વર્ષ ૨૦૧૦માં બહાર પડેલા પુસ્તકોમાંથી કાળજીપૂર્વક પસંદ કરાયેલાં પુસ્તકોની એક યાદી “વાચન ૨૦૧૦” ના શીર્ષક હેઠળ, “પ્રસાર” દ્વારા પ્રકાશિત કરાઈ છે. અત્રે એ યાદી પ્રસ્તુત છે. અક્ષરનાદ પર તેને મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી જયંત મેઘાણીનો ખૂબ ખૂબ આભાર.
વાચન ૨૦૧૦
[Download not found]
સરસ.
ફૂલો ને જોઈ ને કાંટા બનવાનુ મન થાય છે,
ને થાય છે મન પાનખરના પાંદડા બનવાનુ,
ફૂલો ની રક્ષા કાજે કેટલું વહાવવું પડે છે લોહી,
એ પાપનું પ્રાયશ્ચિત કરવાનું મન થાય છે,
શું ખબર છે ફૂલો ને કે કેટલું વહે છે લોહી,
રક્ત નાં એ બે બુંદ બતાવવાનું મન થાય છે,
ફૂલ બીચારા શું કરે? કાંટા સંગ જોડેલું છે નસીબ,
અરે એમને પણ નસીબ બદલાવવા નું મન થાય છે,
કહે છે ફૂલ કાંટા ને દુર રહો અમ થી,
નથી અમે ભીષ્મ કે તીર ખાવાનું મન થાય છે,
કહે છે કાંટા આ સાંભળી ને ફૂલો ને,
ભીષ્મ ને ઘાયલ કરતા “માનવ”
રડી લેવાનુઁ મન થાય છે.
ખૂબ જ સુંદર કાર્ય!
તમને ને જયંતભાઈને ધન્યવાદ!
જિજ્ઞેશભાઈ, મુરબ્બી જયંતભાઈ મેઘાણી જે શ્રેષ્ઠ કામગીરી કરે છે એ તો આપણા સૌ માટે પ્રેરણાદાયી છે જ, પણ તમે એ કામને અહીં લઈ આવ્યા એ પણ અભિનંદનને પાત્ર છે. આભાર