અક્ષરનાદ ઈ-પુસ્તકો 1786

Download and Read Aksharnaad Gujarati e-books for free from here!

અક્ષરનાદ પરથી અને ન્યૂઝહન્ટ પરથી લાખોની સંખ્યામાં ડાઊનલોડ જેની ગણતરી પણ હવે અમે મૂકી દીધી છે, હજારો પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, સતત મેળવતો રહ્યો છે. ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ… આંકડા સાચે જ આનંદ આપનારા છે.

નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ બે લાખથી વધુ પ્રતિ પુસ્તક ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર.

નવા ઉમેરાયેલ પુસ્તક

ક્રમપુસ્તકનું નામપુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧.અંતથી આરંભ – ઉમા પરમાર અંતથી આરંભ - ઉમા પરમાર (ઇ-પુસ્તક) (12770 downloads )

અક્ષરનાદ ઈ-પુસ્તકો

અક્ષરનાદ પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક સીરીઝની લિન્ક
૧. તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ
૨. યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા
૩. દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી
૪. વેર વિરાસત – પિન્કી દલાલ વેર વિરાસત – પિન્કી દલાલ
૫. જીવન અંંતરંગ – લઘુનવલ જીવન અંંતરંગ – લઘુનવલ
૬. રોલ નંબર.. – અજય ઓઝા રોલ નંબર.. – અજય ઓઝા
૭. ગુજરાતી નાટકો ગુજરાતી નાટકો

અક્ષરનાદના નીચે આપેલા બધા જ ઈ-પુસ્તકો પી.ડી.એફ ફોર્મેટમાં છે, એ માટે અડૉબ રીડર આપ અહીં ક્લિક કરીને મેળવી શક્શો.

