ક્રમ |
પુસ્તકનું નામ |
પુસ્તક લિન્ક અને અન્ય માહિતી |
૧. |
મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા |
મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (60417 downloads)
|
૨. |
શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક |
શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (66784 downloads)
|
૩. |
એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ |
એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (137937 downloads)
|
૪. |
પરમ સખા મત્યુ – કાકા કાલેલકર |
પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (38122 downloads)
|
૫. |
જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક |
જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (36331 downloads)
|
૬. |
મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય |
મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (40580 downloads)
|
૭. |
મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા |
મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (25938 downloads)
|
૮. |
આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી |
આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (41321 downloads)
|
૯. |
રઢિયાળી રાતના રાસ ગરબા |
રઢિયાળી રાતના રાસ ગરબા (43838 downloads)
|
૧૦. |
રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી |
રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (156658 downloads)
|
૧૧. |
સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન |
સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (22673 downloads)
|
૧૨. |
ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત |
ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (45908 downloads)
|
૧૩. |
રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી |
રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (130772 downloads)
|
૧૪. |
ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ |
ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (18942 downloads)
|
૧૫. |
સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો |
સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (27702 downloads)
|
૧૬. |
વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ |
વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (49938 downloads)
|
૧૭. |
સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ |
સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (30341 downloads)
|
૧૮. |
વિવાહ સંસ્કાર |
વિવાહ સંસ્કાર (44761 downloads)
|
૧૯. |
૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર |
૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (42405 downloads)
|
૨૦. |
૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો |
૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (32587 downloads)
|
૨૧. |
માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી |
માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (96343 downloads)
|
૨૨. |
શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ |
શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (20236 downloads)
|
૨૩. |
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ |
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (19631 downloads)
|
૨૪. |
પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે |
પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (17370 downloads)
|
૨૫. |
હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ |
હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (15397 downloads)
|
૨૬. |
અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) |
અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (18978 downloads)
|
૨૭. |
બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) |
બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (15161 downloads)
|
૨૮. |
બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા |
બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (99486 downloads)
|
૨૯. |
ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ |
ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (23224 downloads)
|
૩૦. |
ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ |
ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (17788 downloads)
|
૩૧. |
જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી |
જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (15858 downloads)
|
૩૨. |
ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ |
ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (65117 downloads)
|
૩૩. |
ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ |
ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (29026 downloads)
|
૩૪. |
બાળગીતા – મહેન્દ્ર નાયક |
બાળગીતા - મહેન્દ્ર નાયક (18532 downloads)
|
૩૫. |
આપણા ગરબા… – સંકલિત |
આપણા ગરબા... - સંકલિત (24478 downloads)
|
૩૬. |
મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી |
મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (20158 downloads)
|
૩૭. |
ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી |
ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (53768 downloads)
|
૩૮. |
સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન |
સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (38737 downloads)
|
૩૯. |
વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) |
વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (8101 downloads)
|
૪૦. |
મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ |
મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (11473 downloads)
|
૪૧. |
પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક |
પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (9664 downloads)
|
૪૨. |
જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર |
જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (10114 downloads)
|
૪૩. |
કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત |
કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (9009 downloads)
|
૪૪. |
વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ |
વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (8646 downloads)
|
૪૫. |
સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા |
સંસ્કૃત સુભાષિત સંગ્રહ (15884 downloads)
|
૪૬. |
પરમ તેજે… – ભવસુખ શિલુ |
પરમ તેજે... - ભવસુખ શિલુ (8714 downloads)
|
૪૭. |
માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક |
માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (16408 downloads)
|
૪૮. |
ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ |
ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (11993 downloads)
|
૪૯. |
ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક |
ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (8655 downloads)
|
૫૦. |
માનસ – સુરેશ સોમપુરા |
