પડી ગયો વરસાદ
ટપક ટપ ટપક્યાં કરતા પાન
પછી અચાનક
આભ ઉઘડ્યાં
સૂરજના કર અડકે
ઝલમલ તડકે
તરૂને ભીનલ વાન
રડતાં રડતાં હસી પડ્યું લો રાન !
– જયન્ત પાઠક
પડી ગયો વરસાદ
ટપક ટપ ટપક્યાં કરતા પાન
પછી અચાનક
આભ ઉઘડ્યાં
સૂરજના કર અડકે
ઝલમલ તડકે
તરૂને ભીનલ વાન
રડતાં રડતાં હસી પડ્યું લો રાન !
– જયન્ત પાઠક
સારી કવિતા છે.
હવે ચોમાસું ગયું. શિયાળાની કોઈ કવિતા મુકો.