વચ્ચે એક દિવસના વિરામ બાદ આજે પ્રસ્તુત છે નાટક ‘સૌરાષ્ટ્રની રસધાર’ નો ત્રીજો ભાગ, જે સમાવે છે શ્રી મેઘાણીની અમર રચના એવી ચારણકન્યા વિશેની વાતને અને રસધારમાંથી વાર્તા ‘દીકરો’.
આ ભાગ આમ જોવા જાઓ તો સંપૂર્ણપણે સૌરાષ્ટ્રની – ગુજરાતની દીકરીઓના ખમીર અને સક્ષમ મનોબળનો પરચો કરાવતો વિશેષ ભાગ બની રહ્યો છે. સંજોગોવશાત ઉપરોક્ત બંને પ્રસંગો – વાતોમાં આવતી કન્યાનું નામ હીરબાઈ છે – હીર એટલે ખમીર, હિંમત, મક્કમ મનોબળ, અને એ સૌરાષ્ટ્રની બહેન દીકરીઓમાં ભારોભાર ભર્યું છે.
સાંભળો આજે આ ત્રીજો ભાગ –
અને આવતીકાલે મને વધુ ઉત્સાહ એટલે પણ હશે કે મારો અવાજ મેં એ ભાગમાં આપ્યો છે, એ વાત છે – જેસલ તોરલની….
વાહ મજા આવી
આપણી સસ્કતિ
I like this service.
સર મારે ચારણ ક્ન્યા નો એમ પિ થ્રિ જોઇ ચે
સુ આ ડાઊન્લોડ ટથ્શે
દિકરો ધો-૧૦ મા પાથ – ૨જુ
ખુબ સરસ
i am not able to listen audio in this website.
Please guide me.
આ સાઈટ પર ડાઉનલોડ ફ઼્રિ છે?
સાંભળવાની મઝા આવી, અને આ ખરેખર બનેલી સાચી વાત છે. કદાચ સ્કુલમાં ભણતા ત્યારે વાર્તા તરીકે વાંચેલી………
સાંભળવાની મજા આવે તેવી ભાષા અને પ્રસ્તુતિ છે. એક ફિલ્મની પટકથા જેવું લાગે પણ ખરેખર આવું બન્યું હશે?