માનસ - સુરેશ સોમપુરા (7855 downloads)
|
૫૧. |
જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી |
જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (13745 downloads)
|
૫૨. |
ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ |
ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (6996 downloads)
|
૫૩. |
સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા |
સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (12051 downloads)
|
૫૪. |
કવિતા નામે સંજીવની – સંજુ વાળા |
કવિતા નામે સંજીવની - સંજુ વાળા (3974 downloads)
|
૫૫. |
અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ |
અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (4125 downloads)
|
૫૬. |
અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ |
અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (3370 downloads)
|
૫૭. |
મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા |
મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (5462 downloads)
|
૫૮. |
આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* |
આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (10632 downloads)
|
૫૯. |
ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* |
ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (12443 downloads)
|
૬૦. |
પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (3915 downloads)
|
૬૧. |
શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* |
શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (3127 downloads)
|
૬૨. |
શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* |
શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (2657 downloads)
|
૬૩. |
વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (2142 downloads)
|
૬૪. |
વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (2223 downloads)
|
૬૫. |
અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* |
અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (3237 downloads)
|
૬૬. |
આનંદનું આકાશ – શશિકાંત શાહ* |
આનંદનું આકાશ – શશિકાંત શાહ (3375 downloads)
|
૬૭. |
આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* |
આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (1492 downloads)
|
૬૮. |
સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* |
સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (2146 downloads)
|
૬૯. |
નિસ્બત – પ્રજ્ઞા વશી* |
નિસ્બત – પ્રજ્ઞા વશી (1404 downloads)
|
૭૦. |
દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* |
દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (2086 downloads)
|
૭૧. |
ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# |
ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (13059 downloads)
|
૭૨. |
ગરવું ઘડપણ – સંકલિત* |
ગરવું ઘડપણ – સંકલિત (2015 downloads)
|
૭૩. |
ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* |
ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (1690 downloads)
|
૭૪. |
સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* |
સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (726 downloads)
|
૭૫. |
સંબંધમિમાંસા – શશિકાંત શાહ* |
સંબંધમિમાંસા - શશિકાંત શાહ (1093 downloads)
|
૭૬. |
જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* |
જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (6031 downloads)
|
૭૭. |
વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* |
વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (1722 downloads)
|
૭૮. |
સુધન – હરનિશ જાની# |
સુધન - હરનિશ જાની (820 downloads)
|
૭૯. |
હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા |
હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (4351 downloads)
|
૮0. |
કવિતા.કોમ – બ્રિજ પાઠક |
કવિતા.કોમ - બ્રિજ પાઠક (950 downloads)
|
૮૧. |
ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે |
ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (1235 downloads)
|
૮૨. |
કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી |
કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (1128 downloads)
|
૮૩. |
રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ |
રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (762 downloads)
|
૮૪. |
દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી |
દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (1053 downloads)
|
૮૫. |
રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ |
રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (650 downloads)
|
૮૬. |
બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા |
બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (1044 downloads)
|
૮૭. |
અંગદાનથી નવજીવન – સંકલિત |
અંગદાનથી નવજીવન (566 downloads)
|
૮૮. |
સમિધા – સુરેશ સોમપુરા |
સમિધા - સુરેશ સોમપુરા (597 downloads)
|
* |
સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો |
૧. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (27869 downloads)
|
૨. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (15875 downloads)
|
૩. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (11656 downloads)
|
૪. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (18515 downloads)
|
૫. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (11815 downloads)
|
૬. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (13310 downloads)
|
૭. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (12182 downloads)
|
૮. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (10936 downloads)
|
૯. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (10914 downloads)
|
૧૦. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (8845 downloads)
|
૧૧. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (9960 downloads)
|
૧૨. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (1835 downloads)
|
૧૩. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (2102 downloads)
|
૧૪. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (1795 downloads)
|
હું પક્ષીઓ ની ઓળખ આપતાં – પક્ષી પરિચય આપતાં ઈ પુસ્તકો શોધું છું – નીલમ
સર્જક સૂચીમાંથી નરસિંહ મહેતા પર ક્લિક કરીએ એટલે ઈ પુસ્તક ડાઉનલોડમાં સુદામા ચરિત્ર અને હુંડી બતાવે છે પણ એ યાદીમાં જઈએ તો ડાઉનલોડ માટે ઈ પુસ્તક સુદામાચરિત અને હુંડી મળતું નથી. એમ કેમ ?
સરસ મજાની બુક છે
અમને મજા આવી ગયી
ગણું બધું જાણવા મળ્યું આ બુક થી
આભાર
It’s a Very Good Platform for global Gujaratis and very useful
Paramhans Yoganand Yogi Kathamrut, Gujarati ver. pdf, oif you have then please upload
સુમન શાહના નિબંધ સંગ્રહો નથી?
લેખક પ્રમાણેની અનુમ્રનિકા નથી
Please upload karmvad nu rahsya -chandrahansh trivedi
Please upload book:Manvini bhavai
meditation and its method book by swami vivekanand in gujarati
ધન્યવાદ ખુબ ઉપયોગી પુસ્તકો જાહેર જનતા ને આપ્યા હજુ વધારે બુક મુકશો એવી અપેક્ષા ધન્યવાદ
THANK YOU …
THANK YOU VERY VERY VERY MUCH…..
