વાચકમિત્રો,
અક્ષરનાદની દરેક પોસ્ટ, દરેક પ્રસ્તુતિની નીચેના ભાગમાં ઈ-મેલની સગવડ રાખી છે જેથી આપ મિત્રોને આપને ગમતી કૃતિ વિશે જણાવી શકો. એ સુવિધાનો અત્યાર સુધી 3000 થી વધુ મિત્રો ઉપયોગ કરી ચૂક્યા છે, એ કૃતિ વિશે જણાવતા તેની સાથે વિશેષ સંદેશ પણ મૂકી શકવાની સગવડ રાખી છે, એ પૈકીના કેટલાક સંદેશાઓ અહીં મૂક્યા છે.
પિતાએ પુત્રીને, પતિએ પત્નીને, પુત્રીએ પિતાને, એક મિત્રએ બીજા મિત્રને, વાચકે લેખકને, પિતાએ દીકરાને, વહુએ સસરાને…. એમ વિવિધ સંબંધોના સમીકરણમાં શબ્દોની ખોટ અક્ષરનાદના પ્રસ્તુત લેખો પૂરી શક્યા એથી વધુ સંતોષની વાત બીજી કઈ હોઈ શકે? આ ઈ-મેલનો લોગ લગભગ દર વર્ષે સાફ કરતો હોઉં છું અને તેમાં જોવાનો કે વિચારવાનો પ્રયત્ન આજ સુધી કર્યો નથી, પરંતુ આજે એ ઈ-મેલની યાદી જોતા જોતા તેની સાથેના અમુક પ્રતિભાવો સ્પર્શી ગયા. નામ સાથેના પ્રતિભાવો અહીં ઓળખ જાહેર ન થાય એ હેતુથી મૂક્યા નથી, અન્યથા હજુ ઘણાં હ્રદયસ્પર્શી પ્રતિભાવો જોવા મળ્યા હોત.
બ્લોગ / વેબસાઈટ જગતના ઉદભવ અને વિકાસ સાથે પ્રતિભાવોનું પણ આગવું સ્થાન છે અને વિવિધ વેબસાઈટ્સ / બ્લોગ્સ પર આવતા એવા અનોખા અને વિચારવંત પ્રતિભાવોનું સંકલન કરવાનો વિચાર કોઈ સાહિત્યકારને નહીં આવતો હોય?
આ સંકલનનો ઉદ્દેશ ફક્ત વિવિધ મનોભાવોને જાણવાનો જ છે, કોઈના નામ – ઓળખને અહીં સાંકળવામાં આવ્યા નથી અને આ સંપૂર્ણપણે ઓળખવિહીન કૃતિ છે.
* * * * *
facebook ‘s real face…the biggest time-eater…after ” sms” baajee… The root cause of ” HAVE NO TIME!!!!” –
ફેસબુકમાં લોગ ઈન વેળાએ… – જીજ્ઞેશ અધ્યારૂ
Want to keep it on my desktop to read everyday –
પંખી તો ઉડતાં ભગવાન છે… – જીજ્ઞા ત્રિવેદી
this is for you and your question raise on your mind –
એક નાસ્તિકતાભર્યો આસ્તિક લેખ…..
આ તમને ઉપયોગી થઈ રહેશે. ધ્યાનથી બે વખત વાંચીને મનન-મંથન કરી… અનુસરણ કરશો પૂરા દિલથી કોશિશ ચોક્કસ રન્ગ લાવશે જ ! “ઓલ ધિ બેસ્ટ” –
સરળ, છતાં રસપ્રદ જીવન… – લિયો બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ
Well written article in our Gujarati language on jogging park and in side activities, expresses real culture of Ahmedabad and Gujarat. –
જોગર્સની કહાની, જોગર્સ પાર્કની જુબાની – મિહિર શાહ
Just go through the wordings….
