અક્ષરનાદ ઈ-પુસ્તકો 1786

Download and Read Aksharnaad Gujarati e-books for free from here!

અક્ષરનાદ પરથી અને ન્યૂઝહન્ટ પરથી લાખોની સંખ્યામાં ડાઊનલોડ જેની ગણતરી પણ હવે અમે મૂકી દીધી છે, હજારો પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, સતત મેળવતો રહ્યો છે. ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ… આંકડા સાચે જ આનંદ આપનારા છે.

નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ બે લાખથી વધુ પ્રતિ પુસ્તક ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર.

નવા ઉમેરાયેલ પુસ્તક

ક્રમપુસ્તકનું નામપુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧.અંતથી આરંભ – ઉમા પરમાર અંતથી આરંભ - ઉમા પરમાર (ઇ-પુસ્તક) (10989 downloads )

અક્ષરનાદ ઈ-પુસ્તકો

અક્ષરનાદ પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક સીરીઝની લિન્ક
૧. તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ
૨. યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા
૩. દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી
૪. વેર વિરાસત – પિન્કી દલાલ વેર વિરાસત – પિન્કી દલાલ
૫. જીવન અંંતરંગ – લઘુનવલ જીવન અંંતરંગ – લઘુનવલ
૬. રોલ નંબર.. – અજય ઓઝા રોલ નંબર.. – અજય ઓઝા
૭. ગુજરાતી નાટકો ગુજરાતી નાટકો

અક્ષરનાદના નીચે આપેલા બધા જ ઈ-પુસ્તકો પી.ડી.એફ ફોર્મેટમાં છે, એ માટે અડૉબ રીડર આપ અહીં ક્લિક કરીને મેળવી શક્શો.

