હોલીવુડના પ્રખ્યાત અભિનેતા બોબ હોયને એક વખત પત્રકારોએ પૂછ્યું કે આપની બાલ્યાવસ્થા વિશે કોઇ નોંધપાત્ર બાબત છે?
“એક બાબત ખાસ રહી ગઇ છે, મારા પિતા મને રોજ એટલા જોરથી લાફો મારતા કે મારા ગાલ ઉપર પડેલી તેમના હાથની છાપ જોઇને જ્યોતિષિઓ તેમનું ભવિષ્ય ભાખતા” બોબે જવાબ આપ્યો. Do not copy please
*****
“એના એકાએક મૃત્યુનું કાંઇ કારણ? Do not copy please
હા, એ ભૂલકણો હતો, સંભવ છે કે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય….
**** Do not copy please
પોલિસચોકીમાં એક દારૂડીયો ગુસ્સે થઇને બૂમો પાડતો હતો “મને સમજાતું નથી કે મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?”
” દારૂ પીવા માટે ?” પોલિસે કહ્યું,
એમ? તો પછી આપણે શરૂ કેમ નથી કરતા?” ભોળા દારૂડીયાએ કહ્યું.
***** do not copy please
સામે ઉભા છે એ સજ્જન કોણ છે?
એ સજ્જન નથી, નેતા છે.
***** do not copy please
બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા ઘૂસ્યા,
ખમીસ પરના ભાવની કાપલી જોઇ એક ચોરે બીજાને કહ્યું, “જો તો ખરો, માળા લૂંટવા જ બેઠા છે.”
***** do not copy please
એક યુવતી બીજીને, “હું ચાર બાળક વાળા કરોડપતિને પરણવાની છું,”
બીજી : “બહુ સરસ, નવી કંપની ખોલવા કરતા આ એસ્ટાબ્લિશ્ડ ફર્મ ટેકઓવર કરવી શું ખોટી”
***** do not copy please
એક યાત્રી ટિકીટચેકરને : “ગાડીઓ આટલી મોડી દોડતી હોય તો આ ટાઇમટેબલ શા કામના?”
ટિકીટચેકર : “જો ગાડીઓ સમયસર આવશે તો તમે કહેશો કે આ વેઇટીંગ રૂમ શા કામના?”
***** do not copy please
માણસને ઉંટ ઉપર સવારી કરવી હતી પણ જુઓ ઉંટે કેવી યુક્તિ કરી?
*****do not copy please
નવા ઇજનેરની ભરતી વખતે એચ આર ડીપાર્ટમેંટ વાળાએ તેને સવાલ પૂછ્યો, “સાંજે છ વાગતા વેંત તમને કોમ્પ્યુટર બંધ કરી, કામ સમેટીને ઘરે જવાની ઉતાવળ નહીં હોય ને?”
“ના સાહેબ, મને એવી ટેવ નથી, એ બધું તો હું દસ મિનિટ પહેલા જ કરી લઉં છું.”
***** do not copy please
એક શેઠનો છોકરો ઘણાં વર્ષથી એમ એ માં નાપાસ થયા કરતો હતો,
શેઠનો મિત્ર : “એમ એ પાસ કરીને તમારો પુત્ર શું બનશે?”
શેઠ : “દાદા” do not copy please
મિત્ર : “એટલે?”
શેઠ : જ્યારે તે એમ એ પાસ કરશે ત્યાં સુધીમાં તેના છોકરાનાંય છોકરા થઇ જશે…..”
***** do not copy please
કોલેજના ટેલીફોન પર ટાંગેલુ પાટીયું, “છોકરાઓએ એક સમયે ત્રણથી વધારે છોકરીઓને ફોન ન કરવો, અને છોકરીઓએ એક છોકરા સાથે ત્રીસ મિનિટથી વધારે વાત ન કરવી”
***** do not copy please
સંતાને કોઇકે પૂછ્યું, તમે આવતા જન્મે શું બનવા માંગો છો?
“ગરોળી” do not copy please
“કેમ?” પૂછવા વાળાને આશ્ચર્ય થયું,
“કારણકે મારી પત્નિ ફક્ત ગરોળી થી ડરે છે…” સંતાએ ફોડ પાડ્યો…
***** do not copy please
પુત્રી : “માં, હું નિલેશ સાથે કદી લગ્ન નહીં કરૂં, કારણકે તે તદ્દન નાસ્તિક છે, નર્કમાં માનતો જ નથી,”
માં : “તું ફિકર ન કર દીકરી, લગ્ન થઇ જવા દે, પછી એ આપોઆપ માનતો થઇ જશે.”
***** do not copy please
ડોક્ટર : તમને મારી દવાથી ફાયદો થતો લાગે છે…
દર્દી : હા, તમને પણ મારા રોગથી ફાયદો થતો લાગે છે.
***** do not copy please
એક કેદી બીજાને… “તને કેટલા વર્ષની સજા થઇ છે?”
“અઢાર વર્ષની … ને તને?”
“પંદર વર્ષની…”
“તો પછી તું જ તારો ખાટલો બારણા પાસે રાખ, તારે વહેલા જવાનું છે.”
***** do not copy please
એક પિતાએ તેની પુત્રીને પૂછ્યું, “તું મોટી થઇને શું બનવા માંગે છે?”
પુત્રી : “મારે મોટા થઇને મમ્મી બનવું છે, ભણવું છે અને લગ્ન કરવા છે.”
પિતા : “બેટા, જે કરો તે પણ જરા ક્રમમાં કરજો…”
***** Do not copy please…..
This Is Very Good
તમારુ આ કામ ખુબ શારુ
કઈ જાજો દમ નથિ
બહુ જ સરસ ખરેખર તો સારા લે ખો અને સારુ સાહિત્ય નેટ પર સરળતા પુર્વક મળવુ જ જોઇએ
બહુ સરસ
realy funny jokes
thank u for free medicine to heart
ha.haaa..haaa…. Pahela Bachpan ni yaad, Ane kankotri wanchi Raadi padi ane have aa jokes wanchi…Maza Awi gai Jignesh Bhaill
ha ha ha its great 🙂 🙂
“Je karo e kram ma karjo :)) 😉
REALLY VERY FUNNY , THANKS FOR HEART MEDICINE .
khubaj majaa avi gai ….
hahahaha kharekhar aawa joke kadi nota sambhariya. JIgnesh Bhai, mazaa karavi didhi tame to.
🙂 🙂 🙂