારે વેદના પુસ્તક વાંચવા છે. શુ તમે મને મદદ કરી શકશો ? ધન્યવાદ

  • Bharatsinh

    તમરો ખુબ ખુબ આભર્,
    ગુજરાતી મા ઇબુક્સ ઘણા સમયે મળી.

  • dashrath

    good job keep it up…………..
    and i want how to win the friends and influence people in gujrati translation please……….

  • haresh sondarva

    નમસ્કાર ,
    અક્ષ્રરનાદ thank you…gujarati language ma 1 trilocha font ma lakhvu fave 6e. english aochhu fave 6e. baraba pratibhav aapi nathi shakto…

    • vivishal

      હુ તમારા કામથિ પ્રભાવિત થયો પન્ન તમે હરિશ નાયક અનુવદિત બધા જુલે વર્ન નિ કથાઓ મુકસો એવિ આસા….

  • નીલેશ પટેલ સિહોલ આચાર્ય હાઈસ્કુલ

    ભાઈ મને પી ડી એફ ફોર્મેટ માં તમે મુકેલ વાર્તા અને પુસ્તકો ખરેખર ખૂબ ગમ્યા આપનો ખૂબ ખૂબ આભાર

  • PRADIP DABHI

    BHAI SHRI,

    MARE ” AAZADI NA AAGIYA” BOOK JOIYE 6. JO TAMARI PASE HOI TO UPLOAD KARSO. AVI EK AASHA SATHE……. JAY GARVI GUJARAT………

  • dilipgiri

    બુહુજ સરસ હો ………

    કળ્જુ કમ્પાવિ દેનર એક થિ એક કથા ઓ મા સત્યાે

  • Bhagirath Mehta

    I have downloaded more then 4books and the work you and your team have done is above critisize. It dosent metters if it has any mistake, but atleaste u have started it. Keep it up. My wishes for everyone of u.

  • Alpesh Valia

    તમે જે કાર્ય કરી રહ્યા છો તે ખરેખર પ્રશંસા ને પાત્ર છે. હું આપનો, અક્ષરનાદ.કોમ, નો હ્રદય પૂર્વક આભાર માનું છે.
    This website inspired lots of people including me to read Gujarati literature. I am basically a English literature reader.
    But, knowing about this website, I downloaded books and started reading Gujarati books. I enjoyed a lot reading all this books. Thank you!
    All the best!

    Regards.

  • kandarp shah

    જિગ્નેશ ભાઈ ને સાચ્ચા દિલ ના આશીર્વાદ .એક નમ્ર સુચન .આજકાલ અનેક ઇલેક્ટ્રોનીક્સ ના સાધનો ઉપલબ્ધ છે.તેના ઇન્સ્ત્રક્ષણ મેનુઅલ કે જે ઈંગ્લીશ માં હોય છે.તેના ગુજરાતી માં ભાષાંતર જે તે વિષય ના exparts પાસે થી કરાવી આપની website પર મુકો તો સમાજ ની સેવા સાથે એક ઉપયોગી સવલત સૌ ને મળી શકે.આ માટે જાણકાર સભ્યો અને સેવાભાવી સહાયકો ને પણ આગળ આવવા વિનંતી .

  • Sanjay

    ઘનુ સારુ કામ ચ્ે તમારુ મારે સૌરાશ્ત્ર નેી રસધાર ના બધા પાર્ત જોઇએ ચ્હે.

  • Chaitanya Dave

    what a great idia one book named AghorNagarwage in gujarati should be available as a e-book will make a great plasure

  • Rakesh

    સામાન્ય ગ્યાન ને લગતા પુસ્તસકો હોય તો વિધાર્થેી માતે સારુ

  • લા'કાન્ત

    કોઈન્ર “ગમતું” આપવું ,એનાથી મોટી સેવા કઈ હોઈ શકે ?કદાચ એજ “પ્રેમભાવ” છે…એક પ્રકારની ” કરુણા ” પણ …
    આભાર અને આશીર્વાદ અને દુઆઓ ….જીગ્નેશભાઈ
    -લા’કાન્ત / ૨૦-૬-૧૩

  • AnkitShah

    U done an xcellant job.. i was in my office and fond one E-book in my friend’s laptop ”saurastra ni rasdhar’. & i m totally impressed and found your website.. i m thankful to u all. I m also an gujarati writter,, writing short stories, if u can help me to bring my collection in such site, i will be thankful to u..

  • sharad

    ખુબ ખુબ અભિનન્દન..
    બીજા સારા પુસ્તકો નો ખજાનો મુક્તા રેજો.

  • Prof. R. M. Patel

    I like this web site very much. I appriciateyour contribution towards Gujarati Literature. Best wishes for better.

  • Namrata

    મને ખુબ જ ગમ્યુ..હાર્દિક અભિનન્દન્!!!
    All the very best for the future, I really enjoyed..

  • kamlesh pate

    તમે જે કાર્ય કરી રહ્યા છો એ ખરેખર બહુ જ સરસ છે. અને હજુ નવા પુસ્તકો જે ગુજરાતી સમાજ માટે ઉપયોગી તેમજ સારી વાર્તા માટે ના પુસ્તકો નેટ પર મૂકી શકાય તો એ દરેક ગુજરાતી ને ઉપયોગી થશે. તમારો ઘણો આભાર

  • Pramodsinh Rana

    Dear friend you really do good job….please try to put ARDHI RATRE AZADI gujrati verson of FREEDOM AT MIDNIGHT

  • pratixa

    Hi,

    I really like your stories but can you please send more suspense or love storie?and How to download these stories in kobo?

    Please send reply ASAP.