Aaa ma
ક્યાંય આયુર્વેદ નાં 50 કિસ્સા નીpdf nathi…
Lohi ni sagai book pan muko saheb
please upload or mail me these all books:
1.farbs virah
2.patan ni prabhuta
3.AkheGeeta – Akho
4. Chandrachandravatini varta-Shamal
5. Saraswatichandra-Part-I Govar-dhanram Tripathi
6.Ashwatthama – Sitanshu Yashaschandra
7.Kadambari – Balan
8.Manvi ni Bhavai – Pannalal Patel
9.Rai no Parvat – Ramanbhai Nilkanth
10.Vasant Vilas Fagu – AgyanKruti
11.Purvalap – ‘Kant’ ManiShankar Ratnaji Bhatt
12.Kaavya ni Shakti – RamNarayan Vishvanath Pathak
bro send me also manvi ni bhavai if you got.send me on aiyaazpatel@gmail.com
Do you have ‘Manvi ni Bhavai’?
તમને જેટલા અભિનંદન આપી શકાય તેટલા ઓછા છે
ખૂબ જ સરસ કાર્ય છે .
Good luck
તત્વમસિ વાંચ્યું. અદભૂત છણાવટ. રસતરબોળ કરી રાખે. પકડી / જકડી રાખે.
જ્ઞાન ની આ પરબ માંડવા બદલ જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. હવે કોઈ પુસ્તક વાંચવાનું પોષાતું નથી એમ નહીં કહી શકે.
I want 64 summerhill by dhaivat trivedi
ખુબ જ સરસ કામ તમે. કરેલ છે. હાલ ના. સમય માં સારા. અને. ભુલાઈ જવાય. તે. પહેલા સાચવવા. જેવા. પુસ્તકો. અને સારું. સાહિત્ય. સાચવવું. ખુબ જરૂરી છે. તમારા. આ. કામ માટે. ખુબ આભાર. બાબુભાઈ પંચાલ. પાલનપુર
Khub saras web. Se
બ્રમ્હચર્ય વિશેની ડીપ મા જાણકારી આપતી ગુજરાતી મા એકાદ બુક મુકજો ને…….
unparalleled work for all gujaraties-congratulations keep it up- God bless
Gujarati bhagvad Gita ni book pdf hoy to muko
ખરેખર આપનો દિલથી આભાર,તમારા કાર્ય ને હું નતમસ્તક હ્ર્દય પૂર્વક વંદન કરું છું…
I am saif nalawala from chennai
I am very happy to get this sight ,hear i dont get gujarati books,so this is very useful to me,
Kindly add some personality development books
With worm thanks and regards.
Aapnu kary khub sars chhe…
Me nilam doshi ni navl kaths read kri bov mja avvi mne…. Avu j knowledge aap ta raho evi Mari subhechha chhe……
I requard garbh sanskar gujarati PDF
Thank you sir….
morari bapu ni ram katha, dogareji maharaj ni bhagavad katha , Dr. A.P.J. abdul kalam sir nu jivan charitr ” Wings of Fire” nu gujarati anuvad, Tolstoy nu jivan charitr , etc…
please upload these books….
ખુબ જ સરસ. ચાણક્ય નિતિ પુસ્તક પણ મુકજો સાહેબ.
સુજ્ઞ પુસ્તક પ્રેમી મિત્રો, “લાખેણી ધરતી” નવલકથાનાં લેખક મહાશયનું નામ જણાવવા વિનંતી…કદાચ અન્ય ભાષાની અનુવાદિત નવલકથા હોય તેમ લાગેછે…મે તે વાંચી છે, અને મને ખૂબ ગમી છે..હવે તે ક્યાં ઉપલબ્ધ હશે તે વિશે જણાવવા નમ્ર વિનંતી..આપને પણ એ જરૂર પસંદ આવશે…
આ પોર્ટલ ખૂબ સરસ છે…
જય ગરવી ગુજરાત..
B.com sem 2 economics book pdf in gujratima muko.pls pls pls
Hi there,
I am at canada. Can you please upload novels from authors such as Harkishan Maheta and Ashwini Bhatt.
ખરી મહેનત છે….
રંગ છે અને ધન્ય છે તમારી મહેનત ને…
સલામ…
Can you please upload pdf for books of Swami Sachhidanand?
બહુ સંદર કાર્ય છે.
I want Sorthi Bahrvatia Anyone Have In Pdf Formate Plz Share
Hu a e book download nahi kari sakti
ભોગીલાલ શાહ ની ” શ્રી રાધાવતાર” મુકો?
