અક્ષરનાદને તેના શરૂઆતના સમયથી, મે 2007થી સતત સાથ આપનારા ઘણાં વાંચક મિત્રો છે, પરંતુ એ સિવાય આપનામાંથી ઘણાં મિત્રો નવા વાંચકો છે. નવા મિત્રોને આ સુંદર પ્રવૃત્તિને સમજવા અને અનેક સુંદર અનન્ય કૃતિઓ વાંચવાના કાર્યમાં મદદરૂપ થવાનો ઉદ્દેશ લઈને મેં આ મિત્રો માટે મદદરૂપ એક માર્ગદર્શિકા બનાવી છે, આ પધ્ધતિસરની શરૂઆત કરાવવાનો પ્રયત્ન છે જેથી અક્ષરનાદની વૈવિધ્ય ધરાવતી સુંદર કૃતિઓ વિશે તેમને પૂરતી માહિતી મળી રહે.
એક વિનંતિ – મહેરબાની કરીને એક સાથે આખીય વેબસાઈટ કે તેની બધી કૃતિઓને ઉપરછલ્લી રીતે જોઈ જવાનો પ્રયત્ન ન કરશો, અહીં ઘણી કૃતિઓ છે, દિવસો સુધી ન ખૂટે એટલું સુંદર વાંચન છે, આ પેજ દ્વારા તેને ફક્ત એક શરૂઆત આપવાનો ધ્યેય છે જેથી આપને જે વિષય વિશે વાંચવું છે તે આપ પ્રથમ મેળવી શકો.
સેંકડો કૃતિઓ હોય ત્યારે તમે ક્યાંથી શરૂઆત કરશો? આપના માટે અત્રે કેટલાક વિકલ્પો મૂક્યા છે, પસંદગી આપની….
શરૂઆત અક્ષરનાદની સૌથી વધુ વંચાયેલી કૃતિઓથી …
ઘણી કૃતિઓના સર્જનમાં ઘણી મજા પડી છે, તેમના માટે જેવી આશા હતી તેવો જબરદસ્ત પ્રતિભાવ તેમને મળ્યો નથી, પરંતુ છતાંય એ કૃતિઓ હૈયાની ઘણી નજીક રહી છે, એવી કેટલીક કૃતિઓ છે,
આ તો શરૂઆત કરવા પૂરતી વાચકોનો અપાર પ્રેમ પામેલી કેટલીક કૃતિઓ છે, પરંતુ આ સિવાય આપની પસંદગીના વિભાગમાં જઈને આપ એ વિશેની કૃતિઓ વાંચી શકો છો, અક્ષરનાદના વધુ વંચાતા કેટલાક વિભાગો છે,
પ્રવાસ વર્ણન |
Know More ઇન્ટરનેટ |
હાસ્ય વ્યંગ્ય |
ટૂંકી વાર્તાઓ |
અક્ષરનાદ વિશેષ |
ધર્મ અધ્યાત્મ |
કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય |
વિવિધ ગુજરાતી ઈ-પુસ્તકો આપના કોમ્પ્યુટરમાં તદ્દન મફત ડાઊનલોડ કરવા માટે જાઓ
અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ |
આ સિવાય અક્ષરનાદ વેબસાઈટના અસ્તિત્વ અને શરૂઆત પાછળના ધ્યેય વિશે જાણવા ક્લિક કરો
અક્ષરનાદ વિશે |
અક્ષરનાદના સંપાદકો વિશે વધુ જાણવા ક્લિક કરો ….
સંપાદકો વિશે |
જો આપને વાંચવામાં પડતી અગવડતા અથવા ફોન્ટ વિશે કોઈ સહાયતાની જરૂરત હોય તો ક્લિક કરો
અક્ષરનાદ સહાયતા |
નવા સર્જકોને તેમની રચનાઓ પ્રસિદ્ધ કરવા એક માધ્યમ આપવાનું અમારું ધ્યેય રહ્યું છે, આપ જો આપની કોઈ રચના, આપની કૃતિ અક્ષરનાદ પર મૂકવા માંગતા હોવ તો
વાંચકોને આમંત્રણ |
અથવા અમારો સંપર્ક કરવા માંગતા હોવ તો ક્લિક કરો
સંપર્ક વિભાગ |
અક્ષરનાદ પર મૂકાતી રોજ એક કૃતિની વેબ કડી આપના ઈ-મેલમાં મેળવવા અહીં ક્લિક કરો.