અક્ષરનાદ ઈ-પુસ્તકો 1786

Download and Read Aksharnaad Gujarati e-books for free from here!

અક્ષરનાદ પરથી અને ન્યૂઝહન્ટ પરથી લાખોની સંખ્યામાં ડાઊનલોડ જેની ગણતરી પણ હવે અમે મૂકી દીધી છે, હજારો પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, સતત મેળવતો રહ્યો છે. ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ… આંકડા સાચે જ આનંદ આપનારા છે.

નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ બે લાખથી વધુ પ્રતિ પુસ્તક ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર.

નવા ઉમેરાયેલ પુસ્તક

ક્રમપુસ્તકનું નામપુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧.અંતથી આરંભ – ઉમા પરમાર અંતથી આરંભ - ઉમા પરમાર (ઇ-પુસ્તક) (10992 downloads )

અક્ષરનાદ ઈ-પુસ્તકો

અક્ષરનાદ પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક સીરીઝની લિન્ક
૧. તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ
૨. યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા
૩. દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી
૪. વેર વિરાસત – પિન્કી દલાલ વેર વિરાસત – પિન્કી દલાલ
૫. જીવન અંંતરંગ – લઘુનવલ જીવન અંંતરંગ – લઘુનવલ
૬. રોલ નંબર.. – અજય ઓઝા રોલ નંબર.. – અજય ઓઝા
૭. ગુજરાતી નાટકો ગુજરાતી નાટકો

અક્ષરનાદના નીચે આપેલા બધા જ ઈ-પુસ્તકો પી.ડી.એફ ફોર્મેટમાં છે, એ માટે અડૉબ રીડર આપ અહીં ક્લિક કરીને મેળવી શક્શો.

અક્ષરનાદ દ્વારા નિઃશુલ્ક એક ક્લિકે ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (106991 downloads )
૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (115459 downloads )
૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (233827 downloads )
૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (67601 downloads )
૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (61452 downloads )
૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (62904 downloads )
૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (46510 downloads )
૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (61086 downloads )
૯. રઢિયાળી રાતના રાસ ગરબા રઢિયાળી રાતના રાસ ગરબા (68445 downloads )
૧૦. રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (231157 downloads )
૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (39714 downloads )
૧૨. ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (70607 downloads )
૧૩. રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (178815 downloads )
૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (36013 downloads )
૧૫. સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (49970 downloads )
૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (70916 downloads )
૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (56360 downloads )
૧૮. વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર (73526 downloads )
૧૯. ૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર ૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (65352 downloads )
૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (59796 downloads )
૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (140067 downloads )
૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (39899 downloads )
૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (39414 downloads )
૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (35435 downloads )
૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (32117 downloads )
૨૬. અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (36454 downloads )
૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (30749 downloads )
૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (140608 downloads )
૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (43101 downloads )
૩૦. ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (34708 downloads )
૩૧. જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (31906 downloads )
૩૨. ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (98106 downloads )
૩૩. ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (47314 downloads )
૩૪. બાળગીતા – મહેન્દ્ર નાયક બાળગીતા - મહેન્દ્ર નાયક (37265 downloads )
૩૫. આપણા ગરબા… – સંકલિત આપણા ગરબા... - સંકલિત (41878 downloads )
૩૬. મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (38722 downloads )
૩૭. ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (93211 downloads )
૩૮. સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (59150 downloads )
૩૯. વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (20741 downloads )
૪૦. મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (25334 downloads )
૪૧. પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (24159 downloads )
૪૨. જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (24998 downloads )
૪૩. કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (22947 downloads )
૪૪. વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (24009 downloads )
૪૫. સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા સંસ્કૃત સુભાષિત સંગ્રહ (33160 downloads )
૪૬. પરમ તેજે… – ભવસુખ શિલુ પરમ તેજે... - ભવસુખ શિલુ (21870 downloads )
૪૭. માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (36949 downloads )
૪૮. ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (27832 downloads )
૪૯. ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (21382 downloads )
૫૦. માનસ – સુરેશ સોમપુરા માનસ - સુરેશ સોમપુરા (22743 downloads )
૫૧. જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (32638 downloads )
૫૨. ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (24028 downloads )
૫૩. સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (32422 downloads )
૫૪. કવિતા નામે સંજીવની – સંજુ વાળા કવિતા નામે સંજીવની - સંજુ વાળા (26658 downloads )
૫૫. અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (18440 downloads )
૫૬. અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (17134 downloads )
૫૭. મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (38970 downloads )
૫૮. આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (29719 downloads )
૫૯. ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (34043 downloads )
૬૦. પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (15263 downloads )
૬૧. શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (24234 downloads )
૬૨. શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (23906 downloads )
૬૩. વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (31352 downloads )
૬૪. વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (21611 downloads )
૬૫. અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (25054 downloads )
૬૬. આનંદનું આકાશ – શશિકાંત શાહ* આનંદનું આકાશ – શશિકાંત શાહ (24583 downloads )
૬૭. આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (22379 downloads )
૬૮. સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (24363 downloads )
૬૯. નિસ્બત – પ્રજ્ઞા વશી* નિસ્બત – પ્રજ્ઞા વશી (19766 downloads )
૭૦. દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (18341 downloads )
૭૧. ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (48488 downloads )
૭૨. ગરવું ઘડપણ – સંકલિત* ગરવું ઘડપણ – સંકલિત (27876 downloads )
૭૩. ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (19270 downloads )
૭૪. સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (13019 downloads )
૭૫. સંબંધમિમાંસા – શશિકાંત શાહ* સંબંધમિમાંસા - શશિકાંત શાહ (14925 downloads )
૭૬. જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (36332 downloads )
૭૭. વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (16392 downloads )
૭૮. સુધન – હરનિશ જાની# સુધન - હરનિશ જાની (20134 downloads )
૭૯. હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (32106 downloads )
૮0. કવિતા.કોમ – બ્રિજ પાઠક કવિતા.કોમ - બ્રિજ પાઠક (14025 downloads )
૮૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (19796 downloads )
૮૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (14380 downloads )
૮૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (15762 downloads )
૮૪. દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (20530 downloads )
૮૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (13414 downloads )
૮૬. બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (19589 downloads )
૮૭. અંગદાનથી નવજીવન – સંકલિત અંગદાનથી નવજીવન (19278 downloads )
૮૮. સમિધા – સુરેશ સોમપુરા સમિધા - સુરેશ સોમપુરા (24916 downloads )
૮૯. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (19203 downloads )
૯૦. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (18261 downloads )
૯૧. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (17144 downloads )
૯૨. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (17073 downloads )
૯૩. ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (17617 downloads )
૯૪. સીધી વાત – જીતુભાઈ પંડ્યા સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (14000 downloads )
* સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો
૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (44998 downloads )
૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (30185 downloads )
૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (25565 downloads )
૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (32374 downloads )
૫. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (25169 downloads )
૬. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (26776 downloads )
૭. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (25785 downloads )
૮. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (16949 downloads )
૯. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (23669 downloads )
૧૦. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (22100 downloads )
૧૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (23057 downloads )
૧૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (18930 downloads )
૧૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (18750 downloads )
૧૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (20551 downloads )

