શીખવા કાજે શીખી લીધું એ પુસ્તકીયું જ્ઞાન ;
પણ જીંદગીના અનેક માર્ગમાં બન્યો છું હું અજ્ઞાન.
ગુણાકાર, સરવાળા, બાદબાકીથી થતો હું પરેશાન ;
અંતે આવી ગયું આ સમસ્યાનું સમાધાન.
પુસ્તકોમાં વિશ્વયુધ્ધોની વચ્ચે અટવાયાં અમે ;
ન શીખવાને લીધે જીંદગીમાં અનેક માર્ગે ફસાયાં અમે.
શિક્ષકે શીખવી દીધું, ” સત્ય એ જ પરમેશ્વર ”
પણ હું ન જાણું કે, “શું સત્ય ને શું ઇશ્વર ? ”
વસવસો થઇને ઉઠતો હ્રદયમાં એક જ પ્રશ્ન ;
ક્યાં ગયું તે જ્ઞાન, જે હું ન સમજ્યો અજ્ઞાન !
– નિલેશ કે. હિંગુ
Very gud………….
well done hingu1111111111
all is well
ખુબ સરસ્
Thank U
What a fentastic poem, it is really very good. keep it up.
@ આભાર @
wah my best fri i really proud of u plz keep it up. dear ok
ખુબ જ સરસ!!!!
@thanks@
nice one very good!!!!!!!!!!!!!
@Thanks a lot Dear@
સુ વાત છે હિન્ગુ…..
તુ આવુ બધુ લખે છે એ તો આજે ખબર પડિ……
ખુબ જ સરસ અભીવ્યક્તી…..
વધુ કૃતિઓની આશા સાથે….. અભિનંદન
Thanks a lot!!!!!!!!
Very Nice Keep It Up………..
Good Potrait of Reality…
Nice..
Thanks!!!!!!!
બહુ જ સરસ….
Thanks a Lot!!!!!!!!!!!!
શિક્શકે સિખવિ દિધુ,”સત્ય એજ પરમેસ્વર ”
પણ હુ ન જાણુ કે, શુ સત્ય ને શુ પર્મેશ્વર ”
ચન્દ્રા
ખુબ જ સરસ અભીવ્યક્તી.. અભીનન્દન…
this is good but i wnnt some extraordinary
ones more yar……….
o.k…………
Nice one yarr.
Keep it Up.
wah hingu saras keep it up yaar
@ધન્યવાદ@
ઘણુ જ સરસ….સત્ય એ જ પરમેશ્વર …સત્ય એ જ જ્ઞાન…સત્ય એ જ શસ્ત્ર…સત્ય એ જ આબરુ…
અસત્યતાથી ભરેલ ભણેલો નકામો….પણ સત્યવાન અભણ લાખોનો….
(ભણેલો=જેને ફ્ક્ત પુસ્તકીયુ જ્ઞાન મેળવેલ છે )
(અભણ=જેને ફ્ક્ત પુસ્તકીયુ જ્ઞાન મેળવેલ નથી )
…..વધુ કૃતિઓની આશા સાથે ….અભિનંદન
@Thank U Very Much@
સરસ ….keep it up..
Jignesh Chavda
Thank You Very Much Dear!!!!!!!!