નહાવા વિષે કેટલીક શાયરીઓ….SMS Collection
સુસ્તી ભરેલા શરીરને જગાડતા કેમ નથી?
પથારી છોડી સામે આવતા કેમ નથી?
હવે તો SMS પણ તમારા વાસ મારે છે…
થોડી હિંમત કરી ને નહાતા કેમ નથી?
*******
ક્યારેક હિંમત નું શસ્ત્ર ઉગામવુ જોઇએ
ખરાબ સમયમાં પણ મહાલવું જોઇએ
જ્યારે સાત દિવસે પણ ખુજલી ના મટે
તો આઠમા દિવસે તો નહાવુ જોઇએ…
********
તું દૂર ભલે મજબૂર ભલે
પણ યાદ તારી આવે છે,
તું શ્વાસ ત્યાં જ્યારે લે છે,
વાસ અહીં સુધી આવે છે…
******
દીલના દર્દને હોઠો પર લાવતા નથી
આંખોથી આંસુ વહાવતા નથી
જખ્મ ભલે ગમે તેટલા ઉંડા હોય
અમે “ડેટોલ” સિવાય કાંઇ લગાવતા નથી…
આપની સાઇડ સારી છે,ગમી.
જીન્દગી જીને કા મતલબ હોના ચાહિયે,
ઔર અપને આપમે એક વિસ્વાસ હોના ચાહિયે,
જીવનમે કમી નહી ખુસિયો કી,
બસ કોઇ અપ્ન અપને પાસ હોના ચાહીયે.
fresh sms thanks
good night morning sms
સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો …….