અક્ષરનાદ ઈ-પુસ્તકો 1786

Download and Read Aksharnaad Gujarati e-books for free from here!

અક્ષરનાદ પરથી અને ન્યૂઝહન્ટ પરથી લાખોની સંખ્યામાં ડાઊનલોડ જેની ગણતરી પણ હવે અમે મૂકી દીધી છે, હજારો પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, સતત મેળવતો રહ્યો છે. ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ… આંકડા સાચે જ આનંદ આપનારા છે.

નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ બે લાખથી વધુ પ્રતિ પુસ્તક ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર.

નવા ઉમેરાયેલ પુસ્તક

ક્રમપુસ્તકનું નામપુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧.અંતથી આરંભ – ઉમા પરમાર અંતથી આરંભ - ઉમા પરમાર (ઇ-પુસ્તક) (12336 downloads )

અક્ષરનાદ ઈ-પુસ્તકો

અક્ષરનાદ પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક સીરીઝની લિન્ક
૧. તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ
૨. યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા
૩. દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી
૪. વેર વિરાસત – પિન્કી દલાલ વેર વિરાસત – પિન્કી દલાલ
૫. જીવન અંંતરંગ – લઘુનવલ જીવન અંંતરંગ – લઘુનવલ
૬. રોલ નંબર.. – અજય ઓઝા રોલ નંબર.. – અજય ઓઝા
૭. ગુજરાતી નાટકો ગુજરાતી નાટકો

અક્ષરનાદના નીચે આપેલા બધા જ ઈ-પુસ્તકો પી.ડી.એફ ફોર્મેટમાં છે, એ માટે અડૉબ રીડર આપ અહીં ક્લિક કરીને મેળવી શક્શો.

