બે ઉર્દૂ ગઝલો – અહમદ ફરાઝ 6


અહમદ ફરાઝ પાકિસ્તાનની આજની પેઢીના અગ્રણી શાયર, પાકિસ્તાનની તત્કાલીન પરિસ્થિઓની મજબૂરીને લીધે ૧૯૮૩ પછી પાકિસ્તાન છોડી લંડન સ્થિર થયેલાં, ઉર્દુ ગઝલિયતના એક અનોખા ધારક, વાહક અને ચાહક. તેમની ગઝલોમાં પ્રેમ અને વિરહની વાતોની સાથે ક્યારેક અધ્યાત્મના ચમકારા અને સૂફી સાહિત્યની અસર પણ ઝળકી જાય છે. તેમની એક ખૂબ સુંદર ગઝલ જેને મહેંદી હસનનો સ્વર મળેલો અને જે ખૂબજ લોકપ્રિય થયેલી એ, “રંજિશ હી સહી, દિલ કો દુઃખાને કે લીયે આ” અત્રે પ્રસ્તુત છે. એની સાથે મહેંદી હસનના જ સ્વરમાં ગવાયેલી આ સુંદર ગઝલનો વિડીયો. અને તેની સાથે તેમની એવી જ બીજી સુંદર ગઝલ “અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોમેં મિલેં”.

૧. રંજિશ હી સહી

રંજિશ હી સહી, દિલ કો દુઃખાને કે લિયે આ,
આ ફિર સે મુઝે છોડ કે જાને કે લિયે આ

કુછ તો મેરે પિન્દારે મુહબ્બત કા ભરમ રખ,
તૂ ભી તો કભી મુઝકો મનાને કે લિયે આ

કિસ કિસ કો બતાયેંગે જુદાઈ કા સબબ હમ,
તૂ મુઝસે ખફા હૈ તો ઝમાને કે લિયે આ.

ઈક ઉમ્ર સે હું લઝ્ઝતે ગિરયા સે ભી મહરુમ,
અય રાહતે જાં મુઝકો રુલાને કે લિયે આ.

અબ તક દિલે ખુશફહમ કો તુઝસે હૈ ઉમ્મીદેં,
યે આખરી શમા ભી બુઝાને કે લિયે આ.

[youtube=http://www.youtube.com/watch?v=cgKDqh2ccuU]

૨. અબ કે હમ બિછડે તો…

અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોમેં મિલેં,
જિસ તરહ સૂખે હુએ ફૂલ કિતાબોં મેં મિલે.

ઢુંઢ ઉજડે હુએ લોગોં મેં વફા કે મોતી,
યે ખજાને તુજે મુમકિન હૈ ખરાબોં મેં મિલે.

તુ ખુદા હૈ ન મેરા ઈશ્ક ફરિશ્તોં જૈસા,
દોનો ઈન્સાં હૈ તો ક્યોં ઈતને હિજાબોં મેં મિલે.

ગમ-એ-દુનિયા ભી ગમ-એ-યાર મેં શામિલ કર લો,
નશા બઢતા હૈ શરાબેં જો શરાબોં મેં મિલે.

આજ હમ દાર પે ખીંચે ગયે જિન બાતોં પર,
ક્યા અજબ કલ વો ઝમાને કો નિસાબોં મેં મિલે.

અબ ન વો મેં હું, ન તુ હૈ, ન વો માઝી હૈ ‘ફરાઝ’,
જૈસે દો શખ્સ તમન્ના કે સરાબોં મેં મિલે.

– અહમદ ફરાઝ.

બિલિપત્ર

મુદ્દતોં બાદ ભી યે આલમ હૈ,
આજ હી તું જુદા હુઆ જૈસે.
– અહમદ ફરાઝ


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “બે ઉર્દૂ ગઝલો – અહમદ ફરાઝ