સાહિત્યકાર મુજબ સંગ્રહ... : હુકમસિંહ જાડેજા


તરસ (ટૂંકી વાર્તા) – હુકમસિંહ જાડેજા 2

એક આધેડ સ્ત્રી, બે પુરુષો અને એમની બે પત્નીઓ એમ પાંચ જણનો કાફલો ધીમેધીમે પંથ કાપી રહ્યો છે. વાંઝણી માની કુખ જેમ રણ અનંત રીતે ફેલાયેલ છે.