હા, જે શીર્ષક તમે વાંચ્યુ એ તદ્દન સાચું છે. માઈક્રોફિક્શન સ્પર્ધામાં એટલી બધી કૃતિઓ આવી રહી છે કે મને લાગે છે કે તેનો સમય વધારવો પડશે જેથી વિશાળ જનસમુદાય તેનો લાભ લઈ શકે. જો એ શક્ય થશે તો આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં થશે.
પણ આજે એક શ્રમ કરીએ… ચાલો ફક્ત છ શબ્દોમાં આજે આપણી વાર્તા મૂકવાનો પ્રયત્ન કરીએ, જોઈએ ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ કોણ કહી શકે છે.. આપની છ શબ્દોની વાત પ્રતિભાવમાં મૂકો.
અંગ્રેજીમાં આ કળા કે આ પ્રકારની ‘સિક્સ વર્ડ સ્ટોરીઝ’ની બ્લોગ સર્જનાત્મકતા સાહજીક છે, અહીં આપણે ‘છે’, ‘હા’, ‘ના’ જેવા એક અક્ષરના શબ્દને છ શબ્દોની ગણતરીમાં નહીં લઈએ. અને શરૂઆત માટે બે ઉદાહરણ
૧. અર્નેસ્ટ હેમિંગ્વેની અતિપ્રચલિત અને વિશ્વની નાનામાં નાની માઈક્રોફિક્શન –
For sale: baby shoes, never worn
આ શ્રમની શરૂઆત હું જ કરું –
૨.
‘તું મને પ્રેમ…’
‘ના’..
આંસુ લૂછાયું
પ્રતિભાવમાં સર્જનાત્મક્તા જોવાની આશા સહ..
– સંપાદક
ટાંપીને બેઠેલી બિલાડી …દૂધ પી ગઈ !
અજંપાથી ભરેલું હૈયું હતું ,રડી લીધું !
આગિયાના ઝબકારે અંધકારની ઘનતા ના ભૂસાય !
શેરબજાર કરે એને વળતર શું મળે ?
શેરબજાર ના કરાય , પાયમાલ થઇ જવાય !
શેરબજાર ના કરશો ને કરવા દેશો !
વાતમાં માલ હોત તો ચોક્કસથી કહેતી !
આંગળી પકડી ચલાવ્યો
વૃધ્ધાશ્રમે મૂકી આવ્યો !
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
શક્તી દે જે પ્રભુ
અને સહનશક્તી પણ !
ચર્ચા જરુરથી કરજો
પણ વાદ-વિવાદ નહી.
માર્સ મિશન સફળ
અમાસે પૂનમનો અજવાસ!
hay voy kari thayo paiso
ane thayo
samay no apacho
“Sundarta?
jonarni ankhoma vase.”
ખુબ્ સરસ પ્રવિણ્ભાઈ!
ઓહો… ખરેખર બહુ આનંદ આવ્યો બધા ની ક્રુતીઓ ને માણી ને !
બધ સર્જકો ને ધન્યવાદ!!
લો માત્ર પાંચ શબ્દોમાં-;
માણસાઈ દબાઈ ગઈ, ક્રોક્રીટના જંગલંમાં
છ શબ્દોમાં -;
બાળકી ખોવાઈ ગઈ, મા ના પેટમાંજ!
પ્રેમનો ઈન્કાર, ને ભાદરવો વરસ્યો આંખોમાંથી
ડાઈપર બદલ અને આઈફોન બાજુએ મૂક !
ઘુંઘરુનો અવાજ ગાડી ક્યાં ઉભી રાખી ?
1) હેરાન થઈ ગઈ, અપેક્ષાઓનું પોટલું ખોલીને……..!
2) પાણીપૂરી ખાતીખાતી મમ્મી બોલી, પીઝા ખવાય……… ?
Aarti ben..very nice…
માણસથી તો જાનવર ભલાં
કાટે કાં ચાટે
સમીરા બેન, હેમલભાઇ તથા સર્વે વાંચક મિત્રો નો ખરા હ્રિદય થી આભાર. ખાસ કરી ને જિગ્નેશભાઇ નો જેમણે આવુ ઊત્તમ પ્લેટફોર્મ પૂરૂ પાડ્યુ. માં સરસ્વતી ના આશિષ સદા આપણા પર રહે તેવી મનોકામના.
