આજ નું આચમન


ગાંધીજી નૅ ઍક વાર ઍક અંગરૅજૅ પુછ્યૂં કૅ તમૅ પ્રિતકુળ પરીિસ્થિત માં િવરૉધીઑ ની વચ્ચૅ પણ સાચી વાત કહૅવામાં અચ્કાતા નથી તૅનું શું કારણ છૅ?

ગાંધીજી બૉલ્યા, હું સત્ય નૅ પરમૅશ્વર માનું છું અનૅ જ્યારૅ હું સત્ય બૉલું ત્યારૅ પરમાત્માની નજીક હૉઉં તૅમ લાગૅ છૅ. અનૅ જ્યાં પરમાત્માનૉ સાથ હૉય ત્યાં કૉનૉ ડર?

આપનો પ્રતિભાવ આપો....