પથ્થર કે જીગર વાલોં, ગમ મેં વો રવાની હૈ,
ખુદ રાહ બના લેગા, બહતા હુઆ પાની હૈ,
ફૂલોં મેં ગઝલ રખના, યે રાત કી રાની હૈ,
ઈસમેં તેરી ઝુલ્ફોં કી બે રબ્ત કહાની હૈ,
ઈક ઝહન-એ-પરીશા મેં વો ફૂલ સા ચહરા હૈ,
પથ્થર કી હિફાઝતમેં શીશે કી જવાની હૈ,
ક્યોં ચાંદની રાતોં મેં દરીયા પે નહાતે હો..
સોયે હુવે પાની મેં ક્યા આગ લગાની હૈ,
ઈસ હૌસલા એ દિલ પર હમને ભી કફન પહના,
હસ કર કોઈ પૂછેગા ક્યા જાન ગવાની હૈ.
રોનેકા અસર દિલ પર રહ રહ કર બદલતા હૈ,
આંસુ કભી શીશા હૈ, આંસુ કભી પાની હૈ.
યે શબનમી લહઝા હૈ, આહિસ્તા ગઝલ પઢના,
તિતલી કી કહાની હૈ, ફૂલોં કી જુબાની હૈ.
– બશીરબદ્ર
બશીરબદ્ર નું નામ તત્કાલીન ઉર્દુ ગઝલના રચયિતાઓમાં બહુ માનથી લેવાય છે. તેમની રચનાઓ સીધી સટાક મર્મપ્રહાર કરવામાટે જાણીતી છે. સરળ ઉર્દુ ભાષામાં રચેલી તેમની ગઝલો ખૂબ લોકપ્રિય થઈ હતી. તેમની આવી જ એક રચના અહીં મૂકી છે.
– જીગ્નેશ અધ્યારૂ
( photo : બશીરબદ્ર પ્રવીણકુમાર અશ્ક, અને નિદા ફાઝલી ( ડાબે થી ) )* Corrected = Thanks to jayesh upadhyay’s comment
*=કુણાલ, ભૂલ હતી…..ધ્યાન દોરવા બદલ આભાર….સુધારી લીધી છે. વેબસાઈટ સૂચવવા બદલ ખૂબ આભાર…
————————————————
Pingback: अजनबी ना मिला - बशीर बद्र « જીવન પુષ્પ …
🙂
ભાઇ કુણાલ
મેં બદ્ર જ લખ્યું છે પણ કાર્તિકભાઇ ના બ્લોગ પર હમાણાં જ માફી વિષેની પોસ્ટ વાચી એના હેંગઓવરમાંથી નીકળ્યા વગર ભુલ કબુલ
A beautiful gazal !
jayeshbhai !! .. :O .. Tag badalvanu dhyaan bahaar rahi gayu lage chhe !!
its realy good
hu hamesha tamaro chahak rahyo chhu
khub sundar gazal .. !!
jayeshbhai, bashir saaheb nu naam “Bashir Badr” chhe nahi ke “Bashir Bhadra” …. !! i am sure, bhool thi lakhaay gayu hashe…
emni potani site aa rahi .. – http://www.bashirbadr.com/
બદ્ર સાહેબ ની ગઝલો માણવા લાયક હોય છે પણ અહીં જે તસ્વીર મુકી તેમાં ડાબેથી બદ્ર .અશ્ક અને નીદા છે