અક્ષરનાદ દ્વારા નિઃશુલ્ક એક ક્લિકે ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (106991 downloads )
૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (115457 downloads )
૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (233824 downloads )
૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (67599 downloads )
૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (61448 downloads )
૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (62900 downloads )
૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (46509 downloads )
૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (61083 downloads )
૯. રઢિયાળી રાતના રાસ ગરબા રઢિયાળી રાતના રાસ ગરબા (68443 downloads )
૧૦. રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (231154 downloads )
૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (39711 downloads )
૧૨. ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (70603 downloads )
૧૩. રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (178814 downloads )
૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (36010 downloads )
૧૫. સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (49968 downloads )
૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (70914 downloads )
૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (56360 downloads )
૧૮. વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર (73523 downloads )
૧૯. ૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર ૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (65348 downloads )
૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (59792 downloads )
૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (140063 downloads )
૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (39897 downloads )
૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (39411 downloads )
૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (35434 downloads )
૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (32114 downloads )
૨૬. અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (36448 downloads )
૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (30745 downloads )
૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (140606 downloads )
૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (43098 downloads )
૩૦. ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (34706 downloads )
૩૧. જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (31906 downloads )
૩૨. ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (98106 downloads )
૩૩. ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (47313 downloads )
૩૪. બાળગીતા – મહેન્દ્ર નાયક બાળગીતા - મહેન્દ્ર નાયક (37264 downloads )
૩૫. આપણા ગરબા… – સંકલિત આપણા ગરબા... - સંકલિત (41873 downloads )
૩૬. મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (38718 downloads )
૩૭. ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (93208 downloads )
૩૮. સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (59148 downloads )
૩૯. વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (20739 downloads )
૪૦. મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (25330 downloads )
૪૧. પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (24158 downloads )
૪૨. જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (24996 downloads )
૪૩. કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (22945 downloads )
૪૪. વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (24005 downloads )
૪૫. સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા સંસ્કૃત સુભાષિત સંગ્રહ (33157 downloads )
૪૬. પરમ તેજે… – ભવસુખ શિલુ પરમ તેજે... - ભવસુખ શિલુ (21869 downloads )
૪૭. માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (36947 downloads )
૪૮. ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (27831 downloads )
૪૯. ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (21379 downloads )
૫૦. માનસ – સુરેશ સોમપુરા માનસ - સુરેશ સોમપુરા (22742 downloads )
૫૧. જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (32637 downloads )
૫૨. ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (24027 downloads )
૫૩. સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (32419 downloads )
૫૪. કવિતા નામે સંજીવની – સંજુ વાળા કવિતા નામે સંજીવની - સંજુ વાળા (26657 downloads )
૫૫. અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (18438 downloads )
૫૬. અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (17133 downloads )
૫૭. મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (38967 downloads )
૫૮. આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (29718 downloads )
૫૯. ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (34040 downloads )
૬૦. પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (15263 downloads )
૬૧. શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (24233 downloads )
૬૨. શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (23905 downloads )
૬૩. વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (31351 downloads )
૬૪. વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (21609 downloads )
૬૫. અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (25051 downloads )
૬૬. આનંદનું આકાશ – શશિકાંત શાહ* આનંદનું આકાશ – શશિકાંત શાહ (24578 downloads )
૬૭. આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (22378 downloads )
૬૮. સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (24360 downloads )
૬૯. નિસ્બત – પ્રજ્ઞા વશી* નિસ્બત – પ્રજ્ઞા વશી (19763 downloads )
૭૦. દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (18340 downloads )
૭૧. ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (48485 downloads )
૭૨. ગરવું ઘડપણ – સંકલિત* ગરવું ઘડપણ – સંકલિત (27874 downloads )
૭૩. ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (19265 downloads )
૭૪. સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (13018 downloads )
૭૫. સંબંધમિમાંસા – શશિકાંત શાહ* સંબંધમિમાંસા - શશિકાંત શાહ (14924 downloads )
૭૬. જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (36329 downloads )
૭૭. વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (16390 downloads )
૭૮. સુધન – હરનિશ જાની# સુધન - હરનિશ જાની (20129 downloads )
૭૯. હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (32105 downloads )
૮0. કવિતા.કોમ – બ્રિજ પાઠક કવિતા.કોમ - બ્રિજ પાઠક (14023 downloads )
૮૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (19793 downloads )
૮૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (14380 downloads )
૮૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (15762 downloads )
૮૪. દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (20527 downloads )
૮૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (13413 downloads )
૮૬. બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (19588 downloads )
૮૭. અંગદાનથી નવજીવન – સંકલિત અંગદાનથી નવજીવન (19275 downloads )
૮૮. સમિધા – સુરેશ સોમપુરા સમિધા - સુરેશ સોમપુરા (24914 downloads )
૮૯. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (19202 downloads )
૯૦. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (18257 downloads )
૯૧. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (17141 downloads )
૯૨. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (17071 downloads )
૯૩. ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (17617 downloads )
૯૪. સીધી વાત – જીતુભાઈ પંડ્યા સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (14000 downloads )
* સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો
૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (44997 downloads )
૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (30183 downloads )
૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (25562 downloads )
૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (32374 downloads )
૫. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (25168 downloads )
૬. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (26776 downloads )
૭. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (25781 downloads )
૮. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (16949 downloads )
૯. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (23666 downloads )
૧૦. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (22097 downloads )
૧૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (23055 downloads )
૧૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (18928 downloads )
૧૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (18747 downloads )
૧૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (20546 downloads )

*નિશાનીવાળા પુસ્તકો શ્રી ગોવિંદ મારુના અને #નિશાનીવાળા પુસ્તકો શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને ગુજરાતી લેક્સિકોનના સૌજન્યથી અહીં પ્રસ્તુત થયા છે.

છેલ્લે આ પાનું તા. ૨૨ જૂન ૨૦૨૨ ના રોજ અપડેટ કર્યું.

Leave a Reply to Pranay SolankiCancel reply

1,786 thoughts on “અક્ષરનાદ ઈ-પુસ્તકો

  • dharmesh

    તમારો પ્રયત્ન ખુબ જ સરસ છે. હુ કઈ પણ મદદરુપ થઈ શકુ તો મને આનન્દ થશે. હુ ડેટા એન્ટ્રેી કરેી શકુ છુ.