આભાર હેમલભાઈ, આપનેી ૧,૩,૪ ગમેી..હાઈકુ ખુબ સરસ્… ગોપાલભાઈ નેી ભિખારણ વાળેી અને નટુભાઈનેી છુટાછેડા સર લાગેી.
yes…gopal bhai and natu bhai’s stories were good too…also “Shakshar” (# 67) is very good. This is the first time i read something written by shakshar.
મોટા તો થયા પણ સમજુ થયા ?
“ભાગ ભિખારી !!”
ત્રાગુ કરીને પ્રમોષન માગુ?
ઊપવાસ છે એટલે ૨ સિગારેટ વધારે!
એય ભિખારણ ભાગ
ભગવાન ની પધરામણી છે
ખરેખર બહુ મજા આવી છ અક્ષર ની વાર્તા વાંચવા માટે
ફ્લાઈટ લેટ છે… પપ્પાને કાઢી ગયા?
Sameera ben…simply superb…!!!
૧) મદદ? હું સમાજસુધારક નથેી, પોલિટિશ્યન છું.
૨) પ્રેમ? હવે તો લગ્ન થઈ ગયા છે.
૩) દહેજ નહિં લઈએ, રિવાજ પુરા કરજો.
૪) મારેી દેીકરેી દેીકરો જ તો છે.
૫) હવે સિગરેટ ના પેીતો, પાન થુંકતા બાપુ બોલ્યા.
ચાય… ચાય
એક…….. ના…
પાંચ બચાવ્યા !
સાચુ ?
મારા સમ.
આમેય કેટલૂ જીવશૂ?
લાલ.. પીળી.. લીલી
પાછા બધા ખોવાયા !
ચશ્મા કોના માટે?
દુનીયા માટે
મને તો !!
સ1. પસ્તી આપી ? મારા લેખો કાપ્યા વિના?
2. આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા.
3. ઇ-રીડિંગના ફાયદા અપાર, વાંચનસમૃદ્ધિ વધારે અપરંપાર
પ્રયોગશીલ થવું,
‘કઈંક’ તો પમાય !
thank you
ખેડુત તરસી નજરે આકાશને જોતો હતો………
હેમલભાઈ વૈષ્ણવ, ખૂબ સુંદર લખ્યુ તમે તો.
હાઈકુવાળી સરખામણી સાથે સાવ સહમતી …ઃ)
પછી, એફિલટાવરની નીચે ગુજ્જુભાઈએ ખાધા થેપલા…
છૂટાછેડા!….
લગ્ન પછી છેડાછેડી તો છોડી આવ્યા’તા………..
ચાલો છોકરાઑ માટે સાથે રહીએ આજથી
પ્રેમ કરતો રહ્યો સમજ્યા વિના એને!
(૧)છ શબ્દોની વાર્તા …
વધુ આવતા હપ્તે …
(૨) વ્યાવ્સાયીક અન્તરાલ બાદ …
“મોક્ષ પર પ્રવચન”
(૩) જીવદયા સમીતિના ભારેખમ હોર્ડિન્ગસ
ખેચતી ઊટગાડી ..
(૪) પોલિસ વિનય સપ્તાહ દરમિયાન કેદીને મૂઢમાર …!!
and last.. આના કરતા તો હાઈકુ સારુ ..અગીયાર તો ખરા ..!!
એમ્બ્યુલન્સથી થયેલા અકસ્માતમાં દર્દી ગુજરી ગયો.
કેટલી બૉટલ પકડી?
તું ભાગ ન પડાવ…
જુની યાદનુ ખરજવું
…
પંપાળયા કરું સતત…
૨ જી October
બાપુનો જન્મદિન….
…
…
…
કોણ બાપુ …?
લાવ ચપ્પુ
હાથ ચીરુ …
પ્રારબ્થ બદલું…
જીદગી ની સફર ….
જીવન થી મરણ…
ક્શું લખ્યાનો સ્ંતોષ માનવાની કોશિશ આ
tame gami gaya chho
karan shu?
rahevade tari kasauti ne
bahu thayu
sath mangu chhu taro
nibhavishne ?
જિન્દ ગિ નિ આ રમત મ આન્ત્ કોનો ?
પ્રભુ !