અક્ષરનાદ દ્વારા નિઃશુલ્ક એક ક્લિકે ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (109272 downloads )
૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (117764 downloads )
૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (236153 downloads )
૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (69931 downloads )
૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (63725 downloads )
૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (65134 downloads )
૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (48839 downloads )
૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (63295 downloads )
૯. રઢિયાળી રાતના રાસ ગરબા રઢિયાળી રાતના રાસ ગરબા (70712 downloads )
૧૦. રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (233499 downloads )
૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (41937 downloads )
૧૨. ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (72955 downloads )
૧૩. રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (181091 downloads )
૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (38232 downloads )
૧૫. સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (52289 downloads )
૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (73213 downloads )
૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (58659 downloads )
૧૮. વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર (75755 downloads )
૧૯. ૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર ૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (67585 downloads )
૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (62062 downloads )
૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (142505 downloads )
૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (42327 downloads )
૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (41707 downloads )
૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (37804 downloads )
૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (34518 downloads )
૨૬. અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (38826 downloads )
૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (33178 downloads )
૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (142943 downloads )
૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (45371 downloads )
૩૦. ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (36977 downloads )
૩૧. જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (34185 downloads )
૩૨. ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (100445 downloads )
૩૩. ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (49552 downloads )
૩૪. બાળગીતા – મહેન્દ્ર નાયક બાળગીતા - મહેન્દ્ર નાયક (39536 downloads )
૩૫. આપણા ગરબા… – સંકલિત આપણા ગરબા... - સંકલિત (44150 downloads )
૩૬. મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (41006 downloads )
૩૭. ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (95617 downloads )
૩૮. સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (61315 downloads )
૩૯. વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (22987 downloads )
૪૦. મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (27724 downloads )
૪૧. પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (26440 downloads )
૪૨. જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (27338 downloads )
૪૩. કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (25197 downloads )
૪૪. વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (26311 downloads )
૪૫. સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા સંસ્કૃત સુભાષિત સંગ્રહ (35355 downloads )
૪૬. પરમ તેજે… – ભવસુખ શિલુ પરમ તેજે... - ભવસુખ શિલુ (24085 downloads )
૪૭. માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (39256 downloads )
૪૮. ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (30231 downloads )
૪૯. ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (23549 downloads )
૫૦. માનસ – સુરેશ સોમપુરા માનસ - સુરેશ સોમપુરા (24970 downloads )
૫૧. જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (34864 downloads )
૫૨. ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (26285 downloads )
૫૩. સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (34642 downloads )
૫૪. કવિતા નામે સંજીવની – સંજુ વાળા કવિતા નામે સંજીવની - સંજુ વાળા (28822 downloads )
૫૫. અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (20515 downloads )
૫૬. અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (19208 downloads )
૫૭. મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (41137 downloads )
૫૮. આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (31898 downloads )
૫૯. ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (36153 downloads )
૬૦. પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (17378 downloads )
૬૧. શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (26383 downloads )
૬૨. શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (26048 downloads )
૬૩. વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (33475 downloads )
૬૪. વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (23710 downloads )
૬૫. અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (27120 downloads )
૬૬. આનંદનું આકાશ – શશિકાંત શાહ* આનંદનું આકાશ – શશિકાંત શાહ (26704 downloads )
૬૭. આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (24393 downloads )
૬૮. સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (26418 downloads )
૬૯. નિસ્બત – પ્રજ્ઞા વશી* નિસ્બત – પ્રજ્ઞા વશી (21818 downloads )
૭૦. દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (20332 downloads )
૭૧. ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (50484 downloads )
૭૨. ગરવું ઘડપણ – સંકલિત* ગરવું ઘડપણ – સંકલિત (29846 downloads )
૭૩. ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (21256 downloads )
૭૪. સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (14990 downloads )
૭૫. સંબંધમિમાંસા – શશિકાંત શાહ* સંબંધમિમાંસા - શશિકાંત શાહ (16877 downloads )
૭૬. જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (38342 downloads )
૭૭. વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (18416 downloads )
૭૮. સુધન – હરનિશ જાની# સુધન - હરનિશ જાની (22043 downloads )
૭૯. હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (34028 downloads )
૮0. કવિતા.કોમ – બ્રિજ પાઠક કવિતા.કોમ - બ્રિજ પાઠક (16007 downloads )
૮૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (21767 downloads )
૮૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (16214 downloads )
૮૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (17629 downloads )
૮૪. દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (22408 downloads )
૮૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (15262 downloads )
૮૬. બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (21468 downloads )
૮૭. અંગદાનથી નવજીવન – સંકલિત અંગદાનથી નવજીવન (21064 downloads )
૮૮. સમિધા – સુરેશ સોમપુરા સમિધા - સુરેશ સોમપુરા (26639 downloads )
૮૯. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (20945 downloads )
૯૦. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (20018 downloads )
૯૧. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (18894 downloads )
૯૨. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (18791 downloads )
૯૩. ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (19317 downloads )
૯૪. સીધી વાત – જીતુભાઈ પંડ્યા સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (15723 downloads )
* સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો
૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (46723 downloads )
૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (31874 downloads )
૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (27278 downloads )
૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (34058 downloads )
૫. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (26827 downloads )
૬. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (28450 downloads )
૭. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (27460 downloads )
૮. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (16949 downloads )
૯. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (25292 downloads )
૧૦. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (23684 downloads )
૧૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (24640 downloads )
૧૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (20440 downloads )
૧૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (20296 downloads )
૧૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (22089 downloads )

*નિશાનીવાળા પુસ્તકો શ્રી ગોવિંદ મારુના અને #નિશાનીવાળા પુસ્તકો શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને ગુજરાતી લેક્સિકોનના સૌજન્યથી અહીં પ્રસ્તુત થયા છે.

છેલ્લે આ પાનું તા. ૨૨ જૂન ૨૦૨૨ ના રોજ અપડેટ કર્યું.

Leave a Reply to tanvay shahCancel reply

1,786 thoughts on “અક્ષરનાદ ઈ-પુસ્તકો

  • NITIN PANCHAL

    very very exelent collection pan haji meghaniji na badhij avruti plz plz samavi leso ane bija ghana badha kavi o ane lekhako ni pan umero karso

  • manoj gayakwad

    This is very nice website for e book download for knowledge in Gujarati language. Good thanks .if possible availabilty for usmore book in different types tropics . Good work

    Manoj Gayakwad

  • Ajay Bhatt

    મારે મહાભારત બાલ વાર્તા ગુજરતિ ભાશા મા જોઇયે. મહેર્બાનિ કરિને મોકલવનિ વયસ્થા કરવા વિનન્તિ.

