Daily Archives: November 28, 2022


અમારું રક્તરંજિત વતન – રાહુલ પંડિતા; પરિચય – રિપલકુમાર પરીખ 2

કલ્પના કરો કે જો તમને તમારા જ ઘરમાં – દેશમાં એવું કહેવામાં આવે કે, ‘ધર્માંતરણ કરો, મૃત્યુ પામો અથવા ભાગી જાવ.’ તો તમને કેવું લાગે? તમે એવું જ પૂછો કે, ‘મારો ધર્મ હું કેવી રીતે છોડી શકું? મારો ધર્મ જ મારું ગુમાન છે. જો હું ધર્માંતરણ ન કરું તો તેઓ મને શા માટે મારી નાખે? મારો ગુનો શું?’ #Kashmir #KashmiriPandits #TheKashmirFiles