ત્રણ પદ્યરચનાઓ – ચેતના ગણાત્રા 3 December 25, 2019 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય કેવો રૂડો છે અવસર, હું તું ને કોફીનો કપ, વાદળ પણ વરસે ઝરમર, હું તું ને કોફીનો કપ.