*નિશાનીવાળા પુસ્તકો શ્રી ગોવિંદ મારુના અને #નિશાનીવાળા પુસ્તકો શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને ગુજરાતી લેક્સિકોનના સૌજન્યથી અહીં પ્રસ્તુત થયા છે.

છેલ્લે આ પાનું તા. ૨૨ જૂન ૨૦૨૨ ના રોજ અપડેટ કર્યું.

Leave a Reply to preetyCancel reply

1,786 thoughts on “અક્ષરનાદ ઈ-પુસ્તકો

  • kokila.k

    સુરેશ સોમપુરા ની “માનસ “પુસ્તક વાંચ્યા પછી મને જાણવા મળ્યું કે માનસિક શક્તિ ના સંવર્ધન માટે, વિચાર અને કલ્પના-શક્તિના ઉત્કર્ષ માટે, જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ માટે ,એશ્વર્ય ,સદબુદ્ધિ અને સ્વાસ્થ્ય માટે માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે .

  • Sunita prajapati

    “ચાલ જીંદગી જીવી લઈએ “વાચીને મને જીવન જીવવાની નવી પ્રેરણા મળે છે.આ પુસ્તકમાં મને સ્પર્શી ગયેલી વાતોમાં આપણી જિંદગી કેટલી? આ નાની વાત ઘણું કહી જાય છે.

  • Parmar mohini

    પ્રેમાનંદરચિત કૃતિ “સુદામાચરિત્ર અને હૂંડી ” વાંચી આનંદ થયો. કૃષ્ણ અને સુદામાની મિત્રતા વિશે અદભૂત રજૂઆત કરી છે. સુદામા ગરીબ હોવા છતાં કૃષ્ણ તેમને ભૂલતા નથી .જેના થકી મિત્રતાની સાચી ઓળખ થાય છે.

  • Patel jigisha

    “જ્ઞાનનો ઉદય ” આ પુસ્તકમાં આધ્યાત્મિકતાની વાતો કરવામાં આવી છે.આ પુસ્તકમાં શ્વાસોશ્વાસની ક્રિયાની, શરીર અને મનની અને સ્વની ઓળખની વાતો કરવામાં આવી છે. આ પુસ્તક મને ખૂબ જ ગમ્યું હતું.આ પુસ્તકમાંથી મને ઘણું બધું જાણવા મળ્યું હતું..

  • કાજલબેન બાબુભાઈ પટેલ

    ७८ માં નંબર પર આવેલું “વિચારયાત્રા” નામનું આ પુસ્તક ખૂબ જ ઉત્તમ છે. આ પુસ્તકની મુખ્ય ખાસિયત આ છે કે આ પુસ્તકમાં માત્ર એક જ ‘ઈ ‘ – ‘ઉ’ વાપર્યા છે. “વિચારયાત્રા” પુસ્તકમાં અલગ- અલગ દશ જેટલા શીર્ષકો આપ્યાં છે. અને તે દરેકની અંદર અલગ- અલગ વિચારોને અવનવા ઉદાહરણો દ્વારા વિસ્તાર પૂર્વક મૂકવામાં આવ્યાં છે. જે શ્રેષ્ટ જીવન જીવવા માટે ખૂબજ મહત્વનો ફાળો ભજવતા હોય છે. જેમ કે “જીવનશાસ્ત્રમાં નિપૂણ હોય એવા માણસો વાસ્તુશાસ્ત્ર વિના પણ પોતાના ઘરમાં સુખનો ટાપુ સર્જી શકે છે. માણસની બુદ્ધિનાં બારણાં ખુલ્લા હોય તો ઘરના બારણાં ગામે તે દિશામાં ખુલતા હોય. કશો ફરક પડતો નથી !” જેવા ઉત્તમ વિચારો આ પુસ્તકમાંથી મળે છે તેથી ખરેખર, આ પુસ્તક મારા માટે પ્રેરણાનું માધ્યમ બન્યું છે.

  • Hiral patel

    ‘ પાંદડે પાંદડે જ્યોતિ’ નામનું પુસ્તક એ શ્રી મહેશ દવે દ્વારા સંક્ષેપ સરળીકરણ અને સંકલન પામેલી બોધપ્રદ અને સુંદર કથા નો સંગ્રહ કરવામાં આવ્યો છે. એમાં પ્રાર્થના પાછળની ભાવના અને પ્રાર્થનામાં એકાગ્રતાની સરસ વાતો કરવામાં આવી છે. ખરેખર પુસ્તક વાંચી મને ઘણું બધું જાણવાનું મળ્યું.

  • Patel nidhi

    બિંદુ -મોરલીધર દોશી ના આ પુસ્તકમા ખૂબ જ સરસ વાક્ય છે કે “ઘડિયાળના કાંટા કોઈની રાહ જોયા વગર સતત આગળ ને આગળ વધતા જ રહે છે. સમય એટલી સૂક્ષ્મ વસ્તુ છે જે આપણા હાથથી પકડી શકાતી નથી તેથી દરેક ક્ષણને હસતા હસતા જીવી લેવુ કારણ પાછો એ સમય મળે ન મળે. “

  • Patel niral

    “ગરવું ઘડપણ”
    અવન્તિકા ગુણવંતના આ પુસ્તકમાં કહેવામા આવ્યુ છે કે નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં, માટે આપણને ગમતી કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા જ રહેવાનું જેથી આપણી જીંદગી આપણને બોજ ન લાગે. જીંદગી નીરસ ન બની જાય. આ પુસ્તક થકી મને પણ સતત પ્રવૃત્તિશીલ રહેવાની પ્રેરણા મળી.

