ઋગ્વેદ પરિચય : આદિ વેદ એટલે ઋગ્વેદ 7
દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ. જર્મન વિદ્વાન યાકોબીની ગણતરી મુજબ પણ ઋગ્વેદના મંત્રોની રચનાનો કાળ ઈ.સ. પૂર્વે ૬૫૦૦ જ આવે છે.

ઘરની અને પપ્પાની વાર્તાઓની દુનિયા અને બહારની સંઘર્ષોથી ભરેલી દુનિયા વચ્ચે તું હંમેશા સેતુ બની રહી છે. સેતુ જ કેમ, તું બારી જ છે.