| ક્રમ |
પુસ્તકનું નામ |
પુસ્તક લિન્ક અને અન્ય માહિતી |
| ૧. |
મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા |
મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (142348 downloads )
|
| ૨. |
શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક |
શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (149499 downloads )
|
| ૩. |
એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ |
એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (270603 downloads )
|
| ૪. |
પરમ સખા મત્યુ – કાકા કાલેલકર |
પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (104028 downloads )
|
| ૫. |
જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક |
જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (96291 downloads )
|
| ૬. |
મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય |
મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (94607 downloads )
|
| ૭. |
મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા |
મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (83015 downloads )
|
| ૮. |
આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી |
આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (94292 downloads )
|
| ૯. |
રઢિયાળી રાતના રાસ ગરબા |
રઢિયાળી રાતના રાસ ગરબા (104042 downloads )
|
| ૧૦. |
રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી |
રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (269234 downloads )
|
| ૧૧. |
સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન |
સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (72803 downloads )
|
| ૧૨. |
ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત |
ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (107503 downloads )
|
| ૧૩. |
રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી |
રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (215812 downloads )
|
| ૧૪. |
ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ |
ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (69641 downloads )
|
| ૧૫. |
સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો |
સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (84861 downloads )
|
| ૧૬. |
વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ |
વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (106159 downloads )
|
| ૧૭. |
સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ |
સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (91099 downloads )
|
| ૧૮. |
વિવાહ સંસ્કાર |
વિવાહ સંસ્કાર (106723 downloads )
|
| ૧૯. |
૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર |
૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (97237 downloads )
|
| ૨૦. |
૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો |
૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (94645 downloads )
|
| ૨૧. |
માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી |
માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (177765 downloads )
|
| ૨૨. |
શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ |
શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (76997 downloads )
|
| ૨૩. |
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ |
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (75768 downloads )
|
| ૨૪. |
પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે |
પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (71363 downloads )
|
| ૨૫. |
હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ |
હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (67823 downloads )
|
| ૨૬. |
અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) |
અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (73075 downloads )
|
| ૨૭. |
બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) |
બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (65411 downloads )
|
| ૨૮. |
બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા |
બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (177418 downloads )
|
| ૨૯. |
ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ |
ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (78173 downloads )
|
| ૩૦. |
ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ |
ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (70428 downloads )
|
| ૩૧. |
જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી |
જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (65594 downloads )
|
| ૩૨. |
ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ |
ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (134211 downloads )
|
| ૩૩. |
ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ |
ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (79872 downloads )
|
| ૩૪. |
બાળગીતા – મહેન્દ્ર નાયક |
બાળગીતા - મહેન્દ્ર નાયક (72028 downloads )
|
| ૩૫. |
આપણા ગરબા… – સંકલિત |
આપણા ગરબા... - સંકલિત (76137 downloads )
|
| ૩૬. |
મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી |
મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (74298 downloads )
|
| ૩૭. |
ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી |
ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (132662 downloads )
|
| ૩૮. |
સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન |
સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (90269 downloads )
|
| ૩૯. |
વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) |
વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (53762 downloads )
|
| ૪૦. |
મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ |
મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (60913 downloads )
|
| ૪૧. |
પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક |
પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (58113 downloads )
|
| ૪૨. |
જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર |
જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (59336 downloads )
|
| ૪૩. |
કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત |
કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (56944 downloads )
|
| ૪૪. |
વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ |
વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (59915 downloads )
|
| ૪૫. |
સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા |
સંસ્કૃત સુભાષિત સંગ્રહ (66670 downloads )
|
| ૪૬. |
પરમ તેજે… – ભવસુખ શિલુ |
પરમ તેજે... - ભવસુખ શિલુ (54891 downloads )
|
| ૪૭. |
માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક |
માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (71410 downloads )
|
| ૪૮. |
ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ |
ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (64133 downloads )
|
| ૪૯. |
ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક |
ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (51302 downloads )
|
| ૫૦. |
માનસ – સુરેશ સોમપુરા |
માનસ - સુરેશ સોમપુરા (56192 downloads )
|
| ૫૧. |
જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી |
જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (64916 downloads )
|
| ૫૨. |
ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ |
ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (56912 downloads )
|
| ૫૩. |
સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા |
સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (65392 downloads )
|
| ૫૪. |
કવિતા નામે સંજીવની – સંજુ વાળા |
કવિતા નામે સંજીવની - સંજુ વાળા (57787 downloads )
|
| ૫૫. |
અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ |
અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (47703 downloads )
|
| ૫૬. |
અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ |
અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (46228 downloads )
|
| ૫૭. |
મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા |
મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (70911 downloads )
|
| ૫૮. |
આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* |
આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (61240 downloads )
|
| ૫૯. |
ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* |
ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (65147 downloads )
|
| ૬૦. |
પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (52092 downloads )
|
| ૬૧. |
શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* |
શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (56568 downloads )
|
| ૬૨. |
શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* |
શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (55904 downloads )
|
| ૬૩. |
વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (63027 downloads )
|
| ૬૪. |
વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (53866 downloads )
|
| ૬૫. |
અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* |
અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (55331 downloads )
|
| ૬૬. |
આનંદનું આકાશ – શશિકાંત શાહ* |
આનંદનું આકાશ – શશિકાંત શાહ (55607 downloads )
|
| ૬૭. |
આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* |
આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (52201 downloads )
|
| ૬૮. |
સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* |
સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (57406 downloads )
|
| ૬૯. |
નિસ્બત – પ્રજ્ઞા વશી* |
નિસ્બત – પ્રજ્ઞા વશી (52920 downloads )
|
| ૭૦. |
દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* |
દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (48798 downloads )
|
| ૭૧. |
ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# |
ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (77575 downloads )
|
| ૭૨. |
ગરવું ઘડપણ – સંકલિત* |
ગરવું ઘડપણ – સંકલિત (57924 downloads )
|
| ૭૩. |
ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* |
ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (49327 downloads )
|
| ૭૪. |
સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* |
સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (42534 downloads )
|
| ૭૫. |
સંબંધમિમાંસા – શશિકાંત શાહ* |
સંબંધમિમાંસા - શશિકાંત શાહ (44839 downloads )
|
| ૭૬. |
જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* |
જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (67905 downloads )
|
| ૭૭. |
વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* |
વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (48184 downloads )
|
| ૭૮. |
સુધન – હરનિશ જાની# |
સુધન - હરનિશ જાની (49344 downloads )
|
| ૭૯. |
હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા |
હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (61654 downloads )
|
| ૮0. |
કવિતા.કોમ – બ્રિજ પાઠક |
કવિતા.કોમ - બ્રિજ પાઠક (43553 downloads )
|
| ૮૧. |
ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે |
ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (51812 downloads )
|
| ૮૨. |
કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી |
કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (45109 downloads )
|
| ૮૩. |
રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ |
રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (44366 downloads )
|
| ૮૪. |
દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી |
દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (49159 downloads )
|
| ૮૫. |
રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ |
રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (43136 downloads )
|
| ૮૬. |
બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા |
બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (50917 downloads )
|
| ૮૭. |
અંગદાનથી નવજીવન – સંકલિત |
અંગદાનથી નવજીવન (48856 downloads )
|
| ૮૮. |
સમિધા – સુરેશ સોમપુરા |
સમિધા - સુરેશ સોમપુરા (54468 downloads )
|
| ૮૯. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (47727 downloads )
|
| ૯૦. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (47182 downloads )
|
| ૯૧. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (46666 downloads )
|
| ૯૨. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (45373 downloads )
|
| ૯૩. |
ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા |
ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (46841 downloads )
|
| ૯૪. |
સીધી વાત – જીતુભાઈ પંડ્યા |
સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (43351 downloads )
|
| * |
સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો |
| ૧. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (73617 downloads )
|
| ૨. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (58941 downloads )
|
| ૩. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (54347 downloads )
|
| ૪. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (62567 downloads )
|
| ૫. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (53487 downloads )
|
| ૬. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (58122 downloads )
|
| ૭. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (53990 downloads )
|
| ૮. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (22400 downloads )
|
| ૯. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (51163 downloads )
|
| ૧૦. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (50488 downloads )
|
| ૧૧. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (53156 downloads )
|
| ૧૨. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (47525 downloads )
|
| ૧૩. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (46846 downloads )
|
| ૧૪. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (48591 downloads )
|
THANK YOU FOR PROVIDING GOOD ARTICLE AND INFORMATION.
