સાહિત્યકાર મુજબ સંગ્રહ... : અશ્વિની ભટ્ટ


આશ્કા માંડલ : અશ્વિની ભટ્ટ, પરિભ્રમણ – હીરલ વ્યાસ 4

કથા વીસમી સદીના શરુઆતના દાયકાઓની છે. કથામાં સિગાવલ અને આશ્કા છે તો શૃંગારરસ છે. રણમાં આદરેલી સફરમાં આવતી મુશ્કેલીઓથી કરુણરસ સર્જાય છે.