ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવીને ખૂબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાના બાળકોને બે ત્રણ વાર આપવાથી નબળા કંતાયેલા બાળકો હૃષ્ટપુષ્ટ અને ભરાવદાર બને છે.
એક ચમચી પાલખની ભાજીનો રસ મધમાં ભેળવીને રોજ પીવાથી સુકલકડી બાળકો શક્તિશાળી બને છે.
તુલસીના પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખી રોજ પીવાથી બાળકનાં સ્નાયુઓ અને સાંધા મજબૂત થાય છે.
બાળકનાં પેઢાં પર નરમાશથી મધ અને સિંધવ મીઠું મેળવીને તે ઘસવાથી બાળકને સહેલાઈથી દાંત આવે છે.
નાગરવેલનાં પાન દિવેલ ચોપડી સહેજ ગરમ કરી નાના બાળકોની છાતી પર મૂકી તેનો ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકનો કફ છૂટો પડી જાય છે.
ટામેટા નો એક ચમચી રસ, દુધ પીતા પહેલા પીવડાવવાથી બાળકની ઉલ્ટીઓ બંધ થાય છે.
કાંદા અને ગોળ રોજ ખાવાથી બાળક ની ઉંચાઇ વધી જાય છે.
છાશમા વાવડીંગનુ ચુર્ણ પીવડાવવાથી નાના બાળકો ના કરમ થતા બંધ થઈ જાય છે.
એક ચમચી કાંદા નો રસ પીવાથી અનાજ ખાતા બાળકો ન કરમ થતા બંધ થઈ જાય છે.
સફેદ કાંદાને કચડીને સુધાડ્વાથી બાળકો ની આંચકીમા-તાણમા ફાયદો થાય છે.
બાળકોને સુવાનું પાણી પીવડાવવાથી દાંત આવવામા સરળતા રહે છે.
ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પીવડાવવાથી ઉધરસ મટી જાય છે.
khoob sars mahiti sbhr pustko 6
ગાલ પચોલિયા નો દુખાવો અને ગલા અને કાન મા દુખવુ ઉપાયો મોક્લો તો ઉત્તમ .
હજુ પન સામાન્ય રોગો જેવાકે તાવ , ઉધરસ,પેટ નો દુખાવો ,આખ નો દુખાવો, વિગેરે માટૅ ઘરેલુ
ઉપચાર મોકલો તો ઉત્તમ્….
v. nice . to give some gud tips for child .
hi,
I’ve seen your blogs and writeup and found it too good… Where are you from and what are you doing? I belogns to a Gujarati family from Saurashtra (Porbandar) presently at Ahmedabad … keep in touch via email please.
બાળરોગોમાં બાળકોની સારવાર માટે ઘરગથ્થુ ઉપચારો માટે ખુબ ખુબ આભાર…
બ્લોગ જગતમાંના તમામ બ્લોગની મુલાકાત લેવી અશક્ય હોવાની નબળાઇનો એકરાર સહ નમ્ર વીનંતી છે કે આપના બ્લોગ ઉપર નવી પોષ્ટની જાણકારી મેઇલથી કરશો તો આપનો આભારી થઇશ.
ગોવીંદ મારૂ
http://govindmaru.wordpress.com/
Very good tips.. Continue….
Thanks મને જણાવશો કે ૨ મહિનાના બાળક ને માથ મા
સફેદ ખોડા જેવુ થયું છે તો શું કરવું
very very useful article.would like to recieve such for new born and kids.
Thanks.
Useful tips for children.
very good one most useful
Pingback: બાળરોગો અને ઘરગથ્થું ઉપચાર-જીગ્નેશ અધ્યારૂ « નિવૃત્તિ ની પ્રવૃત્તિ
most useful tips for children s.