હરકિશન મેહતા , રમણલાલ સોની , ચંદ્રકાન્ત બક્ષી , જ્યોતીન્દ્ર દવે, , મુનશી ના પુસ્તકો મુકો
હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ ભવાની કર વગેરે ના પુસ્તકો પણ મૂકો ગોવરધનરામ તી્રપાઠી પણ
KISHANSINH CHAVDA NI “AMAS NA TARA” MUKO
“મારો અસબાબ મારો રાગ” સરોજ પાઠકનાઓની નવલકથા મુકવા વિનંતી છે.
pls upload kutch ni rasdhar
ઝેર તો પીધા જાણી જાણી muko
Nice website for onlune Book
I found most books readable
most usefull books please upload all books
Please lod Gujarati share market guide line book
Kaag bapu ni kaagvani na 8 bhag upload kro…
શશિકાંત સાહેબ ના પુસ્તકો ઓનલાઇન સરળતાથી મળી શકે એવી વ્યવસ્થા કરવામા આવે તો સારુ જેથી આજના યુવાધન
આવા પુસ્તકો વાંચી કઇ શીખી શકે.
શશિકાંત ના પુસ્તકો જીવન સાથે સંકળાયેલા લાગ્યા અને એમણા દરેક પુસ્તકો ખૂબ ગમ્યાં. મને એમણા પુસ્તક વાંચી એવુ લાગ્યુ કે આ તો મારી જીવન કથા જ છે
અધોર નગારા
Book I can’t find any ebook so please help me guys!
સહુ પ્રથર આપને અભિનંદન કે આ અક્ષરનાદ જેવી વેબસાઈટ બનાવી ઘણા બધા પુસ્તકો વાચ્યા અને ખરેખર મજા આવી જો pdf માં જ આપણા ખ્યાતનામ લેખકો ના પુસ્તકો મળી જાય તો સાેનામાં સુગંધ ભળી જાય
પન્નાલાલ પટેલ ની મળેલા જીવ નવલકથા ની pdf જોઇ છે…ક્યાય મળી નઇ હોઇ તો હેલ્પ કરો ને…
Upar juvo available chhe
Available chhe upar juvo
સાથીદાર ની શોધમાં
Hi its really great try by your side for Gujarati language and its books reader and writer. I see all of your site collection of books and other content. i have small suggestion is like this.
1 you will have to add some more anther books like harkishan mehta novel collection,dr I K vijlivala , chandrakant bakshi and aswini bhatt etc.
2. you have to make the site more user friendly and customise good for user.
Good wishies for you
ગુજરાતિ નવલકથાઓ પન્નાલલ પટેલ વિઠ્ઠલ પઁન્ડ્યા કાજલ ઓઝા રઘુવિર ચૌધરિ ગુણવન્ત આચાર્ય મોકલો
ગુજરાત ની અસ્મિતા બુક મળી શકે?
64 summerhill. Add karo plzzzz
સરસ પુસ્તકો છે
Good job bhai
Hello there,
I am in Canada, I am ready to pay for e-books but I didn’t find novels online. Can anyone guide me to get books from new authors i.e. Kajal oza vaidya or Ashwini Bhatt.
Very good service to so iety
plz upload Maha manav sardar by dinkar joshi
“પરમ સખા મૃત્યુ”
પરમ સખા મૃત્યુ પુસ્તકમાં મારણનું મનન કરવામાં આવ્યું છે. સુખ અને દુઃખ મનુષ્યને માટે એક સરખું મહત્વ ધરાવે છે. જીવન જીવવા માટે બંનેની જરૂર પડે છે.કોઈ સારા માણસનું મૃત્યુ થાય છે તો આપણને ખુબ જ દુઃખ થાય છે. પરંતુ મનુષ્યનું મૃત્યુ તો નિશ્ચિત હોય છે. મનુષ્ય જીવનમાં અકાળ મૃત્યુમાંથી બચવાનો પ્રયત્નો કરે છે પણ તે બચી શકતો નથી.
પરમ સખા મૃત્યુ પુસ્તકમાં મૃત્યુ વિશેની ખુબજ સારી સમજણ આપવામાં આવી છે. આ પુસ્તક વાંચીને મને ખુબજ આનંદ થયો છે.
વિચાર યાત્રા
* વિચાર યાત્રા પુસ્તક મા ૧૦ જેટલા પ્રકરણ આપવામા આવ્યા છે.જેમા કેટલેીક બાબતો મને સ્પર્શેી ગઇ.
* સારા માણ નો એક વિચાર લાખો માણસો ને સારા બનવામા મદદરુપ બનતો હોઇ છે.
*આ પુસ્તકમા મને સારા વિચારો એ સારા માણસ નેી સાચેી સમ્પતિ છે,આ પ્રકરણ ખુબજ ગમ્યુ, આ પુસ્તક માથિ મને ઘણુ જાણવા મળ્યુ.
” પરમ સખા મૃત્યુ”
પરમ સખા મૃત્યુ એ ખુબજ સરસ પુસ્તક છે. મૃત્યુને લગતી
તમામ બાબતોનું નિરૂપણ આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં અકાળ
મૃત્યુ અને મૃત્યુદાન વિશે વાંચીને મને ખુબજ આનંદ થયો.