અક્ષરનાદ દ્વારા નિઃશુલ્ક એક ક્લિકે ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (110040 downloads )
૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (118499 downloads )
૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (236930 downloads )
૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (70681 downloads )
૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (64509 downloads )
૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (65853 downloads )
૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (49594 downloads )
૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (64021 downloads )
૯. રઢિયાળી રાતના રાસ ગરબા રઢિયાળી રાતના રાસ ગરબા (71468 downloads )
૧૦. રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (234257 downloads )
૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (42645 downloads )
૧૨. ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (73728 downloads )
૧૩. રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (181862 downloads )
૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (38972 downloads )
૧૫. સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (53037 downloads )
૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (74006 downloads )
૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (59419 downloads )
૧૮. વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર (76472 downloads )
૧૯. ૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર ૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (68294 downloads )
૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (62753 downloads )
૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (143288 downloads )
૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (43103 downloads )
૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (42484 downloads )
૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (38590 downloads )
૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (35307 downloads )
૨૬. અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (39621 downloads )
૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (33960 downloads )
૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (143735 downloads )
૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (46116 downloads )
૩૦. ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (37733 downloads )
૩૧. જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (34953 downloads )
૩૨. ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (101217 downloads )
૩૩. ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (50240 downloads )
૩૪. બાળગીતા – મહેન્દ્ર નાયક બાળગીતા - મહેન્દ્ર નાયક (40321 downloads )
૩૫. આપણા ગરબા… – સંકલિત આપણા ગરબા... - સંકલિત (44854 downloads )
૩૬. મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (41780 downloads )
૩૭. ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (96435 downloads )
૩૮. સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (62009 downloads )
૩૯. વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (23710 downloads )
૪૦. મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (28537 downloads )
૪૧. પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (27179 downloads )
૪૨. જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (28103 downloads )
૪૩. કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (25974 downloads )
૪૪. વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (27103 downloads )
૪૫. સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા સંસ્કૃત સુભાષિત સંગ્રહ (36080 downloads )
૪૬. પરમ તેજે… – ભવસુખ શિલુ પરમ તેજે... - ભવસુખ શિલુ (24838 downloads )
૪૭. માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (40024 downloads )
૪૮. ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (30987 downloads )
૪૯. ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (24238 downloads )
૫૦. માનસ – સુરેશ સોમપુરા માનસ - સુરેશ સોમપુરા (25704 downloads )
૫૧. જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (35600 downloads )
૫૨. ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (27008 downloads )
૫૩. સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (35358 downloads )
૫૪. કવિતા નામે સંજીવની – સંજુ વાળા કવિતા નામે સંજીવની - સંજુ વાળા (29516 downloads )
૫૫. અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (21183 downloads )
૫૬. અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (19877 downloads )
૫૭. મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (41835 downloads )
૫૮. આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (32608 downloads )
૫૯. ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (36831 downloads )
૬૦. પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (18036 downloads )
૬૧. શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (27051 downloads )
૬૨. શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (26737 downloads )
૬૩. વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (34182 downloads )
૬૪. વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (24406 downloads )
૬૫. અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (27806 downloads )
૬૬. આનંદનું આકાશ – શશિકાંત શાહ* આનંદનું આકાશ – શશિકાંત શાહ (27403 downloads )
૬૭. આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (25048 downloads )
૬૮. સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (27101 downloads )
૬૯. નિસ્બત – પ્રજ્ઞા વશી* નિસ્બત – પ્રજ્ઞા વશી (22499 downloads )
૭૦. દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (20976 downloads )
૭૧. ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (51133 downloads )
૭૨. ગરવું ઘડપણ – સંકલિત* ગરવું ઘડપણ – સંકલિત (30497 downloads )
૭૩. ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (21908 downloads )
૭૪. સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (15625 downloads )
૭૫. સંબંધમિમાંસા – શશિકાંત શાહ* સંબંધમિમાંસા - શશિકાંત શાહ (17533 downloads )
૭૬. જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (39010 downloads )
૭૭. વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (19080 downloads )
૭૮. સુધન – હરનિશ જાની# સુધન - હરનિશ જાની (22645 downloads )
૭૯. હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (34640 downloads )
૮0. કવિતા.કોમ – બ્રિજ પાઠક કવિતા.કોમ - બ્રિજ પાઠક (16639 downloads )
૮૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (22398 downloads )
૮૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (16852 downloads )
૮૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (18249 downloads )
૮૪. દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (23008 downloads )
૮૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (15920 downloads )
૮૬. બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (22083 downloads )
૮૭. અંગદાનથી નવજીવન – સંકલિત અંગદાનથી નવજીવન (21651 downloads )
૮૮. સમિધા – સુરેશ સોમપુરા સમિધા - સુરેશ સોમપુરા (27216 downloads )
૮૯. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (21522 downloads )
૯૦. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (20596 downloads )
૯૧. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (19471 downloads )
૯૨. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (19365 downloads )
૯૩. ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (19917 downloads )
૯૪. સીધી વાત – જીતુભાઈ પંડ્યા સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (16294 downloads )
* સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો
૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (47329 downloads )
૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (32439 downloads )
૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (27865 downloads )
૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (34632 downloads )
૫. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (27408 downloads )
૬. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (29052 downloads )
૭. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (28037 downloads )
૮. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (16949 downloads )
૯. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (25840 downloads )
૧૦. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (24263 downloads )
૧૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (25181 downloads )
૧૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (20960 downloads )
૧૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (20799 downloads )
૧૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (22585 downloads )

*નિશાનીવાળા પુસ્તકો શ્રી ગોવિંદ મારુના અને #નિશાનીવાળા પુસ્તકો શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને ગુજરાતી લેક્સિકોનના સૌજન્યથી અહીં પ્રસ્તુત થયા છે.

છેલ્લે આ પાનું તા. ૨૨ જૂન ૨૦૨૨ ના રોજ અપડેટ કર્યું.

1,786 thoughts on “અક્ષરનાદ ઈ-પુસ્તકો

  • Baba(Raju) Dahyalal Shah

    BABA SHAH

    Aksharnaad dwara taiyaar karayeli E-pustako Gujarati vanchan ni bhookh bhagshe. Kubaj umda karya karyu che .Haju vadhu e pustakoni jarur che.Aksharnaad nu aa karya hamesha avirat pane aaj rite chhaltu rahe evi subhechha.