    Kind regards,

  • ડો હરેશ તળાવિયા

    જીગ્નેશભાઇ તમને ખુબજ અભિનંદન તથા પન્નાલાલ પટેલ ની નવલકથા મુકો તેવી વિનંતી

  • Ajit patel

    i like this website it is awesome iam in USA now i can read good books.it is my request i want to the novel of Harikisan Mehta if it possible.

    Thank you
    Ajit patel

  • manubhai

    ભાઇશ્રેી…..આપનો આભાર માનવા માટે શબ્દો નથી
    આજે મળતાઁ વેઁત….વિવેકચૂડામણી…વાચી લીધુઁ.ખૂબ ગમ્યુઁ………../..જય શ્રેી કૃષ્ણ………………………….

  • B D Vekariya

    Thanks for chance of download the Gujarati books. I want Saurashtrani Rasdhara from Part III to V. If available all in one, Kindly provide on site.

  • Hemant

    બહુજ સુન્દ્ર સન્ગ્રહ. અાવા બદ્ધા પુસ્તકો ને એકત્રિત કર્વા બદલ ખુબ આભાર્

  • deepak

    આપ નો આ સન્કલ્પ કે વિસ્વ ના ખુને ખુને ગુજરાતિ સાહિત્ય ને પહોચાદવુ તે ખુબ ખુબ અભિનન્દન …..

    • Avinash Raste

      સાહેબજી, સાઈટ સાચે જ ખૂબ જ સરસ બની છે . ખૂબ ખૂબ અભિનંદન . આ સાથે એટલી વિનંતી કે જો શ્રી અશ્વિની ભટ્ટ અને ગૌતમ શર્મા જેવા દિગ્ગજ લેખકો ને પણ વાંચવા મળે તો રંગ રહી જાય હો ! ખૂબ ખૂબ આભાર .

  • Jatin

    જિગ્નેશ ભઈ,
    સૌરાષ્ટ્ર નિ રસધાર ભાગ – ૩-૪-૫ જલ્દિ થિ ઉપલબ્ધ થાય તેવુ કરશો……..

  • prav

    Gaurang:

    wonderful work….reading guarati in Germany make me realize that I am still stick to my roots.

    હુ ખુબજ આભરિ છુ. આભર સહ મારિ લાગ્નિ વ્યક્ત કરુ છુ.

  • Ashwin Joshi - Muscat

    જીગ્નેશભાઈ પહેલા તો ખુબ ખુબ અભિનંદન ના અધિકારી છો. તો મારા અભિનંદન સ્વીકારસો. બીજું, સૌરાષ્ટ્ર ની રસધાર ના અન્ય ભાગો, અશ્વિની ભટ્ટ ની નવલકથાઓ અને તારક મેહતા ની ટપુડા સિરીઝ અને જ્યોતીન્દ્ર દવે ની રચનાઓ ને ડાઉનલોડ કરવાની ઈચ્છા છે. ભવિષ્ય માં ઈચ્છા સંતોષાય તેવો પ્રયત્ન કરજો તો આનંદ થશે.

  • PUSHPA

    thank u sir, vachi ghanij mahiti prapt thayi haji ghani khami ane kami puri shaky che. je avi jankari bharelu pustak male to PRABHU KOTI KOTI VANDAN. AMARU SDBHAGY CHE JETHI AMONE AA XAN PRAPT THAYI.

  • PUSHPA

    thank u sir, aavu badhu pan hoy che. swad pachalni vyatha, prabhu shu che aa jivanma ketla ava loko che teni jidgi avi hoy che e apnne kyathi smjay, ketla che tara rup.smjatu nthi kay aa jivannu rahsya.

  • sanket chavda

    મેઘાની ની બુક બહૂ સારી લાગી
    મનના ત્ણાવ ને દુર કરે તેવી બુક મુક્જો

  • Jayendra Panchal

    સાહૅબ શ્રેી,

    તમારો હ્રદય પુર્વક ખુબ ખુબ આભાર…

    આપની આ પ્રેરક પ્રવ્રુતિ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી પ્રભુ ને યાચના….આભાર સહ

    જયેન્દ્ર પન્ચાલ
    મુ. ધામા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર.

  • Zankrut Parmar

    Thank you aa books mate. tame “Dhanajay R Shah” ni Book series “SOTI ANE POTHI” upload kari sakso please Thank you in advance

  • Jitendra Padh

    apani uddar lagni badal abhaar. e books haju gha ghar pahoche.martubhashana gan vaheta thay…….apni gujarati vishavbhar maa gajati rahe…Vijayibhav…….apno sarudaye vanchak….

  • Neerav

    તમારા આ પ્રય્તન નો આભારિ રહિશ., અને રસધાર નિ બાકેીનિ આવ્રુતિ નિ રાહ જોવ છુ.

  • Rajesh

    આપના પુસ્તકો બદલ આભાર. સરસ્વતિચન્દ્ર પુસ્તક મદિ શકે તો અપનો અભર.

  • VIPUL

    આ સાઇટ ગુજરાતી વાચકો માટે ખુબ જ ઉપયોગી છે. અપેક્ષા છે કે વધુ ને વધુ પુસ્તકો સાઈટ ઊપર ઊપલબ્ધ થાય અને ગુજરાતી સમાજ ને ઉપયોગી નીવડે.

    આભાર સહ

    વિપુલ વાડોલિયા

  • Mahakant joshi

    જિગ્નેશભાઇ, અક્શ૨નાદ ઉપર ઇ-પુસ્તકો download કરવા તક આપવા બદલ આભાર.વધુ ને વધુ પુસ્તકો મલતા રહેશે એવો આશાભર્યા વિશ્વાસ સાથે અનેકાનેક અભિનન્દન!