JAYVANT.MEHTA
મહાદેવ હર્……
આભાર…..ખુબ જ સરસ…..ગુજરાતેી ગેીતો પન મુકો તો સારુ
gujaratiyo ae website chokas thi mulakat levi j levi joiye.gujarat ni history ane ghano j bhadho sangrah aa website upar 6e.ane te pan free ma .bahar aa j vastu leva jaav to ghani j moghi male 6e.mara khayale aa website best ever website 6e.ane gujarat ni history uparant ghanu j badhu aa website ma aapelu 6e.ane aapna gujarat ni gujarati je khovay jay rahi 6e.teno purn vikas karvama yogdaan aapvu joiye.jai hind
ગુજરાત ના લોકો માતે એક સારુ સાહિત્ય પુરુ કરે સે. આ વેબસાત ઘનિ જ સારિ.
khub j saras website banavi che aapni team a mane khub j gami.
Me Bhagwad Gita – Suresh Dalal Sahebni vanchi mane khub j gamyu manni santi no anubhav thayo ane aaje aa vanchan pachi agal aane jivanma utaru ane a pramanenu j jivan agal jivu ema prabhu mane mada kare evi prabhune prarthna.
Ek vaar farithi apno abhar vyakt karta..
Mahesh.
ખુબ સરસ મિત્ર ….
મારિ એક વિનતિ છે કે …computer language related
કોઇ books upload કરો …..
dear friend,
kharekhar khubaj anand thayo tamari aa website visit kari ne,haji mari ek request che ke tame business related biji sari gujrati books upload karo jethi e saralta thi badha vanchi sake. tamari aa pahel gujrati loko ma navi energy navu jom peda karse je agal jata ek itihas nu nirman karse,,,,,,,,khub khub abhinandan.
ગુજરાિત સિહ્તય માટે આ વેબસઇટ ખુબ સરસ ચે.
વધુ બુકો ડાઊનલોડ મુકવા વીન્તી
વધુ બુકો ડાઊનલોડ માટૅ મુકવા વિનતિ
tmaru kam uttam che ne vadgune vadhu pustko mukata jav tevi vnnti che shakrbashy/vivek chudamni/gita/ ramayan jeva pustko mukava mari vnnti che koe smpradayna pustko muki temne mahatv nahi aapbva vinnti che karnke teto dhndho bani gyo che badhaj peso/pratishtha/pad /prachar/pralpbhan/ne prapnchana bhogi che aa hoytya prbhau kadi hoy shkej nahi aavjo bhai tmara kamma mari shubhecha che /t/v/patel
first of all congratulations and thanking you. its a wonderfull try and i wish to grown up more and more success. i want to say that in gujarati language there are no more book on cheracter so i wan to request to add all the character in this site. thank you
મારે વેદના પુસ્તક વાંચવા છે. શુ તમે મને મદદ કરી શકશો ? ધન્યવાદ
Hi. Me 4 ebooks mara mobile ma download kari pan adobe reader ma open thati nathi. Any solution for it?
krupa kari ne shekespeare nu shahitya muko ne please
To,akharnaad group, its really good and best wishes 4 your noble work
તમરો ખુબ ખુબ આભર્,
ગુજરાતી મા ઇબુક્સ ઘણા સમયે મળી.
સુપર્બ
good job keep it up…………..
and i want how to win the friends and influence people in gujrati translation please……….
ખુબ જવાર્તાઓ ગમિ
નમસ્કાર ,
અક્ષ્રરનાદ thank you…gujarati language ma 1 trilocha font ma lakhvu fave 6e. english aochhu fave 6e. baraba pratibhav aapi nathi shakto…
હુ તમારા કામથિ પ્રભાવિત થયો પન્ન તમે હરિશ નાયક અનુવદિત બધા જુલે વર્ન નિ કથાઓ મુકસો એવિ આસા….
VERY GOOD WEB SITE. GOOD INFORMATION FOR GUJARATI LANGUE. I LIKE ALL ARTICAL.