  • Yogi rathod

    “આઝાદી કી મશાલ”
    મહેંદ્ર મેઘાણી ના પુસ્તક ના બે વાક્યો મારા હ્દય ને ખૂબ જ સ્પર્શી ગયા. પહેલુ નેહરુજી એ કહેલ – હમને ઓર આપને ખ્વાબ દેખેં, હિન્દુસ્તાન કી આઝાદીકે ખ્વાબ. ઉન ખ્વાબોમેં ક્યા થા? વહ ખ્વાબ ખાલી યહ તો નહીં થા કિ અંગ્રેજ કૌમ યહાંસે ચલી જાએ ઔર હમ ફિર એક ગિરી હુઈ હાલતમેં રહે અને બીજુ ભારત મૉં નો ઓસવાતો આત્મા. દેશના ઉપકારો ભૂલી આજે આપણે એમ કહીએ છીએ કે દેશે મને શું આપ્યુ? ત્યારે કેનેડીની વાત યાદ આવે – Ask not what your country can do for you, ASK WHAT YOU CAN DO FOR YOUR COUNTRY. અને આ બાબત ત્યારે જ સમજાશે જ્યારે “આ મારો દેશ છે ” આ મમત્વ ભાવ ઉભો થશે. જ્યારે પ્રત્યેક વ્યક્તિ પોતાના કતૃત્વથી ભારતમૉં નુ ૠણ ઉતારવાનો પ્રયત્ન કરશે ત્યારે જ નેહરુજી એ જોયેલ ખ્વાબ સાચા અર્થમાં સાકાર થશે…..

  • Hiral thakor

    “જ્ઞાનનો ઉદય ” પુસ્તકમાં સરળ ઉદાહરણો દ્વારા જ્ઞાનની વાતો સચોટ રીતે સમજાવી છે. જે ખરેખર જીવન ઉપયોગી છે. ઘણી વખત અાપણે જ અાપણા દુઃખનું કારણ બનીઅે છે અા વાતને ખૂબ જ સરસ રીતે વ્યવહારુ ઉદાહરણ દ્વારા સમજાવી છે જે મને ખૂબજ ગમી. જ્ઞાનની સાચી સંકલ્પના મને અા પુસ્તક દ્વારા સમજાઈ.

  • પટેલ જિગીશા પી.

    “જ્ઞાનનો ઉદય”આ પુસ્તક મને ખૂબ જ ગમ્યું હતું.આ પુસ્તકમાંથી મને ખૂબ જ જાણવા મળ્યું હતું.આ પુસ્તકમાં આધ્યાત્મિકતાની વાતો કરવામાં આવી છે. આ પુસ્તકમાં જ્ઞાનની સાથે સાથે મન અને શરીર, શ્વાસોશ્વાસની ક્રિયાની વાતો કરવામાં આવી છે.

  • sarika patkar

    આચાર્યશ્રી પ્રધ્યુમ્નસૂરિ મહારાજ ની ” હૈયાનો હોંકારો” આ પુસ્તક વાંચીને મને ઘણું બધું જાણવાનું મળ્યું. તેમાં લેખકે નવા નવા ઉદાહરણો દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે. આ પુસ્તક માંથી આપણે આગળને આગળ વધવાની પ્રેરણા મળે છે.

  • poorvesh rathod

    Extra ordinary work by publisher in world of open access. Now the doors are open for unbelievable knowledge on the floor like this publisher where knowledge becomes free air to breath.

  • Ami N. Patel

    જીંદગી કેવી રીતે જીવશો?
    આ પુસ્તકના લેખક ડૉ.શશીકાંત શાહએ યુવાપેઢીને ઉદ્દેશીને ઘણી બધી વાતો કરી છે,જે આધુનિક યુગના જીવન વ્યવહારમાં કેવી રીતે સરળ જીવન જીવવું તેનો રસ્તો બતાવે છે. પુસ્તકમાં વાસણોને બદલે પુસ્તક ભેટમાં આપીએ! આ લેખે મારુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.”વિચારપ્રેરક પુસ્તકો ભેટમાં આપવા કે વહેંચવાએ સાચી રીતે તો સમાજ સુધારણાનું પ્રેરકબળ છે.”આ પુસ્તક થકી આજની યુવાપેઢીને માગૅદશૅન મળી રહ્યું છે,તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

  • Patel Hiral R.

    “પાંદડે પાંદડે જ્યોતિ ” મહેશ દવે લેખિત આ પુસ્તકમાં અનેક લઘુકથાઓ વાંચી મને ઘણી પ્રેરણા મળી .આ પુસ્તકમાં લખાયેલ દરેક કથાઓ ખૂબ જ સુંદર છે .કથાઓમાં બોધ પણ જાણવા મળ્યો.વિવેકપૂર્વક મધ્યમ માર્ગે ચાલવું એમાં શ્રેય છે. વિચારણા અને આંતરસૂઝ સૂક્ષ્મ સંકેતો આપી સાચું જ્ઞાન આપે છે. સૌની ખામીઓ અને અવગુણોની ઉપેક્ષા કરી આદર અને પ્રેમ આપવા મંડીએ તો સામેથી પણ પ્રેમ ,આદર સાથે પ્રેમનો પડઘો પડે છે .દરેક કથાને અંતે સારવી તારવીને સાર આપીને એમણે કથાનો મર્મ દર્શાવ્યો છે. કથાને પગલે પગલે તેઓએ અજવાળા પાથર્યા છે…..

  • Patel Darshana Bharatbhai

    ‘માનસ’ સુરેશ સોમપુરાનું પુસ્તક શીર્ષક જોઈને જ વાંચવાનું મન થયું. માનસિક શક્તિ દ્વારા ઐશ્વર્ય,સદ્દબુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્તિની ખૂબ જ અદ્ભુત વાતો જાણી. માનવી આજે પણ મનની શક્તિઓથી અજાણ છે. મનની શક્તિ દ્વારા માણસ કેવી રીતે રોગોનો પ્રતિકાર કરી શકે છે -તે વાત મને ખૂબ જ ગમી. તે માટેના ઉદાહરણો પણ સરસ છે. ખોરાકની મન પર થતી અસરો ,મનની સ્થિરતાના ઉપાયો, વ્યગ્રતાને દૂર કરવાનાં ઉપાયો ખૂબ જ સુંદર છે. અહીં દર્શાવેલ માનસ શક્તિ દ્વારા ચિકિત્સા પદ્ધતિ પણ દરેકે જાણવા જેવી છે. ખરેખર માનસિક શક્તિ જ દરેકને પૂર્ણ સ્વાસ્થય આપવા સમર્થ છે. મારા માટે ‘મન ‘ હંમેશાં જ આકર્ષણનું કેદ્ર રહ્યું છે .મન વિશે જાણવાની મારી જિજ્ઞાસા હંમેશા રહી છે. આ પુસ્તક વાંચવાથી ખૂબ આનંદ થયો. આભાર.

