અક્ષરનાદ ઈ-પુસ્તકો 1786

Download and Read Aksharnaad Gujarati e-books for free from here!

અક્ષરનાદ પરથી અને ન્યૂઝહન્ટ પરથી લાખોની સંખ્યામાં ડાઊનલોડ જેની ગણતરી પણ હવે અમે મૂકી દીધી છે, હજારો પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, સતત મેળવતો રહ્યો છે. ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ… આંકડા સાચે જ આનંદ આપનારા છે.

નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ બે લાખથી વધુ પ્રતિ પુસ્તક ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર.

નવા ઉમેરાયેલ પુસ્તક

ક્રમપુસ્તકનું નામપુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧.અંતથી આરંભ – ઉમા પરમાર અંતથી આરંભ - ઉમા પરમાર (ઇ-પુસ્તક) (11098 downloads )

અક્ષરનાદ ઈ-પુસ્તકો

અક્ષરનાદ પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક સીરીઝની લિન્ક
૧. તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ
૨. યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા
૩. દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી
૪. વેર વિરાસત – પિન્કી દલાલ વેર વિરાસત – પિન્કી દલાલ
૫. જીવન અંંતરંગ – લઘુનવલ જીવન અંંતરંગ – લઘુનવલ
૬. રોલ નંબર.. – અજય ઓઝા રોલ નંબર.. – અજય ઓઝા
૭. ગુજરાતી નાટકો ગુજરાતી નાટકો

અક્ષરનાદના નીચે આપેલા બધા જ ઈ-પુસ્તકો પી.ડી.એફ ફોર્મેટમાં છે, એ માટે અડૉબ રીડર આપ અહીં ક્લિક કરીને મેળવી શક્શો.