  • Karan Shah

    સાહેબ મોહનલાલ અગ્રવાલનેી અઘોર નગારા વાગે ચ્હે પીડીએફ મા હોયા તો મોકલજો

  • ankur v parmar

    respected sir
    i have appericiate your work for gujarati community.
    i want to know that you have audio file of novels and dramas of gujarati literature?
    if you have kindly let me inform.
    regards
    ankur parmar

  • Ashish chaudhari

    સર મને સિન્દબાદનેી સાત સફર વાર્તા નેી ચોપડેી

  • મૂકેશ શિયાળ

    ઇપુસ્તકો ખૂબ ગમ્યા, પરંતુ કેટલાક ગુજરાતી ભાષાના એવા પુસ્તકોની ઓનલાઇન જરૂર છે કે જે વિવિધ યુનિવર્સીટીના અભ્યાસક્રમમાં હોય.

  • tarun

    Can you put gujarati E book Meluha by other amish tripathi. i love akharnaad and my free time i would spend to this site. this is very nice which helped to gujarati people.

  • Ranjan Thakore

    So happy to read my favorite author swami Anand (Dada as we used to call him ) and Meghani ,kaka Kakakalelker
    . Thanks so much .

  • Dinesh Desai

    શ્રી જિજ્ઞેશભાઈ,
    ગુજરાતી સાહિત્યને ઈ-વિશ્વ સમક્ષ મૂકવાની અતૂલ્ય સેવા બદલ અભિવંદન.

  • Dinesh Desai

    શ્રી જિજ્ઞેશભાઈ,
    aksharnaad.comના માધ્યમથી તમે ગુજરાતી સાહિત્યની અતૂલ્ય સેવા કરી રહ્યા છો, વાસ્તે હું આનંદ વ્યક્ત કરવા સાથે અભિનંદન આપું છું.

  • Lata soni kanuga

    વાહ ખૂબ સરસ વેબ સાઈટ…હુ આજે પ્રથમવાર જ ખોલી ને જોવા બેઠી..જોકે હજુ કોઈ બુક વાંચી નથી પં ખૂબ જ ગમે એવી જગા છે. વાંચવી જરૂર ગમશે.

  • Dumadiya Dinesh

    I am very impressed with your website ,and I am easily download in PDF file any Gujarati book specially zaverchand meghani .

  • rishita

    Thank you…
    Your work is excellent…
    I want a gujarati novel…”soneri sagar ni ruperi machhali” by priyakant parikh…can u help me?

  • irshad

    Khub saras
    Hu ghhana samay thi aavi website goti rahyo hato

    Ek request chhe
    dhruv Bhatt saheb ni ‘Akupar’ joye chhe
    Pleas help

    • Saroj

      આકુપર ખુબ જ સરસ બુક ચ્હે…too good…must read…and i also want Akhet by Ashwini bhatt…

  • Yogesh Patel

    ખૂબ સરસ વેબ સાઈટ છે. મારે સ્વામી વિવેકાનંદજીના પુસ્તકો વાંચવા છે. શું આ વેબ સાઈટ પર મળી શકશે ? મહેરબાની કરી જવાબ આપશો.

    આભાર સહ…….

  • arvindsinh Chauhan

    સૌરાષ્ટ્ર ની રસધાર ભાગ-૧ થી ૫ [ ઝવેરચંદ મેઘાણી સાહેબ] ડાઉંલોડ કરવાની કોઇ લીંક હોય તો જણાવશો.

    • Thakor Hitendrasinh

      હુૂ UPSC નિ તૈયરિ કરિ રહ્યો ચ્હુ તો કોઇ લિન્ક હોય તો કહેજો…..મરે પન ઝવેર્ચન્દ મેઘનિ ભાગ ૧ થિ ૫ જોઇએ ચ્હે

  • Deep Bhavinkumar shah

    ખરેખર બહુ સરસ ebooks મે પોતે ગુજરતિ ભાશા ના પુસ્તકો વાનવચવનો શોખિન ચ્હુ ! મે ગના પુસ્તકો વન્ચ્યા
    ગન્ગાસતિ ા ભજનો થિ માન્દિ ને સુરેશ દલાલ ના પુસ્તકો બહુ જ સરસ ચ્હે !
    ખુબ ખુબ આભાર અક્શરનાદ !! ઃ) ઃ)

  • Percy Italia

    ઘણી જ સરસ વેબસાઈટ… માતૃભાષા જાળવવાનો ઘણો સુંદર પ્રયાસ…
    ગુણવંતરાય આચાર્ય અને એવા બીજા લેખકોના પુસ્તકો નો ઇન્તેજાર રહેશે…

  • શરદ કાપડિયા, સુરત

    અદભૂત સંચય. સ્વ. સુરેશ દલાલનું ગીતા પુસ્તક એમની પ્રતિભાનો પરિચય કરાવી જાય છે.