  • Patel Parul R.

    “માનસ ” આ પુસ્તક મા માનસિક શક્તિ ને મજબૂત કેવી રીતે બનાવશો તેની સમજણ આપેલ છે. આથી આ પુસ્તક મને ખુબ ગમ્યું. આ પુસ્તક ના લેખક સુરેશ સોમપુરા છે.

  • Bindi patel

    ‘આનંદની ખોજ’ પુસ્તકના લેખક ડૉ. શશિકાંત શાહ દ્વારા ખૂબ સરસ માહિતીઓ આપવામાં આવી છે. આ પ્રસ્તુત પુસ્તક દ્વારા જાણવા મળે છે કે આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ. આપણે હંમેશા જીવન આનંદપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે કોઈ પણ દિવસ કોઈ પણ વાતને પર્સનલી લેવી જોઈએ નહીં. એનાથી આપણી જીંદગીમાં હતાશા, નીરાશા અને ડીપ્રેશન ક્યારેય નહીં આવે. આપણાંથી જે શ્રેષ્ઠ થાય એ જ કરવું જોઈએ. જ્યારે કોઈ ક્રિયા કરવામાં આપણને આનંદ થાય એનાથી અનાયાસ શ્રેષ્ઠનું સર્જન થઈ શકે છે. ખરેખર, આ પુસ્તક વાંચવાથી જીવન ખૂબ જ સરસ અને આનંદમય બની જાય છે.

  • Yamini katekar

    ‘જ્ઞાનનો ઉદય’ પુસ્તકના લેખક શ્રી મહેન્દ્ર નાયક દ્વારા ખૂબ સરસ માહિતીઓ આપવામાં આવી છે. આપણા શરીરમાં શ્વાસનું શું મહત્વ રહેલું છે તે આ પુસ્તક થકી જાણવા મળે છે. પ્રસ્તુત પુસ્તકમાં શ્વાસ અને મનનો સંબંધ કેવી રીતે જોડાયેલ છે તે જોવા મળે છે. શરીર અને મન બંને વચ્ચે નો સંબંધ જોવા મળે છે. આપણા પંચકોષ નો શક્તિ ચક્રો વિશે જાણવા મળે છે. આપણા શરીરની ગ્રંથિઓ અને ચક્રો વિશે ની માહિતી ઓ જોવા મળે છે. મનની કાયૅપ્રણાલીની માહિતી આપવામાં મનમાં થતાં વિચારોને કઈ રીતે નિયંત્રણમાં રાખવું તે આ પુસ્તક દ્વારા જાણવા મળે છે. ખરેખર, આ પુસ્તક ખૂબ જ સરસ માહિતીઓ પૂરી પાડે છે.

  • Yogi rathod

    “આઝાદી કી મશાલ”
    મહેનદ્ર મેઘાણી ના આ પુસ્તક ના બે વાક્યો મારા હ્દય ને ખૂબ જ સ્પર્શી ગયા – નેહરુજી અે કહેલ “હમને ઔર આપને ખ્વાબ દેખેં, હિન્દુસ્તાન કી આઝાદીકે ખ્વાબ. ઉન ખ્વાબોમેં ક્યા થા? વહ ખ્વાબ ખાલી યહ તો નહીં થા કિ અંગ્રેજ કૌમ યહાંસે ચલી જાએ ઔર હમ ફિર એક ગિરી હુઈ હાલતમેં રહે. અને બીજુ – ભારતમૉં નો ઓસવાતો આત્મા. આજે આપણે દેશના ઉપકારો ભૂલી એમ કહીએ છીએ કે દેશે મને શું આપ્યુ? ત્યારે કેનેડીની વાત યાદ આવે – ask not what your country can do for you, ask what you can do for your country. આ બાબત ત્યારે જ સમજાશે જ્યારે “આ મારો દેશ છે. “આ મમત્વ ભાવ ઊભો થશે અને નેહરુજી એ જોયેલ ખ્વાબ સાકાર થશે………

  • Patel Kajalben Babubhai

    ७८ માં નંબર પર આવેલું “વિચારયાત્રા” નામનું આ પુસ્તક ખૂબ જ ઉત્તમ છે. આ પુસ્તકની મુખ્ય ખાસિયત આ છે કે આ પુસ્તકમાં માત્ર એક જ ‘ઈ ‘ – ‘ઉ’ વાપર્યા છે. “વિચારયાત્રા” પુસ્તકમાં અલગ- અલગ દશ જેટલા શીર્ષકો આપ્યાં છે. અને તે દરેકની અંદર અલગ- અલગ વિચારોને અવનવા ઉદાહરણો દ્વારા વિસ્તાર પૂર્વક મૂકવામાં આવ્યાં છે. જે શ્રેષ્ટ જીવન જીવવા માટે ખૂબજ મહત્વનો ફાળો ભજવતા હોય છે. જેમ કે “જીવનશાસ્ત્રમાં નિપૂણ હોય એવા માણસો વાસ્તુશાસ્ત્ર વિના પણ પોતાના ઘરમાં સુખનો ટાપુ સર્જી શકે છે. માણસની બુદ્ધિનાં બારણાં ખુલ્લા હોય તો ઘરના બારણાં ગામે તે દિશામાં ખુલતા હોય. કશો ફરક પડતો નથી !” જેવા ઉત્તમ વિચારો આ પુસ્તકમાંથી મળે છે તેથી ખરેખર, આ પુસ્તક મારા માટે પ્રેરણાનું માધ્યમ બન્યું છે.

  • Lajvanti patel

    ડૉ.અજય કોઠારીની “ચાલ જિંદગી જીવી લઈએ” પુસ્તક વાંચી મને ખૂબ જ આનંદ થયો.આ પુસ્તકે મને જીવન જીવવાનો એક અલગ જ માગૅ બતાવ્યો છે.ખરેખર, આ પુસ્તક હૃદય સ્પર્શી જાય તેવું છે.

