આપણા અબોલાથી ઝૂર્યા કરે… – મેઘબિંદુ 14 July 13, 2013 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય જનમો જનમની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેડી, આપણા અબોલાથી ઝૂર્યા કરે છે, હવે આપણે સજાવેલી મેડી………