  • Upendra Varma

    Many thanks for providing free download here of Gujarati books. I read Pujya Shri Javerchend Meghani’s Meghani’s Varta Sugrah and combined from Rajesh Books published Rasdharni Vartao 295 Page. Here 18. Shetrunjine Kanthe, 21. Hothal ,22. Olipo, and last 23. Balpani Preet keeps crying. From page 260 to 295 Sorthi Bolino kos are done very good so that one get the exact meaning. GOD bless Pujya Shri Mahendrabhai Meghaniji!!!

  • arun boriha

    namstey jigneshbhai sau pratham to gmaral khub khub aabhar k tme gujarati sahitya saune mli rheae mate avi srs website bnavi ane ana mate mahent kri ghani books vanchvi che pn ae file download kri pan vsnchi nthi skto to aanu shu karan hoy ske ae janava mate vinanti

  • Akshay patel

    અક્ષરનાદ.કોમ્ પર આઇટી ક્ષેત્ર માટે એપ્લિકેશન ડેવલોપ અને નવી નવી ટેક્નોલોજી માટેની માહિતિ મુકો તો સારુ રહે. તેવી ખાસ વિનતિ.

  • Archana Lashkari

    ઝ્વેર્ચન્દ મેઘાનિજિ નિ લિ.હુ અવુ ચ્હુ બોૂક ક્ય રિતે મલસે અને જગ્યાએ….

  • kaushik r. bhavsaar

    આપનો ખુબ ખુબ આભાર પુસ્તકો નેી માહિતેી જોઈ ખુબ ખુબ સારેી
    લાગેી

  • vasoya prakash

    Sir,shree bhagvan osho rajneeshji ni gujarati anuvaadit book hoy to upload karo ne. Me ‘ yog : naye aayam ‘ , saat sarir chakra’ vanchhi . Gnanvardhk 6. (Fr:prakash vasoya )

  • ચંદ્રકાંત પુજારા

    ઘણી બધી મેહનત કરી ને આપ ગુજરાતી ભાષા માટે જે પ્રયત્ન કરી રહ્યા છો તે ખરેખર જેટલા અભિનંદન આપીએ છે તેટલા ઓછા છે, આપ શ્રી એ ઘણુંબધું એકત્ર કરી ને તેને એક જગ્યા એ આટલું બધું નિસ્વાર્થ પણે આપો છો તે ખરેખર દાદ માંગી લે તેવું છે
    ઉપરાંત મારું એક નાનું સુચન એ છે કે જ્યોતિષ વિષે ના પુસ્તકો અહિયા જણાતા નથી ,
    ફરી થી ખુબજ અભિનંદન
    ચંદ્રકાંત પુજારા

  • vajsurvagh/vipulpithadia

    tamara pustko ame daroj vachiye cia

    mane tamaru ek pustak bahu j game se (mane prit kare pokar) mane bahuj gamyu se ane
    ava karyo karata raho amne bahu gamse

  • jignesh parmar

    Reading is my most favourite hobby but in this fast life stlye i didn’t get quality time for books. But with help of this website i can easily download books and read it anytime,anywhere i want. Thanks aksharnad…

  • રમિલા

    ધન્યવાદ, શ્રી જિજ્ઞેશભાઇ. આપે બહુ જ ઉમદા સેવાકાર્ય કર્યું છે. આપનો જેટલો આભાર માનીએ એટલો ઓછો.

  • alay

    Hi,
    I have tried to write certain Gazals/Kavita in Gujarati.
    I want to know response of people so that I can publish it.
    can I post it here or Can you post it for me?
    Thanks.

  • Aniket Pareghi

    અાપનો અંતર થી ખુબ ખુબ આભાર!
    ગુજરાતી સહિત્ય ઉતરોતર પ્રગતિ કરે એવી હૃદય થી શુભ કામના.
    જો અશ્વિની ભટ્ટ ની કોઈ નવલકથા મળી જાય તો હું ખરેખર આપનો ઋણી બની રહીશ.

  • pragna sompura

    I m impressed by yr site.I want to add some books of Suresh Sompura what is d procedure. I m his daughter Pragna Sompura.