  • Patel kinjalkumari Gopalbhai

    “જ્ઞ।નનો ઉદય”
    મહેન્દ્ર નાયક દ્મરા લખવામા આવેલા આ પુસ્તકમાંથી મને શરીર અને મન, શકિત ચક્ર, વિશે ધણી અગત્યની બાબતો જાણવા મળી.
    જ્ઞાન એટલે શુ ? ..જ્ઞાન કયાંથી ઉદભવે છે ? જેવા વિવિઘ પ્રશ્નોના જવાબ મને આ પુસ્તકમાંથી મળ્યા. મને જાણવા મળ્યું કે આપણું વ્યકિતત્વ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, અને કારણ શરીર .આ ત્રણેય વારંવાર થતા જન્મ મૃત્યુના કારણરૂપ બને છે. આ ત્રણેય શરીરો અજ્ઞાનને પરિણામે જ હોય છે.
    જ્ઞાન તો અત્યાર સુધી બહુ લીધું. પરંતુ ખરેખર નું જ્ઞાન તો આ પુસ્તક વાંચ્યાબાદ મને મળ્યુ. આથી હું ખુબ જ આનંદની લાગણી અનુભવું છું.

  • Patel kajalben Babubhai

    ७८ માં નંબર પર આવેલું “વિચારયાત્રા” નામનું આ પુસ્તક ખૂબ જ ઉત્તમ છે. આ પુસ્તકની મુખ્ય ખાસિયત આ છે કે આ પુસ્તકમાં માત્ર એક જ ‘ઈ ‘ – ‘ઉ’ વાપર્યા છે. “વિચારયાત્રા” પુસ્તકમાં અલગ- અલગ દશ જેટલા શીર્ષકો આપ્યાં છે. અને તે દરેકની અંદર અલગ- અલગ વિચારોને અવનવા ઉદાહરણો દ્વારા વિસ્તાર પૂર્વક મૂકવામાં આવ્યાં છે. જે શ્રેષ્ટ જીવન જીવવા માટે ખૂબજ મહત્વનો ફાળો ભજવતા હોય છે. જેમ કે “જીવનશાસ્ત્રમાં નિપૂણ હોય એવા માણસો વાસ્તુશાસ્ત્ર વિના પણ પોતાના ઘરમાં સુખનો ટાપુ સર્જી શકે છે. માણસની બુદ્ધિનાં બારણાં ખુલ્લા હોય તો ઘરના બારણાં ગામે તે દિશામાં ખુલતા હોય. કશો ફરક પડતો નથી !” જેવા ઉત્તમ વિચારો આ પુસ્તકમાંથી મળે છે તેથી ખરેખર, આ પુસ્તક મારા માટે પ્રેરણાનું માધ્યમ બન્યું છે .

  • Patel Parul R.

    “માનસ” આ પુસ્તક મા માનસિક શક્તિ ને મજબૂત કેવી રીતે બનાવશો તેની સમજણ આપેલ છે. આથી આ પુસ્તક મને ખુબ ગમ્યું. અને આ પુસ્તક ના લેખક સુરેશ સોમપુરા છે.

  • Patel khushbu R

    “મારી જીવનયાત્રા” આ પુસ્તક બબલભાઈ મહેતાનાં જીવન પર આધારીત છે. આ પહેલા ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ વખતે અમને ત્રણ પુસ્તકો આપવામાં આવ્યાં હતાં એમાંથી એક પુસ્તક હતુ,”સમુહ જીવનનો આચાર” જે પુસ્તક બબલભાઈનું હતું અને જેને અમને સમુહ જીવન કઇ રીતે જીવવું તેં શીખવ્યું હતુ.ત્યારબાદ આ બીજુ પુસ્તક “મારી જીવનયાત્રા” વાંચી, આ પુસ્તક વાંચતા એમનાં જીવનની ઝાંખી જોવા મળી. એમનું બાળપણ, એમનો માતા ન ભાઈ સાથેનો નો પ્રેમનો સંબંધ , ત્યારબાદ એમનાં જીવનમાં વિવિધ મહાપુરુષો એ આપેલા વિચારનો ઉપયોગ, વિવિધ પુસ્તકોનું જ્ઞાન, ત્યાર બાદ “કાકાસાહેબ કળેલકરનાં લેખો” એ બબલ ભાઈનાં જીવનમાં લાવેલ પરિવર્તન ખૂબ જ પ્રભાવક છે. તેમણે પોતાની રહેણી ક્હેણી બદલી નાખી. એમનાં જીવનમાં ગાંધીજી અને ગુજરાત વિદ્યાપીઠનાં શ્રમ નો ખૂબ જ મોટો ફાળો જોવા મળ્યો છે.બબલ ભાઈ સમાજ સેવા માટે એક ખૂબ જ સરસ ગ્રામશિલ્પી શક્યા. તેમણે એક પછાત ગામને કાઈ રીતે એક સારા ગામમાં પરિવર્તિત કર્યું તેં મને આ પુસ્તક જોવા મળ્યું. એમને ફકત સેવા જ કરી કોઈ પાસે કદી કાઈ માંગ્યું નહીં એ છતાં લોકોએ એમને પ્રેમભાવથી કોઈ પણ વસ્તુની કદી કમી થવા દીધી નથી.. ખરેખર આ પુસ્તક વાંચીને મને ઘણી પ્રેરણા મળી અને મારુ ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લેવું સાર્થક બન્યું. અંતે એટલું જ કહીશ કે ” ગાંધી વિચાર પ્રમાણે પોતે ઘડાવું અને સમાજને ઘડવો” એ બબલ ભાઈ જેવા સમાજ સેવક જ કરી શકે છે.

    • Patel Parul R.

      “માનસ” આ પુસ્તક મા માનસિક શક્તિ ને મજબૂત કેવી રીતે બનાવશો તેની સમજણ આપેલ છે. આથી આ પુસ્તક મને ખુબ ગમ્યું. અને આ પુસ્તક ના લેખક સુરેશ સોમપુરા છે.