  • dhansukhraval

    ઇ ૫ુસ્‍તકોમાં અા૫ સાહેબને મારી વિનંતી છે કે મને ભજનનો ખુબ જ શોખ છે. અને મને ગાવાનું વઘારે ૫સંદ છે. મારે સંતવાણી ભજનીક બનવુ છે. અને મને સંતવાણી જેવા કે નારાયણ સ્‍વામીના ભજનો લક્ષ્‍મણ બારોટના ભજનો લલીતા ઘોડાદરાના ભજનો ભીખુદાન ગઢવીના ભજનોની લખેલ સંતવાણી ભજનો ની ચોપડી જોઇએ વીએ તો અા૫ સાહેબ મારા પર કૃપા કરી મને સંતવાણી ભજનીક ના ભજનો અા૫ની સાઇડ પર મુકી અા૫વા વિનંતી કરશો જી. વઘુમાં અા સાઇડ પરની ઘણુ બઘુ મળી શકે તેમ છે. અને મને ખુબ અા સાઇડ ગમે છે. તેમાંથી ઘણા ભજનો મે લીઘેલ છે. પરંતુ અા ભજનો ન મળતા હોવાથી મુકવા વિનંતી

  • mayank rathod

    Aa kharekhar bahu જ saras prayas chhe jigneshbhai……jo vadhu pustako Mali sake to saru…copyright no prashna thato hashe kadach..

  • અશોક ઢાપા

    સાહેબ, અડધી રાતે આઝાદી નામનું પુસ્તક સરસ છે…ઇતિહાસની વણલખાયેલી વાતો છે…પ્રયાસ કરો તો સારું….

  • Elvish Pariya

    I am searching for a book named ” AAYNO”. written by Mr. Mukesh Pathak. If you have any reference related this, please contact me. Thank you.

  • Yash Patel

    જ્યોતિન્દ્ર દવે અને ક .મા મુનશી, પન્ના લાલ પટેલ… વગેરે નવલકથા મુકવા વિનંતી

  • Sandip sheth

    Javerchand meghani na pustako saurashtra nirasdhar bhag ek ahiya uplabdh chhe te badal aap no khub khub aabhar ane vinanti karu chhu ke tame aa j pustak na anya bhaag 2.3.4.ane.5. Pan uplabdh karavso dhanyavaad

  • Sandip sheth

    આપનો ખૂબ ખૂબ આભાર આ સાઇટ પર થી તમામ પ્રકાર ના પૂસ્તકો મળી રહ્યા છે તે ગૌરવ ની વાત છે

    મે સૌરાષ્ટ્ર ની રસધાર ભાગ1 વાચ્યો

    આપને વિનંતી કરુ છૂ કે આ પુસ્તક ના અન્ય ભાગો પણ ઊપલબ્ધ કરશો… જેમ કે ભાગ2,3,4,5

    ફરી એક વાર આપનો આભાર

  • ashish kathiriya kishor bhai kathiriya

    તમરો ખુબ ભુબ આભર કે તમે આવુ લુપ્ત થતુ સાહિત્ય સમ્ભાદિને રાખ્યુ …..આપના લુપ્ત થાતા સાહિત્ય આ વેબ સાઈદ મા મુકો

  • જીગ્નેશ પ્રજાપતિ

    સર્ફિંગ કરતાં કરતાં અક્ષરનાદ હાથ લાગ્યું વેર વિરાસત ના ૪૦ હપ્તા એકી સાથે વાંચી નાખ્યા. ખૂબ સરસ સાઇટ બનાવી છે પિંકી દલાલ ની ચિત્રલેખા આવેલી નવલકથા પણ ખૂબ ગમેલી

  • Virendra Chauhan

    ગુજરાતનો રાજકિય અને સાન્સ્ૃતિક ઈતિહાસપુસ્તકનેી શૃઁખલ હોય તો મૂકવા વિન્ઁતેી

  • bipin shukal

    ધન્યવાદ !
    તમે સાહિત્યને લોકસુલભ કર્યું તે બદલ ખૂબ ધન્યવાદ…
    ભાગદોડની ભીડમાં પુસ્તકો લઈ ફરવાનું-વાંચાવાનું અઘરું પડતું.
    પણ હવે તમારી વેબસાઈડ ઉપરથી ડાઉનલોડ કરી મૉબાઈલમાં વાંચવાનું ખૂબ આનંદસભર બની રહ્યું છે.
    આભાર !
    ઋણ સ્વિકાર !