  • Pranay Solanki

    ગુજરાતી સાહિત્યને વિશ્વફલક પર મુકવા બદલ અભિનન્દન સહ આભાર. ડૉ.નિરંજન રાજ્યગુરુજી, ડૉ.નાથાલાલ ગોહિલજી, ડૉ.રજેન્દ્રસિહ રાયજાદાજી અને અન્ય સંતવાણી તથા ભજન સાહિત્ય પર લખતા વિદ્વાનોના પુસ્તકો પણ આ રીતે સુલભ કરાવી શકો તો સોનામાં સુગંધ ભળે.

  • haresh

    || શ્રિ ગનેશાય નમહ ||
    મને આ વેબસાઇટ ખુબ જ સારેી લાગિ.

    આઈ લવ ગુજરાત

  • Prabuddh Pancholi

    પરદેશમાં ગુજરાતી પુસ્તક download કરી વાંચવા મળે અને ખાસ તો રસધારની વાર્તાઓ .. God bless you. Please keep adding good books, it matters a lot. Also give other links from where we get gud gujarati e-books.

  • raju

    I WANT TO DOWNLOAD GUJARATIM NOVELS.
    AND SOME ENGLISH NOVEL TRANSLATE IN GURATI.
    LIKE CHETAN BHAGAT’S BOOK FIVE SOMEONE.
    CAN I GET IT.IF ANYONE KNOW PLEASE SEND ME
    WEBSITE OR LINK TO DOWNLOAD.

  • અશ્વિન ચંદારાણા

    ઈ-બુક પ્રકાશનનો આપનો વિચાર પ્રશંસનીય છે. પરંતુ પ્રકાશન પૂર્વે જોડણી વગેરે બાબતોની પૂર્ણ ચકાસણી થાય એ જરૂરી છે. દા.ત. પૂર્ણવિરામ, અલ્પવિરામ જેવા ચિન્હો અને શબ્દો વચ્ચે બીનજરૂરી અંતર રહે છે, અથવા ‘મારી અનુભવ દીક્ષા’ જેવા પુસ્તકમાં પાના નંબર ૬ પર ઢોરને બદલે ઠોર છપાયું છે. આવા અન્ય દાખલાઓ પણ મળે છે. આ બાબતે થોડું વધારે ધ્યાન દેવામાં આવે તો શુદ્ધ સાહિત્ય સુગમ બને.

  • સુભાષ પટોળિયા

    ઝવેરચદ મેઘાણી રસધાર ભાગ – ૧ અને ૨ માટે અક્ષરનાદ.કોમ નો ખુબ ખુબ આભાર જયભિખુ નિ હિમતેમર્દા મદદે ખુદા બુક અહિ મુકવા વિનતિ .

  • Daksha

    તમારો ખુબ જ સરસ પ્રયત્ન છે.આભાર્ . સગાઈ નિ વિધિનિ અને મન્ડ્પ વિધિ – પિથિ વિધિ નિ માહિતિ ગમશે

  • Punit Rabari

    અથાગ પરિશ્રમ અને દ્રઢ મનોબળ વગર આ વિચાર અકલ્પનિય છે.
    મારા તરફ્ થિ સમસ્ત અક્ષરનાદ્ ના સભ્યોને મારા શત શત વન્દન !!!!!!!!!!

  • Jatinkumar A Parekh

    આપની આ સેવા ખરેખર અદ્દભુત છે. આ યુગની અ’ન્દર લોકો જયારે પાસ્યાત્ય જગતમા ખેચાય છે અને આપણી સ’સ્કુતી અને વારસો ભુલાય છે આ બાબતમા આ ધણો સારો પ્રયાસ છે લેખન એ આપણો વારસો છે વિવાહ સ’સ્કાર જે લીન્ક મુકેલ છે એ સારી છે અને દરેક હીન્દુએ વાચવી જરુરી છે.