સ્વર્ગસ્થ બાને ગઝલાંજલી – જિતેન્દ્ર પ્રજાપતિ
hello, aksharnaad.com site upar sa-ras lekho,kavyo hoy chhe. samay male to vanchava vinanti. –
મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) – જીગ્નેશ અધ્યારૂ
વિચાર ણિય અને સાંપ્રત સમસ્યા વિશેગંભીરતાપૂર્વક જેમ બને તેમ જલ્દીથી વિચારીએ તેમાં સૌનું હિત સમાયેલું છે. –
આજનું ખર્ચાળ શિક્ષણ – પ્રશિક્ષણ – અશિક્ષણ – જિજ્ઞેશ અધ્યારૂ
I liked the story which has showered tears from my eyes till end –
ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત – ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૧
A SMALL TALK FROM SWADHAYA CHANGE ADIVASI BUT NOT US PEOPLE OF ARBAN AREA OR METRO,ANY ONE LOOK AND START IMPLEMENTING, IF SO WELL AND NICE, OTHERWISE FROM SONI AKHAA,, BHAKTA BHAJAN..,SUNI KATHA FUTYA KAN TOYE NA AVTYU BRAHMAJAAN,, ADIVASI ONCE APPLIED IN LIFE KNOWELDGE NEVER WENT BACK AND STARTED TO REPAY,THIS IS GOOD TO MAKE OTHERS KNOW BESIDES OTHER SMALL STORIES..THANKS FOR TIME ..PASS ON TO OTHERS AND READ SUCH SHORTS-LIFE WILL CHANGE BUT TO FOLLOW IS IMPORTANT,WHICH IS VERY HARD,AND IMPORTANT. –
પ્રસંગમોતીઓ… – સંકલિત
this is just for our kids or such generaton, true,we have ttime we can help them but it is relevant and to INSPIRE THEM THIS WAY OR LETTING THEM THE WAY MODERN AND MODERN SO CALLED THINK TO SEND IN ENGLIDH MEDIUM. THINK BUT JUST THINK AND DO RIGHT OR DELATE..THANKS…GOOD ARTICLE TO READ BUT I DONT IT MAY HELP OR BE HELPFUL WNEN WE ARE ALL IN RAT RACE–RUN –
માછલીઓનું ગામ (બાળવાર્તા) – ઉદયન ઠક્કર
very good thoughts which can be shared between daughter and mother only
એક માંને… દીકરી તરફથી… – ઉર્વશી પારેખ
DEAR Daughter, A REALLY MOVING POEM. ENJOY! I LOVE YOU,
એક માંને… દીકરી તરફથી… – ઉર્વશી પારેખ
You will like this beautiful “Kavya”.
અન્વેષણ – જે. કૃષ્ણમૂર્તિ, અનુવાદ : હર્ષદ દવે / ભરત કાપડીઆ
I SEND HEREWITH BEST SENTENCES WHICH ARE USEFUL IN OUR DAILY LIFE ACTIVITIES.
ચાણક્યના નીતિશાસ્ત્રના કેટલાક સૂત્રો
GEETA SAR BY SWAMI ANAND WHOM I USED TO MEET AND WHO WAS BAPU’S FRIEND IS REALLY VERY WELL WRITTEN AND MARMAGNA. ENJOY !
લોકગીતા – સ્વામી આનંદ
Pls. read this such a tuchy story carefully and feel it pain!!
ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત – ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૧
THIS IS THE WAY OF SOLUTION OF ANY PROBLEM IN THE COMPANY AT THE PRESENT STAGE
એક પંખીની વારતા – રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. રમણલાલ સોની
aa kankotri mate nu lakhan e mail karu 6u
દિકરી વિદાય – એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )
Today i came across this beautiful poem about ‘Daughter’. Since u are very fond of your daughter, i thought you will like to read this and also like it very much.
જ્યારે વિધાતાએ દીકરી સરજી – અજ્ઞાત, અનુ. મકરન્દ દવે
I have given you English Translation of this original Gujarati book just listen to the audio
‘કૃષ્ણાયન’ પુસ્તક પરિચય – કાજલ ઓઝા વૈદ્ય (Audiocast)
this is really something new. I really liked it. So i am sharing with u .I hope u receive it
કવિ અર્જુનને કૃષ્ણોપદેશ …. – અલ્પ ત્રિવેદી
one more kavya pathan by writer himself…….rare experiance
પરિચય છે મંદિરમાં દેવોને મારો… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast)
Espero que gostaras deste email. Nao te esquecas do website , e muito importante.
માં બાપને ભૂલશો નહીં – સંત પુનિત (Audiocast)
This is a very Gujarati site and have lots of information not about the Gujarati Gazal and songs but many more important Software you can download just visit it once you will like it…
વર્ડપ્રેસ વડે બનાવો તમારી વેબસાઈટ (ઈ-પુસ્તક ડાઉનલોડ)
THIS WEB SITE AKSHARNAAD I AM FORWARDING ONE ARTICLE, HOPE YOU WILL REALISE HOW PEOPLE IN VILLAGE IS DOING SOCIAL WORK, ALSO MANY ARTICLES ARE THERE AND YOU WILL GET ONE DAY ONE EMAIL IF YOU LIKE SEND YOUR E.MAIL n.b. as in or near rajkot arunbhai may be knowing or can have information
‘કિલ્લોલ’ સંસ્થા : જીવનતીર્થની ઝલક – તરૂણ મહેતા
* * * * *
ઈ-મેલ એ આમ તો અંગત બાબત ગણાય, અક્ષરનાદના માધ્યમથી લેખોને સાંકળીને થયેલ આવા ઈ-મેલમાં ડોકીયું કરવું એ ધૃષ્ટતા જ લેખાય, પણ અહીંના પ્રતિભાવો – શબ્દો અને લાગણીઓ કહી જાય છે કે એ મનોભાવ વહેંચવા માટે જ છે… આશા છે આ આગવો પ્રયત્ન આપને ગમશે.
હૃદયપૂર્વક કરેલાં પ્રયાસો તો રંગ લાવે જ ને! રંગોનું રેઈનબો સહુને ગમતીલું છે. અભિનંદન. હદ.
આવા સમરી વાળા રીવ્યૂ છાશવારે ઘણી રીતે ઉપયોગી નીવડી શકે. આભાર .
લા’કાન્ત / ૫-૧૦-૧૨