Purusharth karvanu
to
prarabdha de.
vaat janine ne janee bhru
નરિયેળિ માં ઘુઘવે સાગર
મુંગો કીનારો …
bahut khoob
ક્રિષ્નને ગોપી નો
વિરાહ મુંઝવે શક્ય છે ?
I
Me
&
God
બાકિ
બધું
છોડ્
વિચારુ કેવા વિચાર કરવા મારે…
ગુલાબ ખિલે કાંટા ના સાનિથ્યે …સંબ્ંથો સમાં
janmadine thauchu vrudha
ne mrutu juvan
jindagi ranmedan darya to marya
અગણિત ઉપકાર જેના
વસ્યા તેઓ
vrudhashramma !
He tried, She smiled & baby cried
ચમનલાલ ગુજરી ગયા. શું તે ખરેખર જીવતા હતા?
હુ આવ્યો,હુ રહ્યો, હુ ચલ્યો.
હસતો હ્સાવનારો તું આમ ભેંકડો તાણે કે?
માં દિે’ ના મજુરી કરે..
રાતે છોરું રડે.
//માં પણ…//
“ઘર છે…?”
“ના, મકાન…, તું આવીશ પછી ઘર…”
“નોકરી ?”
olx: “પૂજાની થાળી વેચવાની… મને મળી”
“ફેમસ થવું ?”
“પ્રેમ ના કર, પ્રેમ પર ગઝલ …”
“સાહેબે કેટલા લીધા?”
“બે..”
“હવે લાવ મારી બોટલ…”
(૧) દાદીની અંધ આંખોમાં દાદા- પૌત્રનો ચહેરો એકાકાર થયો… સોરી આઠ શબ્દો થયા…
વાર્તા રે વાર્તા . . .
ભાભો ઢોર ચારતા !
“તમે પરણેલા…”
“હા..”
“ઓહો, તો આ વોડકા જ લઇ જાવ…”
જય શ્રી રામ . . .
અને ઠેકી ગયા !
“માં, અત્યારે બઉ બીઝી…”
“મંદિરે મુકતો જા…”
“પ્લીઝ, પૈસા લો ‘ને રીક્ષા…”
સંબધોની ભૂખ ક્યારેય ના શમે તે સુખી…!!!!
એ ન આવી !
કોણ ?
મારી નિંદર !!
16 વર્ષ પછી છુટાછેડા, બાળક કોનુ?
… મંદિરમાં પણ લખવું પડે, ‘શાંતિ જાળવો’, લ્યો બોલો.
“બાપુજી બોલાવે તને, છોકરી ને મુક ‘ને ઘરે જા…”
ખુબ સરસ 🙂
Americama
nav nokri kari
mari roj mari
let me try …
બા જાણૅ પાખો
હવે યાદ આશુ
રીક્ષાવાળો: “… 5 રૂપિયામાં હું પૈસા વાળો નઈ થઇ જાવ…”
હાયરે નોકરી….!!!!!!
શું….. કરું………??
કરવી પડે.
છ શબ્દોમાં લખું
ટુંકી વાર્તાઓ ગમી
All the five
stories
E X C E L L E N T !
લોકકલાનું સાતત્ય;
આજનો જંબુરિયો,
કાલનો મદારી !
મારો બીજો પ્રયત્ન- છ અક્ષરની વાર્તાનો
“મારો બેટો પરદેશ ‘
“મળવા આવે ?”
“ના “
“ચમત્કારમાં તું માને ?”
“ના”
થયું અદ્રશ્ય !
સર બોવ્જ સરસ લખ્યુ
“અક્ષરનાદ” ઉપર ‘છ શબ્દોની વાર્તા’નો નવતર પ્રયોગ શરૂ કરવા બદલ જિગ્નેશભાઈને હાર્દિક અભિનંદન.
અર્નેસ્ટ હેમિઁગ્વેની છ શબ્દીય આ વાર્તા અને અને આ પ્રકારના પ્રયોગ અંગેની વિશેષ જાણકારી માટે ‘વેબગુર્જરી’ ઉપરનો ‘વલદાની વાસરિકા’ શ્રેણી હેઠળનો લેખ “વાહ રે, પ્રયોગશીલતા, વાહ ! ક્યા કહના ?” વાંચવાની ભલામણ કરવામાં આવે છે.