અક્ષરનાદ દ્વારા નિઃશુલ્ક એક ક્લિકે ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (107175 downloads )
૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (115659 downloads )
૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (234006 downloads )
૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (67779 downloads )
૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (61636 downloads )
૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (63088 downloads )
૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (46698 downloads )
૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (61276 downloads )
૯. રઢિયાળી રાતના રાસ ગરબા રઢિયાળી રાતના રાસ ગરબા (68624 downloads )
૧૦. રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (231332 downloads )
૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (39882 downloads )
૧૨. ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (70783 downloads )
૧૩. રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (178991 downloads )
૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (36189 downloads )
૧૫. સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (50149 downloads )
૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (71092 downloads )
૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (56558 downloads )
૧૮. વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર (73693 downloads )
૧૯. ૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર ૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (65525 downloads )
૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (59976 downloads )
૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (140262 downloads )
૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (40090 downloads )
૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (39590 downloads )
૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (35615 downloads )
૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (32306 downloads )
૨૬. અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (36641 downloads )
૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (30941 downloads )
૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (140807 downloads )
૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (43278 downloads )
૩૦. ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (34902 downloads )
૩૧. જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (32099 downloads )
૩૨. ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (98288 downloads )
૩૩. ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (47488 downloads )
૩૪. બાળગીતા – મહેન્દ્ર નાયક બાળગીતા - મહેન્દ્ર નાયક (37422 downloads )
૩૫. આપણા ગરબા… – સંકલિત આપણા ગરબા... - સંકલિત (42062 downloads )
૩૬. મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (38888 downloads )
૩૭. ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (93401 downloads )
૩૮. સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (59331 downloads )
૩૯. વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (20905 downloads )
૪૦. મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (25510 downloads )
૪૧. પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (24334 downloads )
૪૨. જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (25178 downloads )
૪૩. કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (23120 downloads )
૪૪. વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (24184 downloads )
૪૫. સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા સંસ્કૃત સુભાષિત સંગ્રહ (33339 downloads )
૪૬. પરમ તેજે… – ભવસુખ શિલુ પરમ તેજે... - ભવસુખ શિલુ (22037 downloads )
૪૭. માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (37113 downloads )
૪૮. ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (28020 downloads )
૪૯. ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (21531 downloads )
૫૦. માનસ – સુરેશ સોમપુરા માનસ - સુરેશ સોમપુરા (22912 downloads )
૫૧. જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (32809 downloads )
૫૨. ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (24202 downloads )
૫૩. સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (32593 downloads )
૫૪. કવિતા નામે સંજીવની – સંજુ વાળા કવિતા નામે સંજીવની - સંજુ વાળા (26840 downloads )
૫૫. અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (18596 downloads )
૫૬. અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (17300 downloads )
૫૭. મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (39148 downloads )
૫૮. આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (29886 downloads )
૫૯. ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (34208 downloads )
૬૦. પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (15432 downloads )
૬૧. શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (24411 downloads )
૬૨. શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (24080 downloads )
૬૩. વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (31511 downloads )
૬૪. વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (21782 downloads )
૬૫. અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (25211 downloads )
૬૬. આનંદનું આકાશ – શશિકાંત શાહ* આનંદનું આકાશ – શશિકાંત શાહ (24740 downloads )
૬૭. આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (22532 downloads )
૬૮. સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (24536 downloads )
૬૯. નિસ્બત – પ્રજ્ઞા વશી* નિસ્બત – પ્રજ્ઞા વશી (19923 downloads )
૭૦. દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (18499 downloads )
૭૧. ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (48638 downloads )
૭૨. ગરવું ઘડપણ – સંકલિત* ગરવું ઘડપણ – સંકલિત (28037 downloads )
૭૩. ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (19418 downloads )
૭૪. સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (13173 downloads )
૭૫. સંબંધમિમાંસા – શશિકાંત શાહ* સંબંધમિમાંસા - શશિકાંત શાહ (15092 downloads )
૭૬. જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (36474 downloads )
૭૭. વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (16538 downloads )
૭૮. સુધન – હરનિશ જાની# સુધન - હરનિશ જાની (20284 downloads )
૭૯. હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (32256 downloads )
૮0. કવિતા.કોમ – બ્રિજ પાઠક કવિતા.કોમ - બ્રિજ પાઠક (14158 downloads )
૮૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (19959 downloads )
૮૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (14529 downloads )
૮૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (15893 downloads )
૮૪. દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (20676 downloads )
૮૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (13550 downloads )
૮૬. બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (19732 downloads )
૮૭. અંગદાનથી નવજીવન – સંકલિત અંગદાનથી નવજીવન (19430 downloads )
૮૮. સમિધા – સુરેશ સોમપુરા સમિધા - સુરેશ સોમપુરા (25045 downloads )
૮૯. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (19347 downloads )
૯૦. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (18395 downloads )
૯૧. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (17280 downloads )
૯૨. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (17198 downloads )
૯૩. ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (17745 downloads )
૯૪. સીધી વાત – જીતુભાઈ પંડ્યા સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (14141 downloads )
* સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો
૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (45124 downloads )
૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (30320 downloads )
૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (25694 downloads )
૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (32507 downloads )
૫. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (25297 downloads )
૬. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (26911 downloads )
૭. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (25922 downloads )
૮. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (16949 downloads )
૯. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (23795 downloads )
૧૦. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (22216 downloads )
૧૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (23182 downloads )
૧૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (19057 downloads )
૧૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (18866 downloads )
૧૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (20683 downloads )

*નિશાનીવાળા પુસ્તકો શ્રી ગોવિંદ મારુના અને #નિશાનીવાળા પુસ્તકો શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને ગુજરાતી લેક્સિકોનના સૌજન્યથી અહીં પ્રસ્તુત થયા છે.

છેલ્લે આ પાનું તા. ૨૨ જૂન ૨૦૨૨ ના રોજ અપડેટ કર્યું.

Leave a Reply to MER DEVCancel reply

1,786 thoughts on “અક્ષરનાદ ઈ-પુસ્તકો