ચાલો જિંદગી જીવી લઈએ ડો.અજય કોઠારી ની આ પુસ્તક વાંચીને મને ખુબ આનંદ થયો ખરેખર આ પુસ્તક ખુબજ સરસ છે આમાંથી ગણું બધું શીખવા મળે છે આ પુસ્તક માં કુલ 15 લેખો હતા જેમાંથી મને 4 લેખો ખુબજ પસંદ આવ્યા છે.જેમાં આપણી જીંદગી કેટલી? મિત્ર,જીવનસાથી, મિત્રો,છેવટે તો આપણે બેજ..જેમાં મને ખુબ રસ આવ્યો વાંચવાની પણ મજા આવી ખરેખર માં મિત્રો વગર નું જીવન અનાથ જેવું હોય છે તેમજ હરેક વ્યક્તિ ના જીવન માં જીવનસાથી સાથે તેની અર્ધી જિંદગી પુરી થાય છે.માટેજ કોઇના પણ જીવન માં જીવનસાથી નું હોવુ પણ જરૂરી છે. તેમજ આખરે આપણી જિંદગી કેટલી એ કોઈ વ્યકતી જાણી શકતું નથી…..ખરેખર આ પુસ્તક હૃદય સ્પર્શી જાય તેવું છે….
‘સંબઘમિમાંસા’
આ પુસ્તકના લેખકનું નામ શશીકાંત શાહ છે. આ પુસ્તકમાં તેમને ટી એજ ના સંબઘો વિશેના વિચારો રજુ કરવામાં આવ્યાં છે. આ પુસ્તક મને ખુબ ગમ્યું છે.
nice to all of them
મારે જે બુક જોયે છે તે ડાઉનલોડ કેમ નથી થતી કોઈ પ્રોબ્લેમ છે વેબસાઈટ માં
“આનંદ ની ખોજ” આનંદ ની ખોજ પુસ્તકના લેખક છે. આ પુસ્તક મને ખૂબ જ ગમ્યું .આ પુસ્તકમાં મને જાણવા મળ્યું કે જિંદગીને આનંદ મય બનાવવાની ઈચ્છા પ્રત્યેક માણસની હોય છે. જિંદગી એ આનંદ તરફ દોરી જવાનો માર્ગ બતાવે છે .જિંદગીનો આનંદ સાચવી રાખવા માણસે લોકોના અભિપ્રાયો ,વિચારોને અંગત લેવા ન જોઈએ. ખરેખર ! આ પુસ્તક મારા જીવનમાં પ્રેરણા બની રહે છે.
“હૈયા નો હોંકારો”
લેખક:- આચાર્યશ્રી પદ્મનસુરી મહારાજ
હૈયાનો હોંકારો પુસ્તક ખરેખર ખુબજ પ્રેરણા આપનારું છે. જીવનમા પ્રેમ, દયા, સંવેદનશીલતા,કરુણા, પ્રશ્નો પૂછવાનું મહત્વ, જેવા મૂલ્યો વિશે જણાવવામાં આવ્યું છે. આ પુસ્તકમાંથી મને જીવન જરૂરિયાતની ઘણી બઘી બાબતો જાણવા મળી….
જ્ઞાનનો ઉદયનો” પુસ્તકમાં આપણને મૂળભુત સ્રોત વેદો અને પુરાણો વિશે માહિતી મળી છે. ૠષિ મૂનિઓ વિશેની માહિતી મળી છે. આ પુસ્તકમાં શરીરના પ્રકાર વિશેની માહિતી ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી જ્ઞાનનો ઉદય પુસ્તકમાં જ્ઞાન વિશે વધારે માહિતી મળી છે. તે માટે તમારો આભાર.
“કિતની હકીકય કિતના ફસાના” આ પુસ્તકમા સાચુ જીવન કેવી રીતે જીવી શકાય અેનો સાર મળી જાય છે. ધમૅ,અંધશ્રધા ,દેખાદેખી,તહેવારની અંધશ્રધા, આ દરેક વસ્તુને સચા અથૅથી સમજીને ચાલે તો જ સાચુ જીવન જીવી શકાય છે. આ પુસ્તક વાંચવાથી જીવનમા રહેલી ગલતફેમીઓને દૂર કરી શકાય છે.
“આનંદનનુ આકાશ” પુસ્તકમા મને ‘આધુનિક જીવનના અભિશાપથી બચીએ’ આ મુદ્દો મને ખૂબ જ ગમ્યો હતો. આ મુદ્દામાં આધુનિક જીવનમાં માતા-પિતા બાળકોને પૂરતો સમય આપી શકતા નથી તેઓ માને છે કે બાળકોને ભૌતિક સુવિધા આપીએ એ સીમિત છે, પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે બાળક માતા-પિતાના પ્રેમન ઝંખે છે.