    જય ભારત

    જય જય ગરવી ગુજરાત

  • Prakash

    આપની આ સેવા ખરેખર અદ્દભુત છે. ભવિષ્‍યમાં ગુજરાતી સાહિત્‍યનો વારસો જળવાઇ રહે તે માટેની આ તમારી કામગીરી ખુબ જ સારી છે. ધન્‍યવાદ

  • Jigar Dave

    ખુબ સરસ પુસ્તકો છે. મને ધણો આનંદ થયો..
    હું ગુજરાતી માં એમ.એ ફાઈનલ માં છુ..
    મેં મારી વેબસાઈટ બનાવી છે અને મારી ગમતી ગઝલો મૂકી છે…
    આભાર…

  • Nikhil N. Trivedi

    વિવાહ સન્સકાર ડઊન લોડ કરવા આતુર છું. ડઊન લોડ
    કરિ શકું તે માટે માર્ગદર્શન આપશો. આભાર.

  • યોગી

    આપનો ખુબજ સુંદર પ્રયત્ન છે ,આભાર
    વિશેષ માં જો આધ્યાત્મિક પુસ્તકો મોકો તો ખુબજ ઉતમ
    ફરી ફરી આપને ખુબ અભાર

  • vikram Shah

    ગુજ્રરાતિ જુના ગિતો અવિનાસ વ્યાસ અને ઝ્વેર્ચન્દ મેધનિ દઔન લોદ્દ કર વા મલે તો અભાર્.

  • Sanjay C Sondagar

    સુપ્રભાત જીગ્નેશ ભાઈ , ખુબ જ સરસ પ્રય્તન. બધા જ લેખ ખુબ જ સરસ હોય છે. અક્ષ્રરનાદ એટલે આમારા માટે સુપ્રભાત.

  • વી.એન.મેવાડા

    ગુજરાતી પુસ્તકો વેબ પર ઉપલબ્ધ કરી આપીને આપે મારા જેવા આળસુ કે જેને લાઈબ્રેરીમાં જવાની આળસ થતી હોય તેને માટે વાંચનના દ્વાર ખોલી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ.

  • Rekha Mehta

    તમારો પ્રયત્ન ખુબ જ સરસ છે. હુ કઈ પણ મદદરુપ થઈ શકુ તો મને આનન્દ થશે. હુ ડેટા એન્ટ્રેી કરેી શકુ છુ.

  • Jaymin

    રસધારની વાર્તાઓ-ભાગ-1 ખુબ સરસ છે. હું તમને વિનંતિ કરું છું કે તમારી વેબસાઇટ પર નવલકથાઓ મુકવામાં આવે હું આશા રાખુ છું કે મારી આ વિનંતિ તમે સ્વીકારશો.

  • Prakash

    હાજી કાસમ તારી વિઝળી બુક આમાં ઓન લાઇન મુકો તો હું તમારો આભારી રહીશ.

  • Prakash

    આપે મુકેલ સૌરાષ્‍ટ્રની રસધાર ભાગ – ૨ બુક વાંચી ખુબ જ સારી છે અને તેમના બાકીના ભાગો પણ વહેલાસર મુકો એવી અપેક્ષા સહ આભાર

  • Ketan Vyas

    “કર્મ નો સિધ્ધાન્ત્..”હિરાભાઇ ઠક્ક્ર્ર…ના પુસ્તકો પણ મુક્શો તો ખુબજ સરસ્….

  • Ketan Vyas

    સ્વામિ વિવેકનન્દ ના પુસ્તક મુકો તો આપણા યુવનો ને એક સાચિ દિશા મળશે..આપણૉ દેશ અને યુવાન્ ધન..આગળ આવ્શે…નમસ્કાર્..આપ્ના પ્રયત્નો ખુબ જ સારા અને ઉમદા છે….જય જય ગરવિ ગુજરાત/ગુજરાતિ…..”ગર્વ થિ કહો હુ ગુજરાતિ…”

  • b.k.rajput

    શ્રી જવેરચંદ મેઘાણીની બુક સૌરાષ્‍ટની રસધાર તમે મુકેલ છે. તે ખુબ જ સારી છે. અને તેમના બાકીના ભાગો કયારે મુકશો ?

