Daily Archives: October 14, 2022


લોકમાતાઓ: પુરુષોત્તમ સોલંકી, પુસ્તકસમીપે – અંકુર બેંકર  1

શ્રી પુરુષોત્તમ સોલંકીએ લખેલું પ્રસ્તુત પુસ્તક ‘લોકમાતાઓ’ નવદુર્ગાનાં પ્રાચીન નામ, દેવીઓની નામાવલી, સર્વકલ્યાણકારી દેવીની ઉત્પત્તિ, ચમત્કારિક પરચા, પ્રત્યેક દેવીના સ્થાનકનું ભૌગોલિક-ઐતિહાસિક વર્ણન અને કથાઓ, દેવીઓની સાવળો, ગરબા અને દોહરાનો પરિચય કરાવે છે.