“જીંદગી કઈ રીતે જીવશો ?” – આ પુસ્તક વાંચી ને ખુબ જ આનંદ થયો તેમજ દરેક વ્યક્તિ જો આ પ્રકારનું જીવન જીવે. તો જીવન સુંદર કાવ્ય બની જાય. મારું જીવન સફર રીતે પ્રસાર થાય એ માટે આ પુસ્તક પ્રેરણાદાય બન્યુ છે.
“પ્રણવ બોધ “પુસ્તક વાંચીને ખૂબ જ આનંદ થયો. આ પુસ્તકમાં મનુષ્યની બધી જ અવસ્થાઓનો પરિચય આપવામાં આવ્યો.
•”સંબંધમિમાસા” પુસ્તક ના લેખક શશીકાંત શાહ છે. આ પુસ્તક મને ખૂબ ગમ્યું છે . એમાં આપણા સંબંધો ની વાત કરવા માં આવી છે.
• આ પુસ્તક ‘ટીન એજ’ માં દીકરા – દીકરીઓને જીંદગી જીવવાની પ્રેરણ આપે છે.
• નાની ઉંમરે પ્રેમ કરી બેસે છે. અને જયારે પ્રેમ ન મળે ત્યારે આત્મહત્યા કરે છે.
• આ પુસ્તક માં સંબંધો વિશે અનેક વાતો કરવા માં આવી છે.
• આ પુસ્તક માં સંબંધ ને લાગતા સારા વિચારો પ્રગટ કર્યા છે .તેમા મને હદયસપ્શી તેવા કેટલાક વિચાર રજૂ કરુ છું.
• જીદ અને જીંદગી વચ્ચે એક વધુ તફાવત નથી, પરંતુ જીવન માં જીંદગી માટે જીદ કરો ; પણ જીદ કરવાથી જીંદગી માં થી કશું ખોવાઈ નહી જાય તેનું ધ્યાન રાખો.
•આ પુસ્તકમા મને ” તૂટેલા સંબંધ પાછળ રડવાની જરૂર નથી ” .આ ટોપીક ખૂબ ગમ્યો છે.
“શબરી બોર ” પુસ્તક ના લેખક ડૉ. પ્રફુલ્લભાઈ શાહના અનુભવભાથું માં અનેકવિધ સમાજને ઉપયોગી કાર્યોની
સાથે સંકળાયેલી તેમની સુંદર યાદો જેમાં મોતીની જેમ પરોવાયેલી છે એવું આ સુંદર પુસ્તક જાણે શબરી રામને બોર આર્પણ કરતી હોય એવી ભાવનાથી તેમણે વાંચકોને અર્પણ કર્યું છે સાવરકુંડલા ગામની સામાજિક પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિ લોકોને મદદ કરતા તેનો ઉલ્લેખ કર્યો હતો .
“જ્ઞાનનો ઉદય” આ પુસ્તકના લેખક મહેન્દ્ર નાયક” છે આ પુસ્તક મને ખૂબ જ ગમ્યું આ પુસ્તકમાં આધ્યાત્મિકતાનો માર્ગ જ્ઞાનનો ઉદય કેવી રીતે કરવો. અને શ્વાસોશ્વાસની ક્રિયા ની માહિતી, શરીર અને મનનું મીત, ની વાત કરવામાં આવી છે.
જ્ઞાન નો ઉદય પુસ્તક વાંચી ખુબ આનંદ થયો. શ્વાસ નો સીધો સંબંધ તમારી લાગણીઓ અને ભાવનાઓ સાથે જોડે છે. ઇચ્છાઓ પ્રમાણે વિચાર બદલાય છે. મન હંમેશા ચંચળ હોય છે.
”માનસ” આ પુસ્તક માં માનસિક શક્તિ ને મજબુત કેવી રીતે બનાવશો તેની સમજણ આપેલ છે. આ પુસ્તક નાં લેખક સુરેશ સોમપુરા છે. આથી આ પુસ્તક મને ખુબ ગમ્યું.
“જ્ઞાનનો ઉદય” આ પુસ્તકમાં મને એ જાણવા મળ્યું કે માનવીના જીવનમાં ઉપયોગી એવા તત્વો જેમ કે, શ્વાસ,શરીર અને મન,શક્તિચક્રો અને મનની કાર્યપ્રણાલી દંડ વગેરેને માનવી પોતાના જીવનમાં આ બાબતો કેવી રીતે નિયંત્રણમાં રાખી શકે તેના વિશે ખૂબ સરસ વાતો કરવામાં આવી છે. આમાં માનવીના ભૂતકાળની, સંસ્કારોની તેમજ લાગણીઓની વાત કરી છે જે ખરેખર સમજવા જેવી વાતો છે.આ પુસ્તકમાંથી મને જીવન જીવવાની સારી એવી વાતો જાણવા મળી છે.