  • khodabhai

    dear jigneshbhai

    I have windows8 pc,i want to be write in “gujarati”but after many try.i can not.so please give me some idea for that.i also try as per your “gujarati type pad”

    thanks.

  • Ashok Bhatt

    કોપીરાઈટ એ માયાજાળ નથી. જેમ તમને કામ કરવા નુ મહેન્તાણુ મળે છે તેમ લેખકો અને કવિઓ ને પંણ આજિવિકા પ્રાપ્ત કરવા નુ આ એક સાધન છે.
    “મફત નુ ચન્દન ઘસ બે લાલિયા” ની મનોવ્રુત્તિ સારી ન કહેવાય અને એને પ્રોત્સાહન આપો તે યોગ્ય ન જ કહેવાય.

  • Hasmukh Joshi

    ખરેખર ખૂબજ સુંદર સાઈટ, હમણાં રોજ મુલાકાત લઈને નવું નવું જાણું છુ, લગભગ તમામ પુસ્તકો ડાઉનલોડ કરી લીધા છે અને મારા ઈ-રીડર પર વાચન કરુ છું, અંગ્રેજી ચોપડીઓ વાંચતા વિચાર થતો કે મારી પ્રિય ગુજરાતીમાં પણ આટલી સરળતાથી ઈ-પુસ્તકો મળતા હોત તો, આપની આ વેબસાઇટે આ શૂન્યાવકાશ કંઈક અંશે ભરી દિધો છે એ માટે આપનો આભાર માનીએ તેટલો ઓછો, ખૂબજ પ્રગતી કરો તેવી શુભેચ્છા.

  • vipul joshi

    જીગ્નેશભાઈ,
    ખુબ સરસ વેબસાઈટ બનાવી છે. દરેક પાનાં પર કરેલી મહેનત અને તેની પાછળનો પુરુષાર્થ નજર સમક્ષ દેખાય છે.. ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે નો અમારો અને તમારો પ્રેમ આવો જ અકબંધ રહે અને આવી જ રીતે તમે ગુજરાતી ભાષા જીવંત રાખવા મહેનત કરી રહ્યા છો એ બદલ હૃદયથી આભાર અને સાદર વંદન. !!!

  • Rajdip gadhavi

    We r exterm thankfull to creating auch wonderfull site , to get gujarati sahitya and we get free to read , realy i will spread as many as gujarati this site , i got chance to read such good book , many thanks agian all & lots thanks to meghaniji to show our value ethics ,

  • Utpal

    Veery goods Books, & very good material’s you have.. I have read Ayurvedic Chiktisha it is very good. and you have very nice collection.

    Thanks
    Utpal

  • devang barot

    jignesh bhai
    કયા થી શર્વાત કરું સમજાતું નથી પણ કયા થી તો કરવીજ પડશે આમતો મને વાચન નો થોડો ઘણો શોખ ખરો નવરાશ ના સમય મા લેપટોપ પર કયક કરતો રવો એમાં ગૂગલે મા મે ગુજરાતી બૂક એવું type કર્યું અને અને તમારી અક્ષરનાદ વેબસાઈટ જોય તમારો પરિચય વાચીયો અને મને રસ પડયો કે તમે જે જગ્યાનું વાત તમારા પરિચય મા કરી છે તે બધ્ધી જગ્યા એ હુ ફરેલો છું કારણ હુ રાજુલા ગામ નો વતની છું આપે જે મહુવા ની વાત કરી કે કશ્મીર છે અને ખાસતો ગીર ની તો શું વાત કરવી મને ગીર મા બાયક પર રખડવું બોવ ગમે છે અને વ્યવસાય ની દ્રષ્ટિ એ પણ હુ પીપાવાવ સાથે જોડાયેલો છું કદાચ તમે મારા ભાઈ ને પણ ઓળખતા હોય એવું બને માનીશ ભાઈ બારોટ નામ છે એમનું પણ હુ તમારા આ શોખ થી ખુબજ પ્રભાવિત થયો છું અને તમાર પુસ્તક ના સંગ્રહ માંથી મે ઘણા પુસ્તક વાચીયા મને ખુબજ ગમીયા અને તમારા આ કાર્ય ને હુ હૃદય પૂર્વક બિરદાવું છું મને અક્ષર નાદ માંથી હજી ઘણા પુસ્તકો વાચવા મળસે એવી આશા છે

