અંતિમ પ્રયાણ – જીગ્નેશ અધ્યારૂ


સફર હજીતો જાણે શરૂ જ કરી

ને રસ્તા પૂરા થઈ ગયા

સુખભર્યા જીવતરના સોનેરી સોણલા

ઉઘાડી આંખોમાં અધૂરા રહી ગયા

બે ચાર ડચકાં, છૂટતા શ્વાસો

અણદીઠાં સ્વપ્નો અધૂરી આશો

મનના ઉમંગની અણકહી વાતો

ચાલ્યા અમે ને એ બધાં રહી ગયા

સફર હજીતો જાણે શરૂ જ કરી

ને રસ્તા પૂરા થઈ ગયા

મોટાં રુદનને ક્યાંક આંખોમાં પાણી

જીવનની લીટીને ઘણી લાંબી તાણી

પણ સુખની એકેય ક્ષણને ન માણી

એ ક્ષણોના સરવાળા, ભાગાકાર થઈ ગયા

સફર હજીતો જાણે શરૂ જ કરી

ને રસ્તા પૂરા થઈ ગયા


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “અંતિમ પ્રયાણ – જીગ્નેશ અધ્યારૂ

 • chandra

  dharti par maanvi jo samji sake to karma na
  adhura kaam pura kari shake tevi shakti hoi che parantu sau koi na nasibama puru karya karwanu dhyan deta j nathi ane ant samaye pachhi pastavo kare chee. SHU FAY DO
  Tamari sarya hakikat chhe.

  Commentby:ChandraVaitha

 • bhargav

  કરુણ સત્ય છે. માનવી આખુ જીવન ગધાપચીસી મા લાગ્યો રહે છે અને અંતે જ્યારે જીવન ના રસ્તા પૂરા થાય છે ત્યારે પસ્તાવો કરે છે.
  મારા ખ્યાલ થી રોજ ના સતસંગ થી માનવી આવી પરિસ્થીતી મા થી ઉગરી શકે ખરો?
  ભાર્ગવ

 • hitesh joshi

  શ્રિ જિગ્નેશ્ભાઇ

  ખુબ ખુબ અભિનન્દન આપનિ દરેક ક્રુતિ ખુબ જ સરસ ઉતમ અને હ હુ મુલ તો પોરબન્દર ગામ નો અને હવે રાજ્કોત વસિ ગયા
  અન્ત મ ફરિ થિ આપને આભિનન્દન્

  From Hitesh Joshi

  9824214757

 • hemant doshi

  before we live this duniya one must do there job so there is no pain afterrasta pura thi gaya
  comment by – hemant doshi form mumbai