શ્રી અજય કોઠારીનું પુસ્તક “ચાલ જિંદગી જીવી લઇએ” વાંચી મને ખૂબ જ આનંદ થયો. આ પુસ્તકમાં મને સ્પર્શી ગયેલી બાબતોમાં આપણી જિંદગી કેટલી ? , જીવનસાથી અને મિત્ર આ ત્રણ બાબતોનો સમાવેશ થાય છે. આપણી જિંદગી કેટલી ? આ વાત નાની છે પરંતુ ઘણું બધું કહી જાય છે.
“સત્ય શરણમ ગચ્છામિમાં” રજૂ કરેલો કિસ્સો ખૂબ જ સુંદર છે, કે આપણાથી નબળા લોકો જે કાળી મજૂરી કરીને રોટલો પામનાર છે તેમને જોઇને પ્રભુનો આભાર વ્યક્ત કરવો જોઇએ. કારણ કે આપણી જિંદગી સારી છે. નેતાઓએ ભેગુ કરેલુ કાળુ ધન કેટલું માણી શકે છે ? દેખાય છે એટલું સોનું નથી જ ! આમ, આ પુસ્તક મારા માટે જિંદગી જીવવાનું ઉદાહરણ બન્યું છે. ખરેખર, આ પુસ્તક હ્રદય સ્પર્શી જાય તેવું છે.
“પરમ સખા મૃત્યુ”
ખરેખર ખુબ જ સરસ કાકા સાહેબ કાલેલકર ના વિચારો અને મૃત્યુ ને લગતી તમામ બાબતોનુ નિરૂપણ આ પુસ્તકમા છે. આ પુસ્તક વાંચીને મને ખૂબ જ આનંદ થયો.
“જ્ઞાનનો ઉદય ” પુસ્તકમાં સરળ ઉદાહરણો દ્વારા જ્ઞાનની વાતો સચોટ રીતે સમજાવી છે. જે ખરેખર જીવન ઉપયોગી છે. ઘણી વખત અાપણે જ અાપણા દુઃખનું કારણ બનીઅે છે અા વાતને ખૂબ જ સરસ રીતે વ્યવહારુ ઉદાહરણ દ્વારા સમજાવી છે જે મને ખૂબજ ગમી. જ્ઞાનની સાચી સંકલ્પના મને અા પુસ્તક દ્વારા સમજાઈ. આ પુસ્તકમાં દર્શાવેલ શરીર ના પ્રકાર જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. શું ખરેખર આપણું મન આપણને જોઈતી વસ્તુ મેળવવામાં માટે જવાબદાર છે..?
” જ્ઞાનનો ઉદય” જ્ઞાનનો ઉદય આ પુસ્તકના લેખક મહેન્દ્ર નાયક” છે .આ પુસ્તક મને ખૂબ જ ગમ્યું. આ પુસ્તકમાં આધ્યાત્મિકતાને માર્ગે જ્ઞાનનો ઉદય કેવી રીતે કરવો, શ્વાસોશ્વાસની ક્રિયાની માહિતી, શરીર અને મનનું મિલન, શક્તિચક્રો ના કાર્ય કોષો, મનની કાર્યપ્રણાલી-દંડ, સ્વની ઓળખ ની વાત કરવામાં આવી છે. જેમાં શરીરના ત્રણ પ્રકારો સ્થૂળ શરીર જે પાંચ મૂળભૂત તત્વોનું બનેલું છે. સૂક્ષ્મ શરીર છે સત્તર તત્વોનું બનેલું છે. કારણ શરીર જે ત્રણ મૂળભૂત અજ્ઞાનરૂપી શાંત તત્વોમાંથી બન્યું છે. આ પુસ્તકમાંથી મને ઘણું બધું જાણવા મળ્યું છે.
“શ્રી સુરેશભાઈ દલાલ ” દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચાર મંથન અને ચિંતન ને શબ્દસ્થઃ કરવાના કાયૅ સ્વરૂપે આપણને મળેલ પુસ્તક”ભગવદ્ ગીતા અેટલે” ખુબજ સુંદર છે.જેમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદની ખૂબજ સુંદર રીતે છણાવટ કરી છે.જેમા મનની શરીર પર કેવી અસર થાય, મનુષ્ય જીવનની આચારસંહિતા,જીવન જીવવાની કળા નુ જ્ઞાન, સ્વધમૅ, કમૅનો મમૅ, ઈશ્વર અેક જ વગેરે બાબતો ખૂબજ સુંદર રીતે સમજાવી છે.એ બાબત મને ખૂબજ ગમી ગઈ.
