એના કહેવાથી તેં સિગારેટ છોડી ?’
‘હા’
‘અને દારૂ પણ ?’
‘હા’
‘જુગારની કલબમાં જવાનું પણ એના કહેવાથી જ બંધ કર્યું ને ?’
‘હા. હા.’
‘તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?’
‘સુધરી ગયા પછી લાગ્યું કે મને એના કરતાં વધારે સારી છોકરી મળી શકે એમ છે…….