ભાઈ મને પી ડી એફ ફોર્મેટ માં તમે મુકેલ વાર્તા અને પુસ્તકો ખરેખર ખૂબ ગમ્યા આપનો ખૂબ ખૂબ આભાર
BHAI SHRI,
MARE ” AAZADI NA AAGIYA” BOOK JOIYE 6. JO TAMARI PASE HOI TO UPLOAD KARSO. AVI EK AASHA SATHE……. JAY GARVI GUJARAT………
બુહુજ સરસ હો ………
કળ્જુ કમ્પાવિ દેનર એક થિ એક કથા ઓ મા સત્યાે
I have downloaded more then 4books and the work you and your team have done is above critisize. It dosent metters if it has any mistake, but atleaste u have started it. Keep it up. My wishes for everyone of u.
very goood job dear………
hu to anadit thay gayo aa joi ne have vachya pa6i to nachava lagis thanks
thank you for gujarati book
i hope you put maximun book in website what gujarati people can read and interaction our thought
તમે જે કાર્ય કરી રહ્યા છો તે ખરેખર પ્રશંસા ને પાત્ર છે. હું આપનો, અક્ષરનાદ.કોમ, નો હ્રદય પૂર્વક આભાર માનું છે.
This website inspired lots of people including me to read Gujarati literature. I am basically a English literature reader.
But, knowing about this website, I downloaded books and started reading Gujarati books. I enjoyed a lot reading all this books. Thank you!
All the best!
Regards.
Very Very thank you….good work done by you …..
જિગ્નેશ ભાઈ ને સાચ્ચા દિલ ના આશીર્વાદ .એક નમ્ર સુચન .આજકાલ અનેક ઇલેક્ટ્રોનીક્સ ના સાધનો ઉપલબ્ધ છે.તેના ઇન્સ્ત્રક્ષણ મેનુઅલ કે જે ઈંગ્લીશ માં હોય છે.તેના ગુજરાતી માં ભાષાંતર જે તે વિષય ના exparts પાસે થી કરાવી આપની website પર મુકો તો સમાજ ની સેવા સાથે એક ઉપયોગી સવલત સૌ ને મળી શકે.આ માટે જાણકાર સભ્યો અને સેવાભાવી સહાયકો ને પણ આગળ આવવા વિનંતી .
ઘનુ સારુ કામ ચ્ે તમારુ મારે સૌરાશ્ત્ર નેી રસધાર ના બધા પાર્ત જોઇએ ચ્હે.
what a great idia one book named AghorNagarwage in gujarati should be available as a e-book will make a great plasure
સામાન્ય ગ્યાન ને લગતા પુસ્તસકો હોય તો વિધાર્થેી માતે સારુ
કોઈન્ર “ગમતું” આપવું ,એનાથી મોટી સેવા કઈ હોઈ શકે ?કદાચ એજ “પ્રેમભાવ” છે…એક પ્રકારની ” કરુણા ” પણ …
આભાર અને આશીર્વાદ અને દુઆઓ ….જીગ્નેશભાઈ
-લા’કાન્ત / ૨૦-૬-૧૩
U done an xcellant job.. i was in my office and fond one E-book in my friend’s laptop ”saurastra ni rasdhar’. & i m totally impressed and found your website.. i m thankful to u all. I m also an gujarati writter,, writing short stories, if u can help me to bring my collection in such site, i will be thankful to u..
આવિ વેબસઈટ હુ ઘણા ટાઈમથી શોધતો હતો.
& I like this.
ખુબ જ સરસ ….મને ગમ્યુ….
ખુબ ખુબ અભિનન્દન..
બીજા સારા પુસ્તકો નો ખજાનો મુક્તા રેજો.
આભાર તમારો.
thank you very…….much
મને ખુબ જ ગમ્યુ રસધાર ના ભાગ ૨,૩,૪,૫ભાગ ઉપ્લોડ કરો ને….
નવલ કથાઓ અશવિનિ ભ નિ વાચવિ ગમસે.
ચાલ જિન્દગિ જિવિ લયિયે – ખુબ જ સુન્દર
I like this web site very much. I appriciateyour contribution towards Gujarati Literature. Best wishes for better.
મને ખુબ જ ગમ્યુ..હાર્દિક અભિનન્દન્!!!