જયારે પણ મારા જીવનની અંદર કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે તે સમસ્યાનો ઉકેલ મેળવવા માટે હું ભગવદ્ ગીતાનું વાંચન કરુ છું. અને મારી સમસ્યાનો ઉકેલ મને મળી જાય છે. ભગવદ્ ગીતા અેક અેવુ પુસ્તક છે જે આપણને આપણી સાથે જોડી આપે છે. ખરેખર આપણી કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આ પુસ્તક ઉત્તમ છે.
આ પુસ્તકના વાંચનથી મને જીવન જીવવાની કળા નું જ્ઞાન થયુ.મારો સ્વધમૅ મને સમજાયો.ખરેખર પુસ્તકનું વાંચન દરેક વ્યક્તિઅે કરવું જોઈએ અને પોતાના જીવનને ઉત્તમ બનાવવું જોઈએ.
“વિચાર યાત્રા” આ પુસ્તકમાં ૧૦ પ્રકરણ આપવામાં આવ્યા છે. જેમાં નીચેની બાબતો મને સ્પર્શી ગઈ.
*આપણું ભાવિ પહેલેથી જ નિર્ધારિત થયેલું હોતું નથી.આપણા સાચી દીશાના પુરુષાર્થ પર આપણું ભાવી નીર્ભર છે.
*કોઈ જ્યોતિષશાસ્ત્રી કે વાસ્તુશાસ્ત્રી વિધી કે મંત્ર તંત્ર દ્વારા આપણને સુખ સમૃદ્ધિ કે આરોગ્ય પ્રદાન કરી શકે જ નહીં.
* માણસને વિચારયાત્રા ની દિશા વિજ્ઞાનયાત્રાથી વીરુદ્ધની દીશામાં ફંટાય ત્યારે વિનાશયાત્રા સર્જાય છે.
* સદીઓથી આપણને ખોટા વિચારો, ખોટી માન્યતાઓ પીરસવામાં આવ્યા છે.આપણે સાચી દિશામાં વિચારવાની શક્તિ બહુ ઝડપથી ગુમાવી રહ્યા છીએ.
*સારા માણસનો એક વિચાર લાખો માણસો ને સારા માણસ બનવામાં મદદરૂપ બનતો હોય છે.
આ પુસ્તકમાં મને ” સારા વિચારો એ સારા માણસની સાચી સંપતિ છે” આ પ્રકરણ ખૂબ જ ગમ્યું.આ પુસ્તકમાંથી મને ઘણું જાણવા મળ્યું.
“આનંદની ખોજ” પુસ્તકમાં જે કરારો રજુ કરવામાં આવ્યા છે. તેના આધારે મને એ પ્રેરણા મળી છે કે કોઈ આપણને નકારાત્મક બાબતનો ઉલ્લેખ કરે તો તેને વળગી ન રહેવું. કોઈ પણ વાતને અંગત લેવું નહીં. અને આ પુસ્તકમાં જણાવાયું છે કે આપણને કોઈપણ બાબતમાં દુખની નહીં પરંતુ સુખની ખોજ કરતા રહેવું જોઈએ. ખરેખર! આ પુસ્તક મારા જીવનમાં પ્રેરણા બની રહે છે.
ડો. અજય કોઠારીની “ચાલ જિંદગી જીવી લઈએ” પુસ્તક વાંચી મને ખૂબ જ આનંદ થયો. આ પુસ્તકે મને જીવન જીવવાનો એક અલગ જ માર્ગ બતાવ્યો છે. ખરેખર આ પુસ્તક હદય સ્પર્શી જાય તેવું છે.
“પાંદડે પાંદડે જ્યોતિ” મહેશ દવે લેખિત આ પુસ્તકમાં અનેક લઘુકથાઓ વાંચી મને ઘણી પ્રેરણા મળી. આ પુસ્તકમાં લખાયેલ દરેક કથાઓ ખૂબ જ સુંદર હતી.કથાઓમાં બોધ પણ જાણવા મળ્યો. વિવેકપૂર્વક મધ્યમ માર્ગે ચાલવું એમાં જ શ્રેય છે. વિચારણા અને આંતરસૂઝ સૂક્ષ્મ સંકેતો આપી સાચું જ્ઞાન આપે છે. સૌની ખામીઓ અને અવગુણોની ઉપેક્ષા કરી આદર અને પ્રેમ આપવા માંડીએ તો સામેથી પણ પ્રેમ,આદર સાથે પ્રેમનો પડઘો પડે છે. દરેક કથાને અંતે સારવી તારવીને સાર આપીને એમણે કથાનો મર્મ દર્શાવ્યો છે.કથાને પગલે પગલે એમણે અજવાળા પાથર્યા છે….
જીવન એક હસાહસ પુસ્તકમાં પરિવાર વિશે ખુબ જ સરસ વાતો કરવામાં આવી જે મને ખૂબ જ ગમી અને જીવન જીવવાની પ્રેરણા પણ મને મળી છે.
Thank you aksharnaad you make my read easy available