  • Virajsinh parmar

    35મા નંબર પર આવેલું “આપણા ગરબા” નામનું આ પુસ્તક ખૂબ જ રમણીય છે. કારણ કે એમાં આપણા પ્રાચીન ગરબાઓ સંકલિત થયા છે. જેમાં “અમે મણિયારા”,” આસમાના રંગની ચૂંદડી”,” ઈંધણા વીણવા ગઈ તી”,” ખમ્મા મારા નંદજીના લાલ” ,”એકે લાલ દરવાજે” ,”છેલાજી રે” વગેરે જેવા અનેક ગરબા સમાવવામાં આવ્યા છે. જેમાં “લટકે હાલોને નંદલાલ” એ મારું સૌથી પ્રિય ગરબો છે. ખુબ જ સરસ અને સૌથી લોકપ્રિય એવા ગરબાઓ મને ખૂબ જ કામ આવે તેવા છે. કારણકે હું એક નાનો ગાયક છું. જેથી મને આ ગરબા ખૂબ કામ આવે એમ છે. એના માટે આ વેબસાઈટનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. ખરેખર પુરા હૃદયથી હું આ વેબસાઈટનો આભાર માનું છું……

    ભારત માતાકી જય
    જય જય ગરવી ગુજરાત

  • વિરાજસિંહ પરમાર (બાપુ)

    “અક્ષરનાદ.કોમ” પર આ સંકલિત ગરબાઓ ખુબજ સુંદર છે. જેમાં આપણે ૩૫માં નંબર પર આવેલું ‘આપણાં ગરબાઓ’
    નામનું પુસ્તક જોવા મળે છે. જે આપણને પ્રાચીન ગરબાઓનો સમૂહ પૂરો પાડે છે . જેમાં “અમે મણીયારા” , “આસમાના રંગની” , “ખમ્મા મારા નંદજીના લાલ” વગેરે જેવા અનેક પ્રાચીન ગરબાઓ જોવા મળે છે. કે જે ખુબજ પ્રસિધ્ધ છે. જેમાં “લટકે હાલો ને નાદલાલ” એ મારો સૌથી પ્રિય ગરબો છે . હું પોતે એક નાનો અમસ્તો સંગીતકાર (ગાયક) છું. જેથી મને આ પુસ્તક ખુબજ કામ આવ્યું છે.ધન્યવાદ આ વેબસાઇટને ,

    વંદેમાતરમ,
    ભરત માતાકી જય ,
    જય જય ગરવી ગુજરાત……

  • કાજલ પટેલ

    “આનંદનું આકાશ” પુસ્તકના લેખક શ્રી શશિકાંતશાહ દ્વારા દર્શાવેલ કિસ્સાઓ, ઉદાહરણો અને સ્વએ ઉકેલેલા પ્રશ્નો થકી સમાજમાં વ્યક્તિને અનુભવાતી સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે.મારા માટે આ પુસ્તક જીવન જીવવાની કળા બન્યું છે કારણ કે, જીવનના ખરા આનંદને માણવા માટે બાધક એવી સમસ્યાઓ , શરમ , લોકો શું કહેશે ? જેવા દરેક પ્રશ્નનોનો ઉકેલ મને આ પુસ્તક દ્વારા મળ્યો. ખરેખર આ પુસ્તક મારા માટે પ્રેરણાનું માધ્યમ બન્યું છે.

  • ટંડેલ ખુશ્બુ

    ” રસધારની વાર્તાઓ: ભાગ 1″
    રાષ્ટ્રીય શાયર અને લોક સાહિત્યના અજોડ સંપાદક અને લેખક એવા ઝવેરચંદ મેઘાણીની “રસધાર ની વાર્તાઓ: ભાગ 1″માં ખરેખર ખૂબ જ સુંદર વાર્તાઓ આલેખાઈ છે .આપણા ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને તેની સાથે જોડાયેલી શોર્ય કથાઓ વાંચી ખૂબ જ આનંદની લાગણી અનુભવાઈ આ કૃતિ વાંચી ત્યારે હું ઝવેરચંદ મેઘાણીને ખરા અર્થમાં જાણી શકી છું એવું હું માનું છું.

  • Heli patel

    “માનસ” આ પુસ્તક મને ખુબ જ ગમ્યું . આ પુસ્તક મા આપણા ” મન” વિશે વાત કરવામાં આવી છે . આ પુસ્તક ના લેખક છે.સુરેશ સોમપુરા છે. મન વિશે કહેવામાં આવ્યું છે કે મન એ માનસિક શકિત, ઐશ્વર્ય , જેવી વાતો કરવામાં આવી છે. મનને કેવી રીતે આપણે વાળી શકીએ તે દશૉવવામા આવ્યુ છે. આ પુસ્તક મને ખુબ જ ગમ્યું છે.

  • Patel Aneri Ajitbhai

    ” કિતની હકીકત, કિતના ફસાના ”
    કામિની સંઘવી લેખિત આ પુસ્તકમાં રજુ કરેલા તેમના વિચારોએ મને વિચારતી કરી દીધી…..આ પુસ્તકમાં લખાયેલા દરેક લેખો આજના આધુનિક યુગની કડવી વાસ્તવિકતા દશૉવી રહ્યાં છે….તેમાના ત્રણ લેખો ” સમાજમાં સ્ત્રીની ભૂમિકા ” , ” છોકરીઓએ વ્રત ન કરવા… એવા નિયમો શાળામાં ક્યારે ? ” અને ” અંધશ્રદ્ધાનું મૂળ કયાં..? ” એ મારા અંતરને ખૂબ જ સ્પર્શ કર્યો….અને એક સ્ત્રી તરીકે આધુનિક યુગમાં સ્ત્રીના વિચારો , સ્ત્રીની સ્વતંત્રતા તથા સ્ત્રીનું સ્થાન ક્યાં ? આ દરેક પ્રશ્નો વિશે વિચારવાની મને પ્રેરણા મળી..આ પુસ્તક વાંચીને ખરેખર હું ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવુ છું…

  • Ganvit jaya k.

    “સુભાષિત સંગ્રહ” પુસ્તકમાં સૂક્તિઓ, કણિકાઓ, મંત્રો તેમજ સુભાષિતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કહેવાયું છે કે — “સુભાષિતો એ સંસ્કૃત ભાષાનો અમર વિચાર ખજાનો છે.” આ પુસ્તકમાં દર્શાવેલી દરેક બાબતો મારા હ્રદયને સ્પર્શી ગઈ…આ સુભાષિતો મારા માટે અલ્પાઅક્ષરી હોવા છતાં મહાન અર્થ સૂચવનારા છે. જીવનમાં સારા ગુણો વિકસાવવા માટે, ઉપદેશાત્મક બોધગ્રહણ માટે, વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર્ય વિકાસ માટે તેમજ આ સુભાષિતોમાંના વિચારો મને દરેક પ્રકારની મુશ્કેલીઓના ઉપાયો મેળવવા માટે માર્ગદર્શક બન્યા છે. વાસ્તવમાં આ પુસ્તક મારા માટે એક ઘરેણું સમાન છે…

  • Patel Nikita Rajeshbhai

    “ચાલ જિંદગી જીવી લઈએ” ડૉ. અજય ઠાકોરનું આ પુસ્તક ઘણુ સરસ છે. આ પુસ્તક વાંચીને મને ઘણો જ આનંદ થયો. મારા માટે આ પુસ્તક જિંદગી જીવવાનું ઉદાહરણ બન્યું છે.