    બિપિન શુક્લ, નડિયાદ

  • Dharmesh Rana

    થિસ ઇસ થે દગ્રેઅત વોતર્ક્ . ત્રુએલ્ય ગુજરતિ…..મન્ય મન્ય થક્ન્સ ફોર ઇત્સ ઓપ્પોર્તુનિત્ય્

  • Sangita Patel

    મરિ પસે સબ્દો નથિ ાભર વ્યક્ત કરવન. ધન્યવદ્દ્ મને ખુબજ ઉપઓગિ. It is really useful for me. Thank you so much. You are doing great work!!!

  • નિલેશ રાજપૂત

    જાણી ને ખુુબ આનંદ થયો,, મનપસંદ ગુજરાતી સાહિત્ય નેટ પર પ્રકાશિત કરવા માટે ખુબ ખુબ આભાર…………

  • Desai Nikul

    Thank you very much for your efforts to provide free ebooks in Gujarati.
    I wish in future you will be able to convert some of the best work of Gujarati literature in digital form

  • jugalkishor

    અમારું આરોગ્યને લગતું પુસ્તક મારા ધાર્યા કરતાં ઘણી વધુ લોકપ્રીયતા મેળવી શક્યું છે. આયવર્વેદ ચીકીત્સા પરનું આ પુસ્તક ૩૩૦૦૦થી વધુ સંયા ખેંચી લાવ્યું છે. જીજ્ઞેષભાઈને ધન્યવાદ અને આભાર….બીજી બહુ મહત્વની વાત તે ઉંઝાજોડણીને પણ અહીં સ્થાન અને માન (મોટી સંખ્યામાં ડાઉનલોડ) મળ્યાનો આનંદ તો અનેરો જ છે. એકલે હાથે અને અનેક મોટી જવાબદારીઓ વચ્ચે કરાઈ રહેલું આ કાર્ય ગુજરાતી ભાષાસાહીત્યને માટે ભવીષ્યમાં બહુ મોટી સેવારુપ બની રહેવાનું છે.

  • Govind Maru

    વહાલાજીજ્ઞેશભાઈ,
    ‘વસુધૈવ કુટુંબ કમ’ની ભાવનાથી‘અક્ષરનાદ’ના વાચકમીત્રોને ‘અભીવ્યક્તી’ની સાતેય ઈ.બુક્સનો લાભાન્વીતકરવા માટે આપનો ખુબ ખુબ ધન્યવાદ.. આનન્દ…..
    આપના ઉમદા કાર્યને હું તો‘અભીવ્યક્તી’ને મળેલું મોટું ઈનામ સમજું છું..!
    ફરીથી ધન્યવાદ..
    ..ગો.મારુ..

    • KULDIPSINH PARMAR

      આપનું આ કાર્ય ખૂબ જ પ્રશંશનીય છે. આજે પુસ્તકો લાવીને વાંચવા એ અઘરૂ કામ છે જેમાં વાચન પ્રત્યેની ઉદાસીનતા મોટો ભાગ ભજવે છે.
      અત્યા૨ના મોબાઈલ યુગમાં ઈ-પુસ્તકો વાચન રસ જાળવવા માટે અગત્યનો ભાગ ભજવે છે.
      આપના આ કાર્યમાં આપની ઉત્તરોત્ત૨ પ્રગતિ થાય એવી ઈશ્વરને પ્રાર્થના

      • KULDIPSINH PARMAR

        મા૨ે પૃથ્વીવલ્લભ વાંચવો છે. ઈ-બુક મળી શકશે ?

      • Mira B Chauhan

        જુનેી નવલકથા કૃષ્ણાવતાર , ગુજરાતનો નાથ વિગેરે મળેી શકશે? ઓનલાઈન ડાઉનલોડ માટે. અને બેીજેી પણ કોઈ નવલકથા આખેી ડાઉનલોડ થાય તો એનેી વિગત આપશો