૧. ગઝલ
યું તો ગલત હી હૈ કે ઉન્હી સે આલમ મિલા,
દુનિયા ચલે જિધર તું ઉસી સે કદમ મિલા.
ઉસમેં ઇબાદતોં કા મઝા થા તો એક સા,
કાશી તુજે મિલા મુજે કાબા હરમ મિલા.
મિલકર ભી દુશ્મનોનેં તો ખુશિયાં હી દી મુઝે,
હાં હાં જી દોસ્તો સે હમેશા હી ગમ મિલા.
તેરે હી નામ પર તો બનાયા ગયા થા તાજ,
મુમતાઝ તુજકો દેખ અનોખા સનમ મિલા.
યું તો ચલા થા મેં અકેલા હી ધૂપ મેં,
પરછાઈ કી શક્લમેં મુજે હમકદમ મિલા.
‘તાહા’ કો દેખ કર મેં જલતા ન થા કભી,
જન્નત મિલી ઉસે મુજે મુલ્ક-એ અદમ મિલા.
૨. ગઝલ
ખુદ તો રોયેં મગર ઔરો કો હસાતે હી રહે,
ઈસ તરહ ગમ કો હમ અપને છિપાતે હી રહે.
જીત મેં ઉનકી હમારી તો ખુશી થી દિલકી,
દિલ કે ખુશ રખને કો હમ ખુદકો હરાતે હી રહે.
ઝિંદગી જીને કે કાબિલ નહીં યારોં ને કહા,
ઝિંદગી ફીરભી હમ બસ હસ કે બિતાતે હી રહે.
હમ કો ઉમ્મીદ ભી જન્નત કી હમેશા હી રહી,
યું ગુનાહો સે દામનકો બચાતે ભી રહે.
અપને વાદોં પે ગઝલ ઐસી લિખો એક ‘તાહા’,
વાદે કરતે ભી રહે ઔર નિભાતે ભી રહેં.
૧. આ પરીક્ષાઓ
પરીક્ષાઓથી ક્યાં કોઈનું ભલું થાય છે,
પછી કેમ વારંવાર આ પરીક્ષાઓ લેવાય છે?
ના આવડતું બધું જ પેપરમાં પૂછાય છે,
ને બસ આવડતાની કમી વરતાય છે.
પરીક્ષક હોય જાણે કોઈ મોટો રાક્ષસ,
ન સેહવાય એવી દશા થાય છે.
એક સમસ્યા છે મારે, પરીક્ષા છે સવારે,
એ સમયે તો મારાથી બસ ઉંઘાય છે.
સમાજ કે વિજ્ઞાન હોય તો આવડે થોડું ઘણું,
આ નામાનાં આંકડા આપણને ક્યાં સમજાય છે.
જોઇને દ્રશ્ય પરીક્ષાખંડનું, બદલાઇ જશે એ કહેવત,
કે ભારતનું ભાવિ એનાં વર્ગખંડોમાં ઘડાય છે.
કોઈ જઇને સમજાવો એ પટેલ આનંદીબેનને,
આ તો બાળકો પર ખરેખરનો જુલમ થાય છે.
જો “તાહા” બાજુવાળી પૂજા કેવું મસ્ત લખે છે !
ને તું બેઠો બેઠો વર્ગમાં ઝોકા ખાય છે.
– તાહા મન્સૂરી
[audio:http://aksharnaad.com/images/idpd/taha%20mansuri.mp3]તાહાભાઈનો સંપર્ક થવાનું મુખ્ય માધ્યમ અવસર પરિવાર. આમંત્રણને માન આપીને અક્ષરપર્વને શોભાવવા ઉપસ્થિત થયેલ તાહાભાઈ સરસ રચનઓ લઈને છવાઈ ગયેલા. હાર્દિકભાઈએ જેમને પોતાના સંચાલન દરમ્યાન શ્રી આદિલ મન્સૂરી સાહેબના કાવ્યવંશજ કહ્યા છે તેવા તાહાભાઈ શ્રી આદિલ મન્સૂરી સાહેબના ભત્રીજા છે. તેમણે શુદ્ધ ઉર્દુમાં રણકતા સ્વરમાં સંભળાવેલી બે સુંદર ગઝલો હોય કે પરીક્ષા વખતની હાલતની બયાન કરતી કૃતિ, તાહાભાઈને ખૂબ દાદ મળી.
અક્ષરપર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને આવી સુંદર રચનાઓ પ્રસ્તુત કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે અનેક જાનદાર રચનાઓ આપણને મળતી રહે તેવી આશા સાથે આવો સાંભળીએ અક્ષરપર્વમાં તેમણે રજૂ કરેલી ત્રણેય રચનાઓ તેમના જ સ્વરમાં.
Pingback: આ તો બાળકો પર ખરેખરનો જુલમ થાય છે./તાહા મન્સૂરી | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*
વેલ ડન…. તાહા મન્સુરી જી..!
ખુબ જ સરસ્…તમારી આ ગઝલો તો તમારા સ્વમુખે સાંભળવાની મઝા જ કંઇક અલગ છે………….
ગુજરાતી અને હિન્દિંમા ખરેખર સુન્દર. મજા આવી ગઈ.
ખુબ જ સરસ,શિક્ષણ નુ સ્વરુપ બતાવેી દેીધુ
Tahaa,
Nice Gazals and Exama kathaa to vv good
dhruv
Thank u sir
ઓહ્હ્ તાહા જિ ખુબ જ સરસ.
આપના કિંમતી પ્રતિભાવો બદલ આભાર મિત્રો, અને ખાસ આભાર જિગ્નેશભાઈનો આવો સુંદર અવસર પુરો પાડવા બદલ.રચનામાં કોઈ પણ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી.
બાળકો પર ખરેખરનો જુલમ થાય છે.
જો જુલમ નથ્યો હોય તો ભારતનું ભાવિ ઉઅજ્વલ ન હોય્.
જોરદાર ..મજા આવી ગઈ … ઃ) ઃ) ઃ)
તહા ભાઈ..
યું તો ગલત હી હૈ કે ઉન્હી સે આલમ મિલા,
દુનિયા ચલે જિધર તું ઉસી સે કદમ મિલા.
પરીક્ષા વાળી અદભૂત છે… સનાતન સત્ય.. !!
superb….
ખુબ જ સરસ હમેશ નિ જેમ જ્………………..
yes v g v n
yes. it is wonderful.