  • Patel jinal d.

    “આનંદ ની ખોજ “આ પુસ્તકમાં ચાર કરારો આપવામાં આવ્યા છે .જેનો સ્વીકાર કરવાનો છે. આ ચાર કરારો જેવા કે નિષ્પાપ રહો, કોઈ પણ વાતનને અંગત લેશો નહીં ,ધારણાઓ બાંધશો નહીં ,જે કરો તે શ્રેષ્ઠ કરો .આ ચાર કરારોનને વળગી રહેવાથી સુખ ,શાંતિ અને પ્રસન્નતા ટકાવી શકાશે .અને આ ચાર કરારોમાં થી આનંદની પ્રાપ્તિ થાય છે. અને આ પુસ્તકની અંદર કહેવામાં આવ્યું છે કે જેટલો આનંદ સુખમાંથી નથી મળતો એટલો આનંદ દુઃખ માંથી મળતો હોય છે પરંતુ તેને માણતા આવડવું જોઈએ. આ પુસ્તક હંમેશા આનંદમય રીતે જીવન જીવવાની પ્રેરણા આપે છે.
    .

  • Patel Binal Ashokbhai

    આ પુસ્તક ” ચાલ જિંદગી જીવી લઇએ ” વાચીને લાગે છે કે જે પણ આ પુસ્તક વાંચશે અેને અેક વાર ફરી વિચાર આવશે કે, “ચાલ જિંદગી જીવી લઇએ! ” આ પુસ્તકમાં મને ત્રણ મુદ્દા હૃદય સ્પર્શી ગયા. આપણી જિંદગી આપણી કેટલી ? , જીવનસાથી અને મિત્ર. સાચા અર્થમાં આપણી જિંદગી આપણી કેટલી છે તે તો જાણવુ જ રહ્યુ. તેમજ જીવનસાથી અને મિત્ર વિશે અદભુત વાતો કહી છે. સાચો મિત્ર અેજ કે જેને અરધી રાતે કામ પડે ને ઊઠાડો ને ઉઠાડતી વખતે કહેવું ના પડે કે સોરી , તને ઉઠાડવા માટે સોરી…. આ નાની વાત ઘણુ કહી જાય છે. ખરેખર આ પુસ્તક વાંચવી જોઈએ. આ પુસ્તકમાંથી મને જીવન જીવવાની નવી પ્રેરણા મળી છે.

  • ટંડેલ જેમિની

    “સુદામા ચરિત્ર અને હુંડી
    પ્રેમાનંદ કૃત સુદામા ચરિત્ર અને હૂંડી ની આખ્યાન કથા રમેશ જાનીએ ખુબ જ સરસ લખી છે આ કૃતિ વાંચીને મને નરસિંહ મહેતા ના જીવન પ્રસંગ વિશે અનેકવિધ જાણકારી પ્રાપ્ત થઇ અને પ્રેમાનંદ વિશે કહેવાયેલી એક વાત યથાર્થ થતી જણાઈ કે ,”રસનિષ્પત્તિ ની બાબતમાં પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે તેવો કવિ આજદિન સુધી થયો નથી ,એ ધારે ત્યારે હસાવે છે, ધારે ત્યારે રડાવે છે ,અને ધારે ત્યારે શાંત રસના ખોળા માં જઈ ને બેસાડે છે .”….ખરેખર ખૂબ જ અદભુત રચના વાંચીને હર્ષની લાગણી અનુભવું છું

  • Patel Neha Sumanbhai

    “જિંદગી કઈ રીતે જીવાશે”? આ પુસ્તક વાંચીને મને ખૂબ જ આનંદ થયો. આ પુસ્તકમાં મને બે લેખો ખૂબ જ ગમ્યાં. ‘સોરી બોલવામાં આપણને તકલીફનો અનુભવ કેમ થાય છે ‘? આ લેખમાં ઈજેમાએ “સોરી” કહેવાની ઈચ્છા ધરાવતા મિત્રોને પાંચ ટીપ્સ આપી છે તે મને ખૂબ જ ગમ્યું.અને બીજો લેખ ‘વાસણોને બદલે પુસ્તક ભેટમાં આપીએ ! આ ઉપરાંત બધા જ લેખો વાંચીને મને ખૂબ આનંદ થયો ‌. આ પુસ્તકે મને જીવન જીવવાનો એક અલગ જ માગૅ બતાવ્યો છે.ખરેખર આ પુસ્તક હૃદય સ્પર્શી જાય તેવું છે.

  • tandel jemini vasudevbhai

    ” જેીન્દગેી કઈ રેીતે જેીવશો?” ખરેખર ખુબ જ અદ્ભુત પુસ્તક ,લેખક્ શશેીકાન્ત શાહના આ પુસ્તકે મને ખુબ જ પ્રભાવિત કરેી , પુસ્તકમા આપેલા ૧૧ લેખો પૈકેી બધા જ લેખો મને ખુબ ગમ્યા ,જે અન્તર્ગત …..’સોરેી બોલવામા આપણને તક્લેીફનો અનુભવ કેમ થાય ?’,’વર્કાહોલિક બનવાથેી બચેીઍ’ અને ‘ વાસણૉને પુસ્તક ભેટમા અપેીઍ’ આ ત્રણ લેખો ખરેખર મને ખુબ જ પ્રભાવિત કરેી ગયા, સામ્પ્રત સમયના જેીવાતા જેીવનને સમજવા અને આનન્દમય રેીતે માણવા આ પુસ્તક દેીવાદાન્ડી સ્વરુપ બનેી રહેશે ….. આ પુસ્તકે મને જેીવનને જેીવવાનો એક અલગ માર્ગ બતાવ્યો…..એક અલગ આનન્દનેી અનુભુતેી આ પુસ્તક વાચેીને થઈ.

