ગામ છોડીને
શહેરમાં ચાલ્યો
ધર્મ છોડી
ચર્ચમાં આવ્યો
નામ બદલીને
કોર્ટમાં આવ્યો
જાત બદલીને
ઓફિસમાં આવ્યો
તોય,
તમે મને ઓળખી કાઢ્યો,
આંગળી ચીંધીને હસ્યા,
ઘૃણાથી થૂંક્યા
તમે તો જબરા ત્રિકાળજ્ઞાની
વેદપંડિત
શાસ્ત્ર પુરાણી
ગમે તેટલા ગામ બદલું
દેશ બદલું
રૂપ બદલું
નામ બદલું
તોય તમે ઓળખી કાઢો
મારા કપાળે દીધેલા તમે ડામ
– પ્રવીણ ગઢવી
Pingback: નારી બચત દિન…વંદે રોટી માતરમ…..પ્રવીણ ગઢવી - સુલભ ગુર્જરી
Pingback: નારી બચત દિન…વંદે રોટી માતરમ…..પ્રવીણ ગઢવી « મન નો વિશ્વાસ
it real good. please send this type of artical to member.
i ah reading your e mail regular since last one year evin i was busy in u.s.a
for 3 mouth
thank you
hemant doshi at mumbai.
manas ne parakhwani waat kya rahi, mang ni karvi hoi to odkhi le
nahitar mo fervine chalya jai, ….
માણસ માણસને ઓળખી નાખે,તાકાત છે માણસની?
એને માટે તો કૂતરો થાવું જરુરી.વાતતો છે ને ખરી?
પરિચીત છું, છતાંયે દૂર ખૂણામાં ઊભેલો છું
– અંબ્બાસ