જેસલ તોરલની વાત કચ્છની અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિની અનોખી તાસીરને – એ મહામાનવોની વાતને વિશાળ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. બે બે ડાકુઓના – લૂંટારાઓના હ્રદય પરિવર્તન કરાવનાર અને જીવતે જીવત જેમની માનતાઓ મનાતી, શ્રાપિત અપ્સરા માનવામાં આવતાં એવા સતી તોરલની વાતે તો આજેય માથું નમી પડે છે. એ વાતને ખૂબ હ્રદયંગમ રીતે આ નાટકમાં વણી લેવાયેલી, અને એ જ આ નાટકનો સૌથી મોટો ભાગ પણ હતો – અને સૌથી વધુ મનોહર તથા મહેનત માંગી લેતો ભાગ પણ.
આ રેકોર્ડીંગમાં મેં સાંસતીયાજીનો અવાજ આપ્યો છે, જેસલનો અવાજ આપ્યો છે મુકેશભાઈ મેકવાને. આશા છે આપને આ નાટક ‘સૌરાષ્ટ્રની રસધાર’ નો ચોથો અને અંતિમ ભાગ સાંભળવાનું ગમશે. આ વિશે આપના વિચારો અને પ્રતિભાવ જાણવા રસપ્રદ થઈ રહેશે.
તો સાંભળીએ આ ચોથો અને અંતિમ ભાગ –
આ સાથે નાટકના ચારેય ભાગ પૂર્ણ થાય છે. આશા છે આપને ગમશે.
સુંદર પ્રસ્તુતિ…… સમગ્ર ટીમને અભિનંદન……
સરસ .. ખુબ સરસ .સામ્ભલતા એ ચિત્ર નજર સમક્શ ખદુ થય જાય ચ્હે.
જેસલ તોરલ કવિતા ભણવામા અવિ હતિ ત્યારે આ વાત શુ ? એનુ ભાન ન હતુ હમણા શાભ્ળુ તો આ તો ગ્યાનિ પુરુસનિ વતોથિ રોમ રોમ ઉભા થાય ચે,આટલુ મહાન ગુજરાતિ સાહિત્ય મનુશ્ય બનાવવામા પ્રેરિત કરે ચે.ધન્યવાદ અને કોટિ કોટિ વન્દન.
બહુસ્રરસ અક્સ્રરનાદ અને પુરિતિમ ને
મારે ડાઉનલોડ કરવુચ્હે
મારે સાભ્રરવા નુ કૈ રિતે.how can i listen all this here.plz help me
I am not able to view this nataks in this website.
pls, gide me.
ખૂબ ખૂબ આભર અક્ષરનાદ અને પુરી teamને. ચારેય ભાગ આનંદસહ માણ્યા.
ખુબ સરસ- બહુ મજા આવી- અનેક ધન્યવાદ
ચારેય ભાગ બહુ ગમ્યા. આભાર. – હદ.
ખુબ ગ્ મે એવિ ર્ જુઆત
ખુબ સરસ સુન્દર નાટક