1.
એક હતી શકરી
એણે પાળી બકરી
શકરી ગઈ ફરવા
બકરી ગઈ ચરવા
ફરીને આવી શકરી
ભાળી નહીં બકરી
રડવા લાગી શકરી, એં એં એં,
આવી પહોંચી બકરી બેં બેં બેં
2.
મામાનું ઘર કેટલે
દીવો બળે એટલે
દીવો મેં તો દીઠો
મામો લાગે મીઠો
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહીં
રમકડાં કોઈ લાવે નહીં
તમારા આ કાર્યથી “ગુજરાતી બચાવો” ના કાર્યક્રમ ને પીઠ બળ મળશે.
આજના આ ઇંગલીશ ભાષાના વાતાવરણ આપશ્રીનું આ કાર્ય ઘણું ગમયું.
બાળ માનસની વાતો અને હાલરડા હોય તો મુકશો.
કઇ અલગ લખો ……
કઇ નવા જોડ્ક્ના લખો અમને જ્રરુર હૈ.
મજા આવી ગઇ અતિ ………..અતિ સુંદર લેખ છે…………………..ઃ)
bahu maja avi
jodakna bahuj mast chhe..
hu nano hato tyare Dadi pase thi ghana sambhdela,
(she was primary teacher). have egai sakta nathi, pan kyarek kyarek sambhalva mali jay chhe…
Dear,
Phari balak banavi didha. Maza aavi. Balko mate aahva jodakana Lakhata raho. Have bahu jaroor chhe. Juna kashe malata nathi.
Vinod
મજા આવી ગઇ.
tame mane nanpan yad apavi dedhi hou nano hatho thare jare mama na ghar jato thara ua kaveta
ghato hato
thank you
hemant doshi age 58 to day but now 8 year after reading your kavita
શૈશવની ગલીઓમા ફરવું કોને ન ગમે ? ડાહી ડાહી વાતો તો બહું બધી વાંચવા મળે. આ નિર્દોષ આનંદની તોલે બીજું કશું આવી શકે ખરું ?
Are jalso padi gyo. Yaar aava balgeeto aapta raho. Tame to amne amara guj.medium na balpan ni yaad apavi didhi 6.
આવા જોડકણા વારે વારે પીરસતા રહો જેથી અમને અમારૂં બાળપણ યાદ આવે ને બાળકોને એ સંભળાવવાની મજા પડે જેથી આપણી માતૃભાષાના વૈભવની ભૂલકાંઓને ખબર પડે.