  • pragnaju

    ઘણો આનંદ થયો
    ઇ બુક અભિયાન અમે બેવતનને વધુ આનંદદાયક રહેજ
    આવા ચેલેંજ કામ માટે અભિનંદન અને શુભેચ્છાઓ

  • Trikam m dave

    શ્રી ઝ્વેરચંદ મેઘાણીની બુક સૌરાષ્‍ટની રસધાર તમે મુકેલ છે. તે ખુબ જ સારી છે. આભાર્

  • kevin

    સૌરાશ્ત્ર નિ રસધર નો બિઝો ભગ શરુ કરો બાપુ
    અને હા સોરથ ના બહરવતિયાઓ પન મુકો

  • Suresh Jani

    ગુજરાતી વેબસાયત પર થી ગુજરાતી ઇબૂક વાચી ને ખુબ આનંદ આવીયો.
    આશા કરું છું કે આપણા અનેક ગુજરાતી પુસ્તકો ઇબુક ના સ્વરૂપ માં વાચવા મળશે .
    કિન્દ્લ કે નુક જેવા ઈરીદર પર અનેક ગુજરાતી વાચકો તેનો આનંદ માણી શકે તેવી આશા કરું છુ
    અક્ષરાનંદ ને મારા ખુબ અભિનંદન

  • varuprakash@gmail.com

    શ્રી જવેરચંદ મેઘાણીની બુક સૌરાષ્‍ટની રસધાર તમે મુકેલ છે. તે ખુબ જ સારી છે. અને તેમના બાકીના ભાગો કયારે મુકશો ? આભાર સહ

  • jjugalkishor

    ખરેખર અત્યંત જરૂરી, અતુલ્ય ને ઘણું અઘરું કામ કરી રહ્યા છો…

    સિદ્ધ યોગીની મુલાકાત ડાઉનલોડ થાય તેમ નથી ને ?

  • જયેન્દ્ર ઠાકર

    આજે (Nov.27}મે આ પુસ્તક DOWNLOAD કરવા પ્રયત્ન ક્રર્યો ઃસુખ યાત્રામાં છે, મંઝિલમાં નહીં ! – અબ્રાહમ લિંકનઃઃ પરન્તુ આ પુસ્તક DOWNLOAD વિભાગમા મળ્યુ નહી.
    તમારી પ્રવ્રુતિ બદલ આભાર!

  • manoj

    દામ્પત્ય જિવન વિશય ઉપર એક પુસ્તક ઘના સમય પહેલા વાચ્યુ હતુ જેનુ નામ કે લેખક નુ નામ યાદ નથિ .
    નવ દંપતિ કે દામ્પત્ય જિવન એવુ નામ હતુ .
    તે પુસ્તક વાચવા નિ ઇચ્હા ચે.
    દમ્પ્ત્ય જિવન ઉપર ખુબ જ સરસ હતુ.
    શક્ય હોય તો તે પુસ્તક ને પ્રસારિત કર્શો જિ.

  • Ashok Vaishnav

    ખુબજ આદરણીય તેમજ પ્રસંશનીય અભિયાન.
    ગુજરાતી ભાષા તેમજ વાંચનને internet-savvy નવી પેઢીસુધી પહોંચાડવામાટે ઇ-પુસ્તકોની સુલભ, બહોળી ઉપલબ્ધિ એ એક અત્યંત જરુરી સોપાન હતું.
    ઘણોજ આનંદ થયો કે આ દિશામાં કેડી કંડારાઇ ચુકી છે.

  • દીપક પટેલ

    સૌ પ્રથમતો આભાર, કેમકે તમે અમારા જેવા વાચકો માટે આટલી મહેનત કરી. સારા અંગ્રેજી પુસ્તકો વાંચવાનું ઘણું મન થાય છે પણ તેના માટે ડિક્શનરી લઈને બેઠા બાદ પણ અર્થનો અનર્થ થતો રહે છે. કોઈક સારા અંગ્રેજી પુસ્તકનો અનુવાદ મુકશો એવી વિનંતી છે.
    અને હાં અબ્રાહન લિંકનના અનુવાદ બદલ આભાર!

