સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પુરાની જીન્સ

Collection of articles on memories of 90s generation.


કેસેટ્સના કામણ – જિજ્ઞેશ અધ્યારૂ 6

મનહર ઉધાસનો જમાનો હતો. અવસર અને આગમનની કેસેટ્સ ધમધોકાર વેચાતી. જય આદ્યાશક્તિ, ઉતરાયણની કેસેટ્સ, નવરાત્રી માટે ખેલૈયો ૧ અને ૨ – આ બધી સદાબહાર કેસેટ્સ હતી.