  • tandel jemini vasydevbhai

  • ‌‌jyoti patel

    “આનંદનું આકાશ” પુસ્તકના લેખક શ્રી શશિકાંતશાહ દ્વારા દર્શાવેલ કિસ્સાઓ, ઉદાહરણો અને સ્વએ ઉકેલેલા પ્રશ્નો થકી સમાજમાં વ્યક્તિને અનુભવાતી સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે.મારા માટે આ પુસ્તક જીવન જીવવાની કળા બન્યું છે કારણ કે, જીવનના ખરા આનંદને માણવા માટે બાધક એવી સમસ્યાઓ , શરમ , લોકો શું કહેશે ? જેવા દરેક પ્રશ્નનોનો ઉકેલ મને આ પુસ્તક દ્વારા મળ્યો. ખરેખર આ પુસ્તક મારા માટે પ્રેરણાનું માધ્યમ બન્યું છે.

  • Chaudhri mallika

    આ તમારી પુસ્તક વાચી ખૂબ આનંદ થયો.

    મુશ્કેલીના સમયમાં જીવન કઈ રીતે જીવવું તેનો સામનો કંઈ રીતે કરવો એ પ્રેરણા મને આ પુસ્તક વાચી મળી.

  • Priyanka kunkana

    ઝવેરચંદ મેઘાણીની કૃતિ ‘માણસાઈના દીવા ‘ વાંચવા માટે ની પ્રેરણા મારા મિત્ર પાસેથી મળી આ કૃતિ વાચી બાદ ખરેખર માણસાઈ શું છે ? એની ખરી જાણ થઈ અદ્દભૂત રીતે આ કૃતિમાં પાત્રોને રજૂ કરવામાં આવ્યા છે.
    પુસ્તક વાંચીને ખૂબ જ આનંદ થયો

  • Nandini Machhi

    બી .એમ દવેની “બ્રહ્મ ભાંગ્યા પછી” પુસ્તક વાંચ્યા પછી જાણવા મળ્યું કે
    બ્રહ્મ એક જવાળા જેમ ફેલાઇ છે. બ્રહ્મ ના વંટોળમાં અનેક લોકો આવી જાય છે. બુદ્ધિશાળી વ્યક્તિ પણ તેમાં સપડાઈ જાય છે. બ્રહ્મ ના ફેલાવામાં આવેલી વ્યક્તિ સારા-નરસા નું ભાન ગુમાવી બેસે છે.
    આ પુસ્તક વાંચી મને ઘણી સારી એવી બાબતો જાણવા મળી જેના બદલ ધન્યવાદ પાઠવું છું.

  • પટેલ આરતી

    “મારી વિલ અને વારસો” –
    લેખક શ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્ય.
    સારા અને ખરાબ ક્ષેત્રોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતી વ્યક્તિઓનુ જીવન ચર્ચા ,ઘટનાક્રમ, ઘનિષ્ઠ સંબંધો તેમજ રોચક લાગણી અને અનુભવો તથા બ્રાહ્મણ મન અને ઋષિકાર્ય જ્યારે એક જ કૃતિમાં જોવા મળે તો પછી આવી કૃતિને વાંચવા વગર કેવી રીતે રહી શકાય લેખક શ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ની પ્રત્યક્ષ સિદ્ધિઓ વાંચીને હુ ખૂબ જ આનંદિત છું.

  • Chaudhri mallika

    આપની પુસ્તક વાચી મને ખૂબ આનંદ થયો.
    મુશ્કેલીના સમયમાં જીવન કઈ રીતે જીવવું એ પ્રેરણા આ પુસ્તક વાંચી મળી.

  • Bansari Upadhyaya

    Can you please provide novels of Ashwini Bhatt and Harkishan Mehta? I couldn’t find those novels anywhere as e books.

  • Priyanka patel

    ખૂબ આનંદ થયો ગિજુભાઇ બધેકા ની પુસ્તક વાંચી
    ધન્યવાદ પુસ્તક વાંચવાનો આનંદ થયો

  • KANTIBHAI KAPOPARA

    KINDLY UPLOAD HARIVANSH PURAN AND SUCH MORE ADHYATMIK AND RELIGIOUS BOOKS BOOKS ALSO NOVELS BY RENOWNED GUJARATI AUTHOR LATE SHRI R,V, DESAI, GUNVANTRAY ACHARYA ISHWAR PETLIKAR, PANNALAL PATEL AND HARKISAN MEHTA

  • SHYAM HARIBHAI BAMBHAROLIYA

    As I am belong to youth group, I want to read MAHAMANAV SARDAR by dinkar Joshi to set my life goal with his guidance.
    This book is well worthy for us

  • Mahesh

    I really enjoy reading from your website. I am really interested in reading Gujarati book of Narsinh Mehta.
    Please add any books on Life story of Narsinh Mehta.
    Thank you.
    Mahesh

  • મનસુખલાલ ગાંધી

    બહુ સુંદર કલેક્શન છે. હજી વધારે આપો એવી ઈચ્છા…

  • Vishal

    આપની પાસે “સૌરાષ્ટ્ર ની રસધાર” ઝવેરચંદ મેઘાણી ની બૂક હોય તો upload kro ne plzz

  • Milan Ghevariya

    Hello sir,

    i want pdf book of “Tapish” by ” Jalan Matri” , so how to i downlode free from you. please give me fast reply.

  • ફરીદ

    ખૂબ જ સરસ સાઈડ છે.
    જુના લેખકોના પુસ્તક વધુ હોત તો મઝા પડી જાત

  • Sunder Das V. Gohrani from Kanpur (UP)

    May I seek the permission to translate the book “Bolywoodna Betaj Badshah Sardar Chandulal Shah” by Shri Harshad Dave & Prakash Pandya in Hindi for the benefit of non-Gujarati readers. I have already translated “Inhen Na Bhulana” from Gujrati to Hindi (written by Shri Harish Raghuvanshi of Surat) which is in the last stage of proof reading.

    Sunder Das V. Gohrani,
    122/495, Sindhi Colony,
    Shastri Nagar, Kanpur – 208 005 (UP)

    Mobile : 9839559983

  • Dhanesh Parmar

    ઘણો આનંદ થયો ઈ-બુક વાંચી ને. બીજી ભાષા ના અનુદિત પુસ્તકો પણ મુક્શો તો મજા પડશે. અભિનંદન.

  • Jalkesh

    હજી વધુ પુસ્તકો આપો અને બીજી ભાષાના ગુજરાતી મા અનુવાદ થયેલા નવલકથા અને અન્ય પુસ્તકો પણ મુકો.
    અને તમારા આ કાર્ય બદલ તમને અભિનંદન

  • Najir Mansuri

    “સંબંધ મિમાંસા ” બધે ” દીર્ઘ ઈ” નો ઉપયોગ કર્યો લાગે છે, રસ્વ ઈ નથી એટલે વાંચવામાં વિચિત્ર લાગે છે.