વરસાદ પછી વગડો – જયંત પાઠક
પડી ગયો વરસાદ ટપક ટપ ટપક્યાં કરતા પાન પછી અચાનક આભ ઉઘડ્યાં સૂરજના કર અડકે ઝલમલ તડકે તરૂને ભીનલ વાન રડતાં રડતાં હસી પડ્યું લો રાન ! – જયન્ત પાઠક