All the very best for the future, I really enjoyed..
ધોરણ ૧૨ પછી સુ તેની વિગત જોઇયે છીએ
Dear Aksharnaad Team,
Thank you for your noble work . . . .
તમે જે કાર્ય કરી રહ્યા છો એ ખરેખર બહુ જ સરસ છે. અને હજુ નવા પુસ્તકો જે ગુજરાતી સમાજ માટે ઉપયોગી તેમજ સારી વાર્તા માટે ના પુસ્તકો નેટ પર મૂકી શકાય તો એ દરેક ગુજરાતી ને ઉપયોગી થશે. તમારો ઘણો આભાર
Dear friend you really do good job….please try to put ARDHI RATRE AZADI gujrati verson of FREEDOM AT MIDNIGHT
Hi,
I really like your stories but can you please send more suspense or love storie?and How to download these stories in kobo?
Please send reply ASAP.
Kind regards,
i like very much this site. if u will try upload more books for downloading. this is wonderful experience for me.
જીગ્નેશભાઇ તમને ખુબજ અભિનંદન તથા પન્નાલાલ પટેલ ની નવલકથા મુકો તેવી વિનંતી
plese upload all part of saurashtra ni rasdhar
ખુબ જ સરસ
i like this website it is awesome iam in USA now i can read good books.it is my request i want to the novel of Harikisan Mehta if it possible.
Thank you
Ajit patel
ભાઇશ્રેી…..આપનો આભાર માનવા માટે શબ્દો નથી
આજે મળતાઁ વેઁત….વિવેકચૂડામણી…વાચી લીધુઁ.ખૂબ ગમ્યુઁ………../..જય શ્રેી કૃષ્ણ………………………….
આ વેબ્સાઈ મને ખુબ ગમિ,આપનો ખુબ ખુબ આભાર……….
મને આ વેબ સાઇટ બહુ ગમી
khub ja sundar
ધન્યવાદ્
Thanks for chance of download the Gujarati books. I want Saurashtrani Rasdhara from Part III to V. If available all in one, Kindly provide on site.
બહુજ સુન્દ્ર સન્ગ્રહ. અાવા બદ્ધા પુસ્તકો ને એકત્રિત કર્વા બદલ ખુબ આભાર્
આપ નો આ સન્કલ્પ કે વિસ્વ ના ખુને ખુને ગુજરાતિ સાહિત્ય ને પહોચાદવુ તે ખુબ ખુબ અભિનન્દન …..
great work, keep it up
સાહેબજી, સાઈટ સાચે જ ખૂબ જ સરસ બની છે . ખૂબ ખૂબ અભિનંદન . આ સાથે એટલી વિનંતી કે જો શ્રી અશ્વિની ભટ્ટ અને ગૌતમ શર્મા જેવા દિગ્ગજ લેખકો ને પણ વાંચવા મળે તો રંગ રહી જાય હો ! ખૂબ ખૂબ આભાર .
It is very good to see ebook in gujarati. Lot of congratulation.
જિગ્નેશ ભઈ,
સૌરાષ્ટ્ર નિ રસધાર ભાગ – ૩-૪-૫ જલ્દિ થિ ઉપલબ્ધ થાય તેવુ કરશો……..
તમારો આભાર.
હુ ખુબજ આભરિ છુ. આભર સહ મારિ લાગ્નિ વ્યક્ત કરુ છુ.
tamara aa pustako khubaj gamya,haju pan vadhare pustako net par muko tevi aasha,mara jeva shixakone protsahan mali rahesh
aabhar
તમારો આભાર….
જીગ્નેશભાઈ પહેલા તો ખુબ ખુબ અભિનંદન ના અધિકારી છો. તો મારા અભિનંદન સ્વીકારસો. બીજું, સૌરાષ્ટ્ર ની રસધાર ના અન્ય ભાગો, અશ્વિની ભટ્ટ ની નવલકથાઓ અને તારક મેહતા ની ટપુડા સિરીઝ અને જ્યોતીન્દ્ર દવે ની રચનાઓ ને ડાઉનલોડ કરવાની ઈચ્છા છે. ભવિષ્ય માં ઈચ્છા સંતોષાય તેવો પ્રયત્ન કરજો તો આનંદ થશે.
સૌરાશ્ત્રનિ રસધાર ગમી.
pl, upload Kanaiyalal Munshi’s novel.
aksharnaad is doing the best work 4 gujrat’s people
thank u sir, vachi ghanij mahiti prapt thayi haji ghani khami ane kami puri shaky che. je avi jankari bharelu pustak male to PRABHU KOTI KOTI VANDAN. AMARU SDBHAGY CHE JETHI AMONE AA XAN PRAPT THAYI.
Thanks for the postings.
I liked Jhaverchand Meghani’s Mansai na diiva book. Truly a great man of Guajarat.
બઉ સરસ વર્તાઓ છએ ભાઇ મજા આવિગઇ
thank u sir, aavu badhu pan hoy che. swad pachalni vyatha, prabhu shu che aa jivanma ketla ava loko che teni jidgi avi hoy che e apnne kyathi smjay, ketla che tara rup.smjatu nthi kay aa jivannu rahsya.
plz read this it shurly help u making ebook it is very east
http://www.richkits.com/how-to-make-your-own-ebooks-for-free/
ખુબ જ સરસ લેખો
મેઘાની ની બુક બહૂ સારી લાગી
મનના ત્ણાવ ને દુર કરે તેવી બુક મુક્જો
Plz sorath na Baharvatiya na bhag mukava vinanti
સૌરાષ્ટ્રની રસધારાનો ૩જો ભાગ મુકો
GOOD WORK
મને તમરિ વેબ ખુબ્જ ગ્મિ. આભાર.
wonderful work….reading guarati in Germany make me realize that I am still stick to my roots.
આપ વધારે મા વધારે સારા પુસ્તકો મુકો તેવેી પ્રાર્થના
Tahnks for Download of very good books some of them are not in print
સાહૅબ શ્રેી,
તમારો હ્રદય પુર્વક ખુબ ખુબ આભાર…
આપની આ પ્રેરક પ્રવ્રુતિ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી પ્રભુ ને યાચના….આભાર સહ
જયેન્દ્ર પન્ચાલ
મુ. ધામા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર.
Self motivation or business related gujarati books are available then plz upload
મોહનલાલ અગ્રવાલનુ પુસ્તક ધુમ્રવેદ ભાગ-૧ અને ભાગ-૨ મુકવા વિનન્તી.
Thank you aa books mate. tame “Dhanajay R Shah” ni Book series “SOTI ANE POTHI” upload kari sakso please Thank you in advance
apani uddar lagni badal abhaar. e books haju gha ghar pahoche.martubhashana gan vaheta thay…….apni gujarati vishavbhar maa gajati rahe…Vijayibhav…….apno sarudaye vanchak….
તમારા આ પ્રય્તન નો આભારિ રહિશ., અને રસધાર નિ બાકેીનિ આવ્રુતિ નિ રાહ જોવ છુ.
આપનો આ પ્રયાસ ખુબ જ અદ્ભુત છ.
These e book files do not support mysmart phone. I can open other pdf files in my phon. Please help me.
ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવામાઁ મદદરુપ થાય એવો સઁગ્રહ.
Jignesh bhai aa site maja aave tevi 6e
1 vinanti karu 6u ke jo kheti vise koi pustko hoy to prkasit jarur karjo
આપના પુસ્તકો બદલ આભાર. સરસ્વતિચન્દ્ર પુસ્તક મદિ શકે તો અપનો અભર.
આ સાઇટ ગુજરાતી વાચકો માટે ખુબ જ ઉપયોગી છે. અપેક્ષા છે કે વધુ ને વધુ પુસ્તકો સાઈટ ઊપર ઊપલબ્ધ થાય અને ગુજરાતી સમાજ ને ઉપયોગી નીવડે.
આભાર સહ
વિપુલ વાડોલિયા
રસધારનિ વતો ભાગ ૩/૪/૫ જલ્દિથિુ ઉપ્લબ્ધ થાય એ કરો
જિગ્નેશભાઇ, અક્શ૨નાદ ઉપર ઇ-પુસ્તકો download કરવા તક આપવા બદલ આભાર.વધુ ને વધુ પુસ્તકો મલતા રહેશે એવો આશાભર્યા વિશ્વાસ સાથે અનેકાનેક અભિનન્દન!