  • Hemant

    ભાઇ ,,,,અહિ તો મજા મજા છે ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,ગુજ્જુભૈ લગે રહો !
    જય જય ગરવી ગુજરાત

  • ratilaljogia

    કેમ ચ્હો મજામા અમારિ વેબ સાઇટ જોઇને અભિ પ્રાય જરુર આપસો –હયાનિવાતુ.કોમ -http;//haiyanivatoo.com

    + admin- // અમોયે હયાનિવાતુ–નામનિ બુક તઇયાર કરિ ચ્હે ઉપરાન્ત અમો નવા નવા મોઉલિક આરટિકલ લખિયે ચ્હિયે માટે આપ્ના સહકાર નિ આશા રાખિ આપને આ મેસેજ મોકલિયે ચ્હિયે આપ અમારા આરટિકલ પ્રસિધ કરસો તેવિ આસા સાથે.રતિલાલ જોગિઆ.મુમબઇ. રાજકોટ્ દ્વારકા ધિશ કિ જે.

  • Kartik Mistry

    એકદમ પરફેક્ટ કામ, જીજ્ઞેશભાઈ.

    તમે કોપીરાઈટ એક્સપાર્ડ થઈ ગયો હોય તેવા પુસ્તકો મુકી શકો છો. આરામથી આપણે વાત કરીશું. આપણાં ગુજરાતી પબ્લિશરોને કોણ જ્યારે ક્યારે ઈ-બુકનો વિચાર આવશે..

  • jjugalkishor

    આ અને પરમ સખા…બન્નેને લઈ લીધાં છે…ખુબ આનંદ થયો. તમારી આ સેવાનું મૂલ્ય આંકિયે એટલું ઓછું છે.

  • kaushik patel

    All the books are of fine selection and information.Thankk U very much for all the troubles taken.Looking forword for more new books.

    kaushik

  • vipul

    ખુબ જ સરસ ભાઇ મને ખરેખર આનઁદ થયો

    મારુ વિલ અને વારસો – વિપુલ

  • dinesh r patel

    એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ
    Best one
    good one read it first time like and enjoy the book.

    એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ

  • Mahendra Naik

    Regarding Granthis and Chakras, recently I have come accross a book “Shakti – An Introduction to Kundalini Mahayoga” by Shri DhyanYogi Madhusudandasji. In this book on page no. 37 there is a footnote which reads as under:
    ‘There is a considerable difference of opinion with regard to the Granthis. Some sources say that Brham Granthi is located in the Swadhishthan Chakra and Vishnu Granthi is in Vishuddhi Chakra. In the Outline that I have given above, I have followed the Yoga-Kundalini-Upanishad. This is an area where more research needs to be done to settle these questions through personal experiences’

    Thus the graphic used in my booklet also can be considred to be right

    However if any one can throw some more light in this regard it will be appriciated.

  • Chirag

    સરસ પુસ્તકો. આભાર.

    જ્ઞાનનો ઉદય પુસ્તકમાં વિષ્ણુગ્રન્થિનું સ્થાન ખોટુ દર્શાવ્યુ છે. આ ગ્રન્થિ અનાહત (હ્રદય) ચક્રની નીચે હોય છે.

    • AksharNaad.com Post author

      ચિરાગભાઈ,

      વિષ્ણુગ્રન્શિ અંગે આપનું મંતવ્ય સાચું છે. ભૂલ સુધાર માટેનો આપનો સંદેશ લેખકશ્રી સુધી હોંચી ગયો છે. સુધારો ટૂંક સમયમાં ઉમેરી દઈશું.

      આપની ઝીણવટભરી અવલોકનક્ષમતા ખૂબ અભિનંદનને પાત્ર છે.

      આભાર.

      જીજ્ઞેશ અધ્યારૂ