  • Haribhai Bareja

    શ્રિ જિગ્નેશ ભાઈ,
    તમે સમાજ ને રુણ સુકવિરહ્યા શો અને અમે તમારા રુણિ થતા જઈએ શિયે ,
    કદાશ તમોને પણ ખ્યાલ નહિ હોયકે તમો કેવડુ મોટુ કામ કરિર્હ્યા શો.
    વરશો સુધિ તમારુ યોગદાન નહિ ભુલાય
    તમોને રુબરુ મલ્વા નિ ઇચ્ચા થાય શે…..- હરિભાઈ બરેજા

  • Dilip Sheth

    Dear Jignesh,
    Helo!
    I read e books on computer.I hv Karbonn A21 smart phone.
    When I try to download our e books it gets failed with message download failed and I cant read it.
    I downloaded few e books from news hunt which I can read such as mansai na diva etc. I can read it biut I cant read from aksharnaad.com site.
    Pls guide me.
    Tks
    Dilip

  • Dr Nimesh Patel

    વ્હાલા મોડરેટર,
    આ તમારો ગુણવત્તા સભર ગુજરાતેી સાહિત્યને એકજ પ્લેટફોર્મ પર પુરુ પાડવાનો ખુબજ સફળ અને સરસ પ્રયત્ન છે. ઉત્તરોતર વધુ પ્રગતેીનેી અપેક્ષા એક ગુજરાતેી વતેી.

  • ચન્દ્રકાન્ત લોઢવિયા

    શ્રી Jignesh Adhyaru,
    આ વિભાગ ખૂબ ગમ્યો. આ ઈ-પુસ્તક માં શ્રી ગોપાલભાઈ તથા શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી નું પુસ્તક નવ યુવાનો માટે મંગાવી વહેચણી કરવાનો સંકલ્પ કરેલ છે. જેનો ઓર્ડર તેમને ડાયરેક્ટ મોકલાવેલ છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  • kishorsinhjadeja

    Khubaj sundar chhe badha pustko .sathe sathe satyarth prakas ..manvini bhavay svami vivekand. Chankyaniti hoy to khubaj saru …

  • anilkumar

    મને આ સાઈડ જોઈ ખુબ આનંદ થયો મારે નાના પ્રસંગો લખી મોકલવા હોય તો મોકલી શકાય ખરા ?

  • yug patel

    મને આ વેબ થિ ઘનુ સિખો.its really a very nice fabulous site. I learned have much books has he written and how it is and really I appreciate him.

  • ઉપેન્દ્ર રાવલ (Professional Photographer)

    વિચારધારા તો વહેતીજ હોય છે મસ્તિષ્કમાં
    એને અભિવ્યક્ત કરે તે -લાખો~કરોડોમાં એક- કવિ કે લેખક,
    પ્રવચન કે સમ્પાદકીય પ્રવૃત્તિ પણ એટલાંજ સરાહનીય..
    વ્યવસાય માં વ્યસ્ત હોવા સાથે
    અદભુત ગુજરાતી E-સાહિત્યિક ‘તક’ પીરસવા બદલ
    જીજ્ઞેશભાઈ, તમને હૃદય પૂર્વક ધન્યવાદ …

    ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ ‘ગુજરાતીમાયે’ પછાત હોઈએ ને ત્યાં વળી
    ઢંગ ધડા વગર ‘અંગ્રેજી’માં લખાયેલી કેટ્લીક કોમેન્ટસ વાંચીને
    થાય કે.. 🙂 🙂 🙂 🙂 …

  • Harshad Parmar

    First of all, Thank You For This Greate Work Done by You, Mr. Adhyaru. I like to read Gujarati Stories But i’m Student and not enough time for book reading. It’s gre8 media for me. 1 request to you sir that Saurashtra ni Rasdhara (all parts) by Zaverchand Meghani ji. Again Thanks a lot.

  • Axay Pithwa

    I am a teacher.I like to read the meghani’s stories, I don,t have time to read it regularly. so this is very good option for me, I saved it in my mobile